- અમદાવાદ
ગુજરાત સરકાર બિન ખેડૂતોને પણ ખેડૂત બનાવવાની વેતરણમાંઃ અમિત ચાવડાના આકરા પ્રહાર
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ ગુજરાત રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિવિધ મુદ્દે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા પોતાના માનીતા ઉદ્યોગપતિઓ-મૂડીપતિઓને આર્થિક…
- સ્પોર્ટસ
IND vs AUS: આ 4 ખેલાડી સિરીઝનું પરિણામ બદલી શકે છે! મેથ્યુ હેડને કરી ભવિષ્યવાણી
મુંબઈ: ક્રિકેટ ચાહકો બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, 22મી નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાના પાર્થમાં પહેલી ટેસ્ટ મેચ રમાશે. એવામાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ મેથ્યુ હેડને ચાર ખેલાડીઓના નામ ગણાવ્યા છે, જેઓ આ સિરીઝમાં બંને ટીમો માટે ખૂબ જ…
- સ્પોર્ટસ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે ઉત્તર પ્રદેશની ટીમ જાહેરાત: ભુવનેશ્વર કુમારને સોંપાઇ જવાબદારી
લખનઉ: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 શરૂ થવાની છે. ઉત્તર પ્રદેશે આ આગામી ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે, જેમાં ભુવનેશ્વર કુમાર, રિંકુ સિંહ, નીતિશ રાણા અને યશ દયાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો: ગુજરાતને હરાવીને…
- ભુજ
કચ્છમાં ભૂકંપઃ અનેક તાલુકામાં અનુભવાયો ભૂકંપનો આંચકો
ભુજઃ કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવયા હોવાના સમાચાર છે. કચ્છમાં રાપર, ભચાઉ, ગાંધીધામ, વાગડ સહિત અન્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ પણ વાંચો: Big Breaking: ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા કચ્છના રાપરથી લગભગ…
- મનોરંજન
આ કારણે AICWA દ્વારા ટીવી સિરીયલ Anupamaની શૂટિંગ રોકવાની માગણી કરી…
લોકપ્રિય ટીવી શો અનુપમા છેલ્લાં કેટલાય સમયથી ચર્ચામાં રહ્યો છે અને ગયા અઠવાડિયા આ સેટ પર એક દુર્ઘટના થઈ હતી જેને કારણે આ શો તેના પ્લોટ કરતાં પણ વધારે ચર્ચામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે 14મી નવેમ્બર, 2024ના…
- મનોરંજન
હેં, આ કારણે PM Narendra Modiના બોડીગાર્ડે ઠુકરાવી Bigg Boss-18ની ઓફર?
હાલમાં સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગબોસ-18 (Bigg Boss-18) ખૂબ જ ચર્ચામાં છે. આ શોની સાથે સાથે જ તેમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો પણ એટલા જ લાઈમલાઈટમાં આવે છે. હવે આ શોમાં ભાગ લેવા માટે મેકર્સે કરોડો રૂપિયાની ફી ઓફર…
- ભુજ
“દીકરાને ટીવી સીરિયલમાં રોલ આપીશ” કહીને કચ્છનાં દંપતી સાથે 25.10 લાખની છેતરપિંડી
ભુજ: ભુજના મિરજાપર ગામમાં રહેતા એક રીઢા શખ્સે પોતાને ટીવી સિરિયલ અને ટીવી જાહેરાતો બનાવતો નિર્માતા ગણાવીને સૂરજપરના યુગલને તેમના પુત્રને કામ અપાવવાના બહાને 25 લાખ રૂપિયા મેળવી ઠગાઈ આચરી છે. ગેરન્ટી પેટે મેળવેલા ત્રણ કોરાં ચેક બાઉન્સ કરાવીને સમાધાન…