- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલરે પોતાની ઈજાની સજા બિચારી ખુરસીને કરી…તોડી-ફોડી નાખી!
બ્રિજટાઉનઃ ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર રીસ ટૉપ્લી શનિવારે અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં ઘૂંટણમાં થયેલી ઈજાથી ક્રોધમાં આવીને ગુસ્સો પૅવિલિયનની એક ખુરસી પર કાઢ્યો હતો. ઇજાગ્રસ્ત થયા બાદ મેદાન પરથી પાછા ગયા બાદ તેણે પૅવિલિયનની ખુરસી ઉંચકી હતી…
- રાશિફળ
આજનું રાશિફળ (13-11-24): મિથુન, કર્ક અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કરાવશે મનમાન્યો લાભ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં સકારાત્મકતાથી ભરપૂર રહેશે. તમારે કોઈ કામને લઈને તમારા ભાઈઓની સલાહ લેવી પડી શકે છે. જો કોઈ કાયદાકીય બાબત તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે, તો તમારે તેમાં પણ થોડી ડહાપણ…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેની સામે ‘ગદ્દાર-ગદ્દાર’ના સૂત્રોચ્ચાર કર્યાં એટલે કાફલો રોકી પહોંચ્યા…
મુંબઈ: સાકીનાકાના ચાંદીવલી પરિસરમાંથી પસાર થનારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કાફલાને કાળા વાવટા બતાવી અપશબ્દો બોલનારા યુવાન વિરુદ્ધ શિંદે વીફર્યા હતા. ભરરસ્તે કારમાંથી ઊતરીને કૉંગ્રેસના ઉમેદવાર નસીમ ખાનની ઑફિસમાં જઈ કાર્યકરોને ખખડાવી નાખ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર…
- મનોરંજન
પ્રેગ્નન્સી દરમિનયાન પણ Tina Ambani સાથે પાર્ટી કરતી જોવા મળી ટીવીની સંસ્કારી બહુ…
ટીવીની સંસ્કારી બહુમાં જેની ગણતરી થાય એવી ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાના ઘરે ટૂંક સમયમાં જ કિલકારીઓ ગૂંજવાની છે. શ્રદ્ધા હાલમાં પોતાની ગર્ભાવસ્થાને ખુલીને એન્જોય કરી રહી છે અને તેમ છતાં તે પાર્ટી અને પબ્લિક ઈવેન્ટમાં પણ હાજરી આપવાનું ચૂકતી નથી.…
- સ્પોર્ટસ
બાવીસમીથી પાકિસ્તાનમાં બ્લાઇન્ડ વર્લ્ડ કપઃ ભારતીય ક્રિકેટરો ગૃહ મંત્રાલયની મંજૂરીની રાહ જુએ છે
નવી દિલ્હીઃ જોઈ ન શક્તા ક્રિકેટરો માટેનો ટી-20 વર્લ્ડ કપ આ મહિને પાકિસ્તાનમાં રમાવાનો છે અને એ માટે પાકિસ્તાન જવા સંબંધમાં ભારતીય ક્રિકેટ ટીમને ખેલકૂદ મંત્રાલયે આજે એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) આપી દીધું હતું અને હવે આ ટીમ કેન્દ્રના ગૃહ…
- નેશનલ
ઠંડી શરૂ થતાં જ રામલલ્લાની લેવાઇ રહી છે વિશેષ સંભાળ: જાણો શું શું કરાયું પરિવર્તન..
અયોધ્યા: દેશમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે અને આ બદલાતી ઋતુને ધ્યાને રાખીને રામ મંદિરના ટ્રસ્ટ અને મુખ્ય પૂજારી ભગવાન રામલલાની વિશેષ કાળજી લઈ રહ્યા છે. દિવ્ય રામ મંદિરમાં બિરાજમાન ભગવાન બાળ રામલલાના ઠાઠમાં પણ વધારો થયો છે.…
- રાજકોટ
ગોંડલમાં યુવકે કર્યો કમળપૂજાનો પ્રયાસ: મંદિરમાં પોતાનું જ ગળું કાપી નાંખ્યું
ગોંડલ: વિજ્ઞાન અને ટેકનોલોજીની સદીના યુગમાં પણ અમુક બનાવો આપણને ફરી 18મી સદીની યાદ અપાવે છે. આવો જ એક કિસ્સો રાજકોટના ગોંડલમાં બન્યો છે કે જ્યાં એક યુવકે કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો છે. ગોંડલ તાલુકાના ભોજપરા ગામે યુવકે છરી વડે…
- મનોરંજન
Amitabh Bachchanએ Nimrat Kaurને પત્ર લખીને કહી વાત કે…
બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ ફેમિલીમાંથી એક એવો બચ્ચન પરિવારમાં હાલમાં અંગત કારણોસર ખૂબ જ ચર્ચામાં રહે છે એમાં પણ છેલ્લાં કેટલાક સમયથી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના ડિવોર્સની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં તોએવો દાવો…
- અમદાવાદ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત મામલે હોસ્પિટલના સત્તાધીશોનો ઉડાઉ જવાબ
અમદાવાદ: અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોતના મામલે વિવાદના ઘેરામાં આવી છે. જેમાં હોસ્પિટલમાં પરિવારજનોની જાણ બહાર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હોવાનો પરિવારજનોએ આરોપ મૂક્યો છે. આજ સવારથી જ હોસ્પિટલમાં બે લોકોમાં મોતને…
- આમચી મુંબઈ
બિહારમાં સગીરની હત્યા કરી ફરાર થયેલો આરોપી મુંબઈમાં પકડાયો
મુંબઈ: બિહારમાં 16 વર્ષના સગીરનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી ફરાર થયેલા આરોપીને મુંબઈથી પકડી પાડવામાં આવ્યો હતો.આરોપીની ઓળખ શાહીદ રાજા ઉર્ફે રાજુ નસીમ ખાન (22) તરીકે થઇ હોઇ તેને વધુ તપાસ માટે બિહાર પોલીસને હવાલે કરાયો હતો. આ…