- રાજકોટ

ગોંડલમાં યુવકે કર્યો કમળપૂજાનો પ્રયાસ: મંદિરમાં પોતાનું જ ગળું કાપી નાંખ્યું
ગોંડલ: વિજ્ઞાન અને ટેકનોલોજીની સદીના યુગમાં પણ અમુક બનાવો આપણને ફરી 18મી સદીની યાદ અપાવે છે. આવો જ એક કિસ્સો રાજકોટના ગોંડલમાં બન્યો છે કે જ્યાં એક યુવકે કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો છે. ગોંડલ તાલુકાના ભોજપરા ગામે યુવકે છરી વડે…
- મનોરંજન

Amitabh Bachchanએ Nimrat Kaurને પત્ર લખીને કહી વાત કે…
બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ ફેમિલીમાંથી એક એવો બચ્ચન પરિવારમાં હાલમાં અંગત કારણોસર ખૂબ જ ચર્ચામાં રહે છે એમાં પણ છેલ્લાં કેટલાક સમયથી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના ડિવોર્સની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં તોએવો દાવો…
- અમદાવાદ

ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત મામલે હોસ્પિટલના સત્તાધીશોનો ઉડાઉ જવાબ
અમદાવાદ: અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોતના મામલે વિવાદના ઘેરામાં આવી છે. જેમાં હોસ્પિટલમાં પરિવારજનોની જાણ બહાર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હોવાનો પરિવારજનોએ આરોપ મૂક્યો છે. આજ સવારથી જ હોસ્પિટલમાં બે લોકોમાં મોતને…
- આમચી મુંબઈ

બિહારમાં સગીરની હત્યા કરી ફરાર થયેલો આરોપી મુંબઈમાં પકડાયો
મુંબઈ: બિહારમાં 16 વર્ષના સગીરનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી ફરાર થયેલા આરોપીને મુંબઈથી પકડી પાડવામાં આવ્યો હતો.આરોપીની ઓળખ શાહીદ રાજા ઉર્ફે રાજુ નસીમ ખાન (22) તરીકે થઇ હોઇ તેને વધુ તપાસ માટે બિહાર પોલીસને હવાલે કરાયો હતો. આ…
- સ્પોર્ટસ

Australiaમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટનને લાગ્યો ચૂનો, કોમેન્ટ્રી વચ્ચે કર્યો ચોંકાવનારો ખુલાસો…
પાકિસ્તાને રવિવારે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વનડે સીરિઝમાં ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી. મોહમ્મદ રિઝવાન અને એની ટીમે પર્થમાં ત્રીજી વનટેમાં ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટથી પરાજિત કર્યું. પાકિસ્તાને ત્રણેય મેચની સિરીઝને 2-1થી પોતાના નામે કરીને 22 વર્ષ બાદ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયામાં પહેલી વનડે…
- શેર બજાર

Mutual Fund: આ ફંડે 22 વર્ષમાં આપ્યું અધધધ વળતર, 10 લાખના 7.26 કરોડ થયા
મુંબઇ: ભારતીય શેરબજારમાં હાલ વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. જેમાં હાલ બજારમાં સતત ઉતાર- ચઢાવ છે. તેવા સમયે રોકાણકારો પણ સેફ રોકાણથી વળતરના વિકલ્પો શોધતા હોય છે. તેવા સમયે નિષ્ણાતોના મતે હાલના સમયમાં મ્યુચલ ફંડ(Mutual Fund) પણ એક વળતર…
- આમચી મુંબઈ

બાબા સિદ્દીકીને પતાવવા મહિનાથી શૂટરોને મોકાની તલાશ હતી
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીને પતાવવા માટે શૂટરોને મહિનાથી મોકાની તલાશ હતી. તેઓ એક મહિનાથી સિદ્દીકીના નિવાસસ્થાન અને તેમના પુત્રની ઓફિસની રૅકી કરી રહ્યા હતા. શૂટરો સવારે સિદ્દીકીના નિવાસ બહાર અને સાંજે…
- સ્પેશિયલ ફિચર્સ

મોર્નિંગ વોક કરતા સમયે આટલું રાખજો ધ્યાન: નહિતર ફાયદાને બદલે થશે નુકસાન!
હાલ ધીમે ધીમે શિયાળાની ઋતુએ દસ્તક દીધી છે અને લોકો ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક કરવા જતાં હોય છે. ત્યારે મોર્નિંગ વોક સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેનું ધ્યાન રાખે છે. વૉકિંગને તમારી દિનચર્યાનો એક…
- બનાસકાંઠા

વાવ બેઠક પ્રચાર પડઘાં થયા શાંત: જામશે ત્રિપાંખીયો જંગ- 3.10 લાખ મતદારોના હાથમાં ભાવિનો ફેંસલો
વાવ: આગામી 13મી તારીખના વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે હવે તેના માટેનો પ્રચાર અંતિમ ચરણમાં છે. મતદારોને રીઝવવા માટે ઉમેદવારો મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. વાવ વિધાનસભા બેઠક પરની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે કારણ…









