- નેશનલ

એક લિટર પેટ્રોલ વેચીને કેટલા રૂપિયાની કમાણી કરે છે પેટ્રોલપંપના માલિક?
દિન પ્રતિદિન જે રીતે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ સ્થિતિમાં હવે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે પેટ્રોલ વેચતા પંપમાલિકોને એમાંથી કેટલા રૂપિયાની આવક થાય છે? તેમને કેટલું કમિશન મળે છે? ચાલો આજે તમને પેટ્રોલપંપ…
- નેશનલ

મણિપુરમાં 2 મંત્રી અને 3 ધારાસભ્યોના ઘર પર હુમલો; ઇન્ટરનેટ સહિત સેવા સ્થગિત
ઇમ્ફાલ: મણિપુરમાં ચાલી રહેલી હિંસા અટકે તેવા કોઇ સંકેતો દેખાઈ રહ્યા નથી. ત્યારે આજે શનિવારે પ્રદર્શનકારીઓએ ઇમ્ફાલમાં બે મંત્રીઓ અને ત્રણ ધારાસભ્યોના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. આ લોકો જીરીબામ જિલ્લામાં ત્રણ લોકોના મોતના મામલે ન્યાયની માંગ કરી રહ્યા હતા. આ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

વોટબેંકના રાજકારણથી દૂર રહું છું: પીએમ મોદી
નવી દિલ્હી: વોટ બેંકને ખુશ કરવા માટે યોજનાઓ તૈયાર કરવા માટે અગાઉની સરકારો પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે તેમની સરકારનો હેતુ વોટ બેંકના રાજકારણથી માઈલો દૂર છે અને તે લોકો દ્વારા લોકો માટે અને લોકોની…
- આમચી મુંબઈ

બાબા સિદ્દીકી હત્યાકેસ: વધુ એક આરોપીની પંજાબથી ધરપકડ
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને પંજાબથી પકડી પાડ્યો હતો. આરોપીની ઓળખ આકાશદીપ કરજસિંહ ગિલ (22) તરીકે થઇ હોઇ તે પંજાબના ફઝિલ્કા જિલ્લાના…
- નેશનલ

ઝાંસી અગ્નિકાંડઃ મોતનો મલાજો તો જાળવો, શિશુઓ ભુંજાયા છતાં પણ…. જુઓ વીડિયો
ઝાંસી: ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 10 નવજાત બાળકો દાઝી જવાથી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 45 નવજાત બાળકોને…
- વેપાર

ડૉલર સામે રૂપિયો કેમ સતત ગગડી રહ્યો છે? જાણો શું છે કારણ
Dollar vs Rupee: ડૉલર સામે રૂપિયાનું સતત ધોવાણ થઈ રહ્યું છે. રૂપિયો ૮૪.૪૬ની નવી નીચી સપાટીએ ગુરુવારે બંધ રહ્યો હતો. અમેરિકાના મજબૂત આર્થિક આંકડાથી ડૉલરમાં મજબૂતી આવી છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વૃદ્ધિની સંભાવના પણ ડૉલરને મજબૂત કરી રહી…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: સની ટોરન્ટોને ક્લીન ચિટ, કૅનેડા આતંકીઓને કંઈ નહીં કરે
ભરત ભારદ્વાજભારત અને કેનેડા વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને સુધારવાની પહેલ કોણ કરે તેની રાહ જોવાઈ રહી છે ત્યારે કેનેડાએ ભારત સાથેના સંબંધો વણસે એવો વધુ એક નિર્ણય લઈને ભારતમાં વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ આતંકી સંદીપ સિંહ સિદ્ધ ઉર્ફે સની ટોરોન્ટોને નિર્દોષ…
- સુરત

Surat પોલીસે ત્રણ વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી, થયો આ ઘટસ્ફોટ
સુરત: સુરત(Surat)શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ધરપકડ કરી છે. આ મહિલા ચાર વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટને માત્ર રૂપિયા 15 હજાર આપીને ભારતમાં પ્રવેશી હતી. એક વર્ષ મુંબઈમાં રહ્યાં બાદ તે છેલ્લા ત્રણ વર્ષથી…









