- સ્પોર્ટસ
શ્રેયસને અચાનક કૅપ્ટન્સી મળીઃ ટીમમાં પૃથ્વીના સમાવેશથી આશ્ચર્ય ફેલાયું
મુંબઈઃ રણજી ટ્રોફીની ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈની ટીમ હાલની રણજી સીઝનમાં અજિંક્ય રહાણેના સુકાનમાં એક પછી એક વિજય મેળવીને પૉઇન્ટ્સ-ટેબલમાં ગ્રૂપ એ'માં ત્રીજા નંબર પર આવી ગઈ છે, પરંતુ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આગામી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Assembly Election: નીતિન ગડકરીએ રાહુલ ગાંધી માટે આપ્યું નિવેદન, કોઈ ગંભીરતાથી લેશો નહીં…
નાગપુર: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કોઈએ ગંભીરતાથી ન લેવા જોઈએ એમ જણાવી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આજે કહ્યું હતું કે 20 નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના લોકો ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનમાં વિશ્વાસ મૂકશે.ગડકરીએ પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું…
- ઇન્ટરનેશનલ
રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર કર્યો હુમલો, સાતના મોત
રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો. રશિયા-યુક્રેન સંઘર્ષને બે વર્ષથી વધુનો સમય થઇ ગયો છે અને હવે ટૂંક સમયમાં ત્રણ વર્ષ પણ પૂરા થઇ જશે, પણ બંને દેશ સતત યુદ્ધમાં વ્યસ્ત છે. હવે રશિયાએ યુક્રેનના…
- સ્પોર્ટસ
ફાઇનલ થઈ ગયું, રોહિત પ્રથમ ટેસ્ટમાં નહીં રમેઃ ટીમ વિશેના ફેરફારોનું લેટેસ્ટ જાણી લો…
પર્થઃ ભારતીય ટેસ્ટ ટીમનો કૅપ્ટન રોહિત શર્મા બીજી વાર પિતા બન્યો હોવાથી હજી થોડા દિવસ પરિવાર સાથે જ રહેવા માગે છે એટલે બાવીસમી નવેમ્બરે પર્થમાં ઑસ્ટ્રેલિયા સામે શરૂ થનારી પહેલી ટેસ્ટમાં નહીં રમે અને ઍડિલેઇડની બીજી ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયા…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (17-11-24): મેષ, મિથુન અને કન્યા રાશિના જાતકોને મળી શકે છે કોઈ મોટી સફળતા….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી અટકી પહેલાં કામ પૂરા કરવાનો રહેશે. વિદેશ જવાનું વિચારી રહેલાં લોકોની ઈચ્છા પૂરી થઈ રહી છે. આજે તમને કામ સંબંધિત કોઈ વધારે જવાબદારી ઉઠાવવાનો આવશે. ખર્ચમાં વૃદ્ધિ થવાથી આજે તમારી ચિંતામાં વૃદ્ધિ…