- નેશનલ
‘મહાકુંભ’માં ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે પહેલી વખત AI & ચેટબોટ્સનો થશે ઉપયોગ
પ્રયાગરાજ: મહાકુંભ 2025 ઉત્તર પ્રદેશ સરકારના વારસા અને વિકાસના વિઝનનું સૌથી મોટું ઉદાહરણ બની રહ્યું છે. એક તરફ મહાકુંભ વિશ્વની સૌથી પ્રાચીન સનાતન પરંપરાઓનું વાહક છે તો બીજી તરફ આધુનિક ટેકનોલોજી સાથે જોડાઈને વિકાસનું પ્રતિક બની રહ્યું છે. જેનું ઉદાહરણ…
- અમદાવાદ
ખ્યાતિ હોસ્પિટલ કાંડનો રેલો રાજકોટ પહોંચ્યોઃ ડો. પ્રશાંત વજીરાણીના રિમાન્ડ મંજૂર
Khyati Hospital News: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 19 દર્દીને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. આ પૈકી 7 દર્દીઓમાં કોઇ પણ પ્રકારની સંમતિ વિના જ સ્ટેન્ટ પણ લગાવી દેવામાં આવ્યું હતું. જેમાંથી…
- આમચી મુંબઈ
ડોમ્બિવલીમાં ભાજપના ગુજરાતી સમાજ સેલના અધ્યક્ષ પર હુમલો
થાણે: ડોમ્બિવલીમાં ભાજપના ગુજરાતી સમાજ સેલના અધ્યક્ષ પર હુમલો કરી બે જણ ફરાર થઈ ગયા હતા. ગુરુવારે સવારે ઑફિસમાં ઘૂસેલા બન્ને જણે તોફાન મચાવી લૅપટોપ અને ખુરશીની તોડફોડ કરી હતી. આ ઘટનાના ડોમ્બિવલીના ગુજરાતી રહેવાસીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડવાની સંભાવના વ્યક્ત…
- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ સર્કલના વીજ કોન્ટ્રાકટરો હડતાળ પર ઉતર્યા, ૨૨ હજાર કામદારોને અસર
કચ્છઃ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ સર્કલના વીજ કોન્ટ્રાકટરો પડતર પ્રશ્નોને લઈ હડતાળ પર ઉતર્યા છે. પડતર માંગ માટે લાંબા સમયથી કરવામાં આવી રહેલી મૌખિક-લેખિત રજૂઆતોનો આજદિન સુધી નિવેડો ન આવતાં વીજ કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતર્યા છે. આ બાબતે કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ ગોપાલ…
- નેશનલ
PM Modiને મળશે વધુ એક ઈન્ટરનેશનલ સન્માનઃ જોઈ લો વિદેશના સર્વોચ્ચ સન્માનની યાદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંથી એક છે. છેલ્લા 10 વર્ષમાં તેમને વિશ્વના અનેક દેશો સર્વોચ્ચ સન્માન આપી ચુક્યા છે. હવે આ લિસ્ટમાં કેરેબિયન દેશ ડોમિનિકા પણ સામેલ છે. ડોમિનિકાએ પણ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માનથી નવાજવાનો…
- મહારાષ્ટ્ર
હેં, મહારાષ્ટ્રના આ ગામમાં ઘરની બહાર ગાડી નહીં હોડી કરાય છે પાર્ક!
એક સુંદર મજાનું ઘર, ઘરની બહાર પોતાની ગાડી પછી એ ટુવ્હીલર હોય કે ફોર વ્હીલર… પરંતુ જરા વિચારો કરો કે ઘરની બહાર ગાડી નહીં પણ હોડી જ પાર્ક કરેલી હોય તો? વાંચીને કલ્પના કરવી પણ અઘરી લાગે છે ને? કદાચ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
બેગ ચેકિંગ મુદ્દે રાજકારણ ગરમાયુંઃ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના સામાનની કરી તપાસ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ નેતાઓ જોરદાર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ આ વખતે પ્રોટોકોલ પ્રમાણે થતી તપાસનો મુદ્દો ચર્ચામાં છે, જ્યારે બેગ ચેકિંગનો મુદ્દો પ્રતિષ્ઠાનો બની રહ્યો છે. પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેથી…