- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં બપોર સુધીમાં 32.18 ટકા મતદાન, ઝારખંડમાં આટલા ટકા વોટિંગ
મુંબઇ: મહારાષ્ટ્રમાં આજે 288 વિધાનસભા ચૂંટણીમાં યોજાઇ રહેલા મતદાનમાં બપોરે 1 વાગે સુધીમાં 32. 18 સરેરાશ મતદાન નોંધાયું છે. જ્યારે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 1 વાગ્યા સુધીમાં 47.92 ટકા મતદાન નોંધાયું હતું.મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં સૌથી વધુ 50.89 ટકા મતદાન…
- રાશિફળ
આજનું રાશિફળ (20-11-24): મેષ, વૃષભ અને કર્ક સહિત આ ચાર રાશિના જાતકોના અટકી પડેલાં કામ થશે પૂરા…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. લાંબા સમયથી જો તમારું કોઈ કામ પેન્ડિંગ હતું તો આજે એ પણ પૂરું થશે. પારિવારિક સમસ્યાઓથી પણ ઘણી હદ સુધી રાહત મળશે. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો,…
- ઇન્ટરનેશનલ
ચીનની ચતુરાઈ કે બદમાશી?: પાકિસ્તાનમાં આતંકવાદ
બેઈજિંગ: ચીને પોતાના નાગરિકો પર સતત આતંકવાદી હુમલાઓને ધ્યાને લઈને પાકિસ્તાનમાં પોતાના સૈનિકો તૈનાત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. થોડા અઠવાડિયા બાદ ચીનના સૈનિકોને આતંકવાદ વિરોધી અભ્યાસના નામે પાકિસ્તાન મોકલશે. જો કે એવી આશંકા છે કે ચીન તેના સૈનિકોને લાંબા…
- મનોરંજન
જાણીતા સંગીતકાર એ આર રહેમાનના 29 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત, કરી મોટી જાહેરાત
મુંબઈઃ ઑસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન છૂટાછેડા લેશ. તેની પત્નીએ લગ્નના 29 વર્ષ પછી તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમના વકીલે એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરી હતી. આ ખબરથી તેના ફેંસને આચકો લાગ્યો છે. એ આર…
- સ્પેશિયલ ફિચર્સ
શિયાળામાં બાજરીના રોટલા ખાવાના આ છે ફાયદા, જાણીને તમે પણ ખાવા લાગશો
શિયાળાની શરૂઆત (winter health tips) થઈ ગઈ છે. શિયાળામાં લોકો બાજરીના રોટલા (Bajra Roti) અને રીંગણના ભડથુંનું વિશેષ પ્રમાણમાં સેવન કરે છે. બાજરીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ સહિતના પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જે પાચનતંત્રને સારું રાખવા સહિત ઘણી બીમારી…
- મોરબી
મોરબીના ઝૂલતા પુલ કેસમાં તમામ આરોપીએ ડિસ્ચાર્જ માટે કોર્ટમાં કરી અરજી
અમદાવાદઃ મોરબીમાં નવેમ્બર 2022માં મચ્છુ નદી ઉપરનો ઝૂલતો પુલ તૂટી પડતાં દુર્ઘટના સર્જાય હતી. આ ઘટનામાં કુલ 135 લોકોના મોત નીપજયાં હતા. બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને તે ફરિયાદના આધારે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ…
- મનોરંજન
શાહરુખ ખાને દીકરા આર્યન ખાનના ડેબ્યૂની કરી જાહેરાત
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન બાદ હવે તેનો દીકરો આર્યન ખાન પણ થીએટરનો ભાગ બનવા જઈ રહ્યો છે. શાહ રૂખ ખાને આર્યન ખાનના ડેબ્યૂની જાહેરાત કરી છે. આર્યન ખાન ખૂબ જ ટૂંક સમયમાં દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેમના…
- સ્પોર્ટસ
ભારતની 50મા નંબરની બૅડમિન્ટન ખેલાડી અનુપમાએ 15મા ક્રમની અમેરિકી પ્લેયરને હરાવી
શેન્ઝેનઃ ભારતની અનુપમા ઉપાધ્યાય નામની બૅડમિન્ટન ખેલાડીએ અહીં `ચાઇના માસ્ટર્સ સુપર-750′ ટૂર્નામેન્ટમાં મહિલા બૅડમિન્ટનમાં 15મો નંબર ધરાવતી અમેરિકાની બિવેન ઝાન્ગને હરાવીને આ સ્પર્ધા સાથે સંકળાયેલા તમામને ચોંકાવી દીધા હતા.વિશ્વમાં 50મો ક્રમ ધરાવતી અનુપમાએ ઝાન્ગને 21-17, 8-21, 22-20થી હરાવી દીધી હતી.19…