- મોરબી

મોરબીના ઝૂલતા પુલ કેસમાં તમામ આરોપીએ ડિસ્ચાર્જ માટે કોર્ટમાં કરી અરજી
અમદાવાદઃ મોરબીમાં નવેમ્બર 2022માં મચ્છુ નદી ઉપરનો ઝૂલતો પુલ તૂટી પડતાં દુર્ઘટના સર્જાય હતી. આ ઘટનામાં કુલ 135 લોકોના મોત નીપજયાં હતા. બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને તે ફરિયાદના આધારે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ…
- મનોરંજન

શાહરુખ ખાને દીકરા આર્યન ખાનના ડેબ્યૂની કરી જાહેરાત
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન બાદ હવે તેનો દીકરો આર્યન ખાન પણ થીએટરનો ભાગ બનવા જઈ રહ્યો છે. શાહ રૂખ ખાને આર્યન ખાનના ડેબ્યૂની જાહેરાત કરી છે. આર્યન ખાન ખૂબ જ ટૂંક સમયમાં દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેમના…
- સ્પોર્ટસ

ભારતની 50મા નંબરની બૅડમિન્ટન ખેલાડી અનુપમાએ 15મા ક્રમની અમેરિકી પ્લેયરને હરાવી
શેન્ઝેનઃ ભારતની અનુપમા ઉપાધ્યાય નામની બૅડમિન્ટન ખેલાડીએ અહીં `ચાઇના માસ્ટર્સ સુપર-750′ ટૂર્નામેન્ટમાં મહિલા બૅડમિન્ટનમાં 15મો નંબર ધરાવતી અમેરિકાની બિવેન ઝાન્ગને હરાવીને આ સ્પર્ધા સાથે સંકળાયેલા તમામને ચોંકાવી દીધા હતા.વિશ્વમાં 50મો ક્રમ ધરાવતી અનુપમાએ ઝાન્ગને 21-17, 8-21, 22-20થી હરાવી દીધી હતી.19…
- અમરેલી

અમરેલી ભાજપમાં ભડકોઃ લીલીયા તાલુકા પંચાયતમાં બે સભ્યોએ રાજીનામા આપ્યા
Amreli News: અમરેલી ભાજપમાં (amreli bjp) ભડકો થયો હતો. લીલીયા તાલુકા પંચાયતમાં (liliya taluka panchayat) બે સભ્યોએ રાજીનામા ધરી દેતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. તાલુકા પંચાયતના સદસ્ય ઘનશ્યામ મેઘાણી અને કંચનબેન ધામત રાજીનામું આપ્યું હતું. તાલુકા પંચાયત કચેરીમાં વારંવાર…
- અમદાવાદ

ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ ફરાર આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર, જાણી લો લેટેસ્ટ અપડેટ
Ahmedabad News: અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના (Khyati Multispecialty Hospital) ફરાર આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ (Lookout Notice) જાહેર કરવામાં આવી હતી. જેસીપીના જણાવ્યા મુજબ, એક આરોપી ઓસ્ટ્રેલિયા ફરાર થઈ ગયો છે, જ્યારે બાકીની તપાસ શરૂ છે. આરોપીઓના પાસપોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં…
- ઇન્ટરનેશનલ

કેનેડામાં ભારતીય મૂળની ગુરસિમરન કૌરના મૃત્યુ અંગે પોલીસે હકીકત જણાવી?
ટોરન્ટોઃ કેનેડાના વોલમાર્ટ સ્ટોરના બેકરી વિભાગના વોક-ઈન ઓવનમાં ભારતીય મૂળની મહિલા ગુરસિમરન કૌરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. 19મી ઑક્ટોબરના હેલિફેક્સના એક સુપરસ્ટોરમાં વૉક-ઇન ઓવનમાં ૧૯ વર્ષની એક યુવતી મૃત હાલતમાં મળી આવી હતી. આ પણ વાંચો: અમેરિકામાં લોરેન્સના ભાઈ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Assembly Election: વિદર્ભ નક્કી કરશે ‘મહારાષ્ટ્રના મહારાજા’, જાણી લો કેમ?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અને ચૂંટણીના પરિણામો લઈને લોકોમાં ઉત્સુકતા છે ત્યારે રાજ્યમાં વિદર્ભ પર સૌની નજર છે. મહારાષ્ટ્રનો વિદર્ભ પ્રદેશ, જ્યાં વિધાનસભાની ૨૮૮માં ૬૨ બેઠક છે, તે રાજ્યના રાજકારણના ઇતિહાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતો આવ્યો છે અને આ વખતની ચૂંટણીમાં…
- મનોરંજન

ફિલ્મની રિલીઝ પહેલાં સુપરસ્ટાર પહોંચ્યો ભગવાનના દરબારે અને થયું કંઈક એવું કે….
સાઉથનો સ્ટાર રામ ચરણ તેની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ને લઈને ચર્ચામાં છે. દરમિયાન તેણે મંદિર અને દરગાહની મુલાકાત લીધી હતી. અભિનેતાને જોવા ત્યાં ચાહકોની ભીડ એકઠી થઇ ગઈ હતી અને તે એટલી વધી ગઈ કે પોલીસે તેને કાબૂમાં લેવા માટે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Cash For Vote: રાહુલ ગાંધીના આરોપો પર વિનોદ તાવડેએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Assembly election 2024)ના મતદાનના એક દિવસ પહેલા કેશ ફોર વોટ (Cash For Vote)ના આરોપને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ બહુજન વિકાસ અઘાડી પર આરોપ લગાવ્યો છે કે, તેઓ નાલાસોપારામાં મતદારોને…









