- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Assembly Election:…તો દિવાળી પછી બીજું વેકેશન વિદ્યાર્થીઓને મળી શકે…
મુંબઈ: નવેમ્બર મહિનાના પ્રારંભમાં દિવાળી વેકેશનની મોજ માણનારા વિદ્યાર્થીઓ માટે આગામી સપ્તાહમાં વધુ રજાઓની મોજ માણવાની શક્યતા છે. વિધાનસભાની ચૂંટણીને લઈ આગામી દિવસોમાં સ્કૂલ-કોલેજમાં વધુ રજાઓ મળે તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રાહત થઈ શકે છે.રાજ્યમાં વીસમી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી (Assembly…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના કેપિટલ હિલમાં દિવાળીની ઉજવણી
વોશિંગ્ટનઃ અમેરિકાના કેપિટલ હિલમાં બે ડઝનથી વધુ સાંસદો અને નામાંકિત ભારતીય અમેરિકનોએ દિવાળીની ઉજવણી કરી હતી. જે ગત સપ્તાહની રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ યુએસ કોંગ્રેસમાં પ્રથમ મોટું આયોજન હતું.મંગળવારે વાર્ષિક ‘કેપિટલ હિલમાં દિવાળી’નું આયોજન બીએપીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા હિંદુ અમેરિકન ફાઉન્ડેશન,…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
નાશિકમાં ભાજપ-શરદ પવારના જૂથ વચ્ચે અથડામણ, જાણો કારણ?
નાશિક: વિધાનસભાની ચૂંટણીને લઇને નાશિકમાં ભાજપ અને એનસીપી-શરદ પવાર જૂથ વચ્ચે અથડામણ થઇ હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. તેમ છતાં પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીમાં કોઇ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી.પંચવટી વિસ્તારમાં બપોરે ૧૨.૩૦ કલાકે…
- નેશનલ
દિલ્હીમાં ભાજપને ફટકોઃ ‘આપ’નો દબદબો યથાવત, મહેશ ખીંચી બન્યા મેયર
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા સેમી ફાઇનલ મનાતી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના (MCD) મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી ભારે હોબાળા વચ્ચે યોજાઈ હતી. આજના પરિણામમાં આખરે આમ આદમી પાર્ટીએ નગરપાલિકામાં પોતાનો દબદબો સાબિત કરી બતાવ્યો છે. AAP (આમ આદમી પાર્ટી)ના…
- સ્પોર્ટસ
મોહમ્મદ શમી `પરીક્ષા’માં પાસઃ ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવશે?
ઇન્દોરઃ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી રણજી ટ્રોફીમાં બુધવારે અહીં હોલકર સ્ટેડિયમમાં બેંગાલ વતી રમતી વખતે મધ્ય પ્રદેશ સામેની ચાર દિવસીય મૅચના પ્રથમ દિવસે 10 ઓવરમાં એક પણ વિકેટ નહોતો લઈ શક્યો, પણ ગુરુવારના બીજા દિવસે બીજી નવ ઓવરમાં ચાર વિકેટ…