- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Kangana Ranaut એક જ મિનિટમાં ફરી ગઈઃ પહેલા કહ્યું- ‘બટેંગે તો કટેંગે’ અમારો મુદ્દો નથી, પછી કહી આ વાત
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપેલું સૂત્ર ‘બટેંગે તો કટેંગે’ ઘણું ચર્ચામાં છે. બોલિવૂડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, બટેંગે તો કટેંગે કે…
- નેશનલ
એક લિટર પેટ્રોલ વેચીને કેટલા રૂપિયાની કમાણી કરે છે પેટ્રોલપંપના માલિક?
દિન પ્રતિદિન જે રીતે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ સ્થિતિમાં હવે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે પેટ્રોલ વેચતા પંપમાલિકોને એમાંથી કેટલા રૂપિયાની આવક થાય છે? તેમને કેટલું કમિશન મળે છે? ચાલો આજે તમને પેટ્રોલપંપ…
- નેશનલ
મણિપુરમાં 2 મંત્રી અને 3 ધારાસભ્યોના ઘર પર હુમલો; ઇન્ટરનેટ સહિત સેવા સ્થગિત
ઇમ્ફાલ: મણિપુરમાં ચાલી રહેલી હિંસા અટકે તેવા કોઇ સંકેતો દેખાઈ રહ્યા નથી. ત્યારે આજે શનિવારે પ્રદર્શનકારીઓએ ઇમ્ફાલમાં બે મંત્રીઓ અને ત્રણ ધારાસભ્યોના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. આ લોકો જીરીબામ જિલ્લામાં ત્રણ લોકોના મોતના મામલે ન્યાયની માંગ કરી રહ્યા હતા. આ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
વોટબેંકના રાજકારણથી દૂર રહું છું: પીએમ મોદી
નવી દિલ્હી: વોટ બેંકને ખુશ કરવા માટે યોજનાઓ તૈયાર કરવા માટે અગાઉની સરકારો પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે તેમની સરકારનો હેતુ વોટ બેંકના રાજકારણથી માઈલો દૂર છે અને તે લોકો દ્વારા લોકો માટે અને લોકોની…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યાકેસ: વધુ એક આરોપીની પંજાબથી ધરપકડ
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને પંજાબથી પકડી પાડ્યો હતો. આરોપીની ઓળખ આકાશદીપ કરજસિંહ ગિલ (22) તરીકે થઇ હોઇ તે પંજાબના ફઝિલ્કા જિલ્લાના…
- નેશનલ
ઝાંસી અગ્નિકાંડઃ મોતનો મલાજો તો જાળવો, શિશુઓ ભુંજાયા છતાં પણ…. જુઓ વીડિયો
ઝાંસી: ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 10 નવજાત બાળકો દાઝી જવાથી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 45 નવજાત બાળકોને…