- પુરુષ

ફેશન: સ્ટોલ છે ને?
-ખુશ્બુ મૃણાલી ઠક્કર સ્ટોલ એટલે ફેબ્રિકનો ટુકડો કે જે લંબચોરસ હોય છે અને જે સ્કાર્ફ કરતા મોટો હોય છે. સ્ટોલ યન્ગ યુવતીઓમાં ખુબ જ પ્રચલિત છે. સ્ટોલ અલગ અલગ ફેબ્રિકમાં મળે છે અને સ્ટોલમાં ભાત ભાતની પ્રિન્ટ હોય છે. સ્ટોલમાં…
- મનોરંજન

છૂટાછેડાના ૩ વર્ષ પછી સામંથાએ અચાનક વ્યક્ત કરી મનની વાત…
મુંબઈઃ જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ તાજેતરમાં જ વરુણ ધવન સાથે સ્પાય-થ્રિલર સિરીઝ ‘સિટાડેલઃ હની બન્ની’માં જોવા મળી હતી. આ સીરિઝ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પર રિલીઝ કરવામાં આવી છે, જે દેશભરના દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. જોકે, આ વેબ…
- નેશનલ

માનો યા ના-માનોઃ દેશના આ ગામમાં ભરાય છે ભૂતોનો મેળો
ભોપાલ: આપણો દેશ ઉત્સવો અને જીવનના આનંદનો દેશ છે, આપણે ત્યાં વિવિધ ઋતુના નોખા નોખા મેળાઓ ભરાતા હોય છે. દેવી દેવતાઓ સાથે સંકળાયેલા મેળાઓ વિશે તો આપણે જાણીએ છીએ પણ શું તમે જાણો છો કે ભારતના એક સ્થળે ભૂતનો મેળો…
- નેશનલ

બુલડોઝર કાર્યવાહીઃ ‘સુપ્રીમ’ના ચુકાદા અંગે યોગીથી લઈને વિપક્ષે આપી પ્રતિક્રિયા…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે ‘બુલડોઝર જસ્ટિસ’ મુદ્દે મહત્ત્વનો ચુકાદો આપ્યા પછી વિપક્ષી પાર્ટીએ ભાજપ પર હલ્લાબોલ કર્યો હતો. આરોપીઓ અને ગુનેગારો સામે ‘બુલડોઝર’ની કાર્યવાહીને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અંગે માર્ગદર્શિકા…
- ઈન્ટરવલ

તસવીરની આરપાર : ભારતભરમાં સુપ્રભાતે પીવાતી ‘ચા’ સમષ્ટિગત પીણું બની ગયું છે
-ભાટી એન. કાઠિયાવાડમાં ‘ચા’ નિત્ય સુપ્રભાતે મોસ્ટ ઓફ પીવે છે…! ઘરની ચા માપસરની હોય, પણ સૌરાષ્ટ્રના લારી-ગલ્લા પર જાવ તો અહીં ભરવાડ જ્ઞાતિના ભાઈઓને ‘ચા’નો ધંધો સારી રીતે ફાવી ગયો છે. પોતે ગૌપાલક હોવાથી ભેંસું તો ઘરની હોય આથી દૂધ…
- સ્પોર્ટસ

Parthiv Patel બન્યો ગુજરાત ટાઈટન્સનો બેટિંગ કોચ અને આસિસ્ટન્ટ
અમદાવાદઃ Gujarat Titans: આઈપીએલ 2025ને લઈ તમામ ફ્રેન્ચાઇઝી દ્વારા રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સે મુનાફ પટેલને બોલિંગ કોચ બનાવ્યા બાદ વધુ એક આઇપીએલ ફ્રેન્ચાઇઝીએ પૂર્વ ગુજરાતી ક્રિકેટરને મોટી જવાબદારી સોંપી છે. ગુજરાત ટાઈટન્સે ભારતના…
- સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલરે પોતાની ઈજાની સજા બિચારી ખુરસીને કરી…તોડી-ફોડી નાખી!
બ્રિજટાઉનઃ ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર રીસ ટૉપ્લી શનિવારે અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં ઘૂંટણમાં થયેલી ઈજાથી ક્રોધમાં આવીને ગુસ્સો પૅવિલિયનની એક ખુરસી પર કાઢ્યો હતો. ઇજાગ્રસ્ત થયા બાદ મેદાન પરથી પાછા ગયા બાદ તેણે પૅવિલિયનની ખુરસી ઉંચકી હતી…
- રાશિફળ

આજનું રાશિફળ (13-11-24): મિથુન, કર્ક અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કરાવશે મનમાન્યો લાભ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં સકારાત્મકતાથી ભરપૂર રહેશે. તમારે કોઈ કામને લઈને તમારા ભાઈઓની સલાહ લેવી પડી શકે છે. જો કોઈ કાયદાકીય બાબત તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે, તો તમારે તેમાં પણ થોડી ડહાપણ…
- આમચી મુંબઈ

એકનાથ શિંદેની સામે ‘ગદ્દાર-ગદ્દાર’ના સૂત્રોચ્ચાર કર્યાં એટલે કાફલો રોકી પહોંચ્યા…
મુંબઈ: સાકીનાકાના ચાંદીવલી પરિસરમાંથી પસાર થનારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કાફલાને કાળા વાવટા બતાવી અપશબ્દો બોલનારા યુવાન વિરુદ્ધ શિંદે વીફર્યા હતા. ભરરસ્તે કારમાંથી ઊતરીને કૉંગ્રેસના ઉમેદવાર નસીમ ખાનની ઑફિસમાં જઈ કાર્યકરોને ખખડાવી નાખ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર…









