- સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયામાં 72 વર્ષે પહેલી વાર એવું થયું જેમાં….
પર્થઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અહીં શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં શુક્રવારના પહેલા જ દિવસે કુલ 17 વિકેટ પડી અને આ રોમાંચક રમતમાં ભારતનો કાર્યવાહક કૅપ્ટન જસપ્રીત બુમરાહ સર્વશ્રેષ્ઠ બોલર સાબિત થયો હતો. એક તો તમામ 17 વિકેટ પેસ બોલર્સે લીધી એમાં…
- નેશનલ

કેજરીવાલ કરતા આતિશી હજાર ગણા સારાઃ વીકે સક્સેનાએ શા માટે આમ કહ્યું?
નવી દિલ્હી: દિલ્હીના ઉપ રાજ્યપાલે મુખ્ય પ્રધાન આતિશીના ભરપેટ વખાણ કર્યા છે. ઉપરાજ્યપાલ સક્સેનાએ એક ઈવેન્ટમાં આતિશીના વખાણ કરતા કહ્યું કે આજે હું ખુશ છું કે દિલ્હીના મુખ્ય પ્રધાન એક મહિલા છે અને હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું…
- નેશનલ

પાટનગરમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે ‘સરકાર’ને ખખડાવી, કહ્યું અમે તમારા જવાબોથી સંતુષ્ટ નથી
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં હાલ પ્રદૂષણે (delhi air pollution) માજા મૂકી છે. પ્રદૂષણ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં (supreme court) સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે અમે તમારા (delhi government) જવાબોથી સંતુષ્ટ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Election Result: મહારાષ્ટ્રમાં વધેલું મતદાન કોનું વધારશે ટેન્શન?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ચાર થી પાંચ ટકાનો મતદાનમાં વધારો થતાં તમામ પક્ષો અત્યારે ભારે ચિંતામાં છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડી અત્યારે ભલે એવો દાવો કરી રહ્યા હોય કે વધેલા મતદાનથી તેમને ફાયદો થશે, પરંતુ અંદરથી તેઓ ભારે…
- Uncategorized

અમદાવાદમાં રિનોવેશન યા નવું મકાન બનાવતા પૂર્વે જાણી લો નવા નિયમ, ફાયદામાં રહેશો!
અમદાવાદઃ શહેરમાં મકાન રિપેરિંગ અથવા તોડીને નવા બનાવતી વખતે નીકળતા ડિમોલિશન વેસ્ટના નિકાલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ અમલ કરાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના જાહેર રસ્તા કે ફૂટપાથ તેમ જ અન્ય જગ્યાએ નિકાલ કરનારા પાસેથી રૂ. 25 હજારથી એક…
- ઇન્ટરનેશનલ

ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ પર હુમલાની યોજનાઃ એકની ધરપકડ
ન્યૂ યોર્કઃ ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં બોંબ પ્લાન્ટ કરીને તેને રિમોટ-કંટ્રોલ ડિવાઇસ વડે વિસ્ફોટ કરવાની યોજના ઘડવાના આરોપમાં એફબીઆઇએ ફ્લોરિડાના એક વ્યક્તિની બુધવારે ધરપકડ કરી હતી.ફ્લોરિડાના કોરલ સ્પ્રિંગ્સના ૩૦ વર્ષીય હારુન અબ્દુલ-મલિક યેનર પર આંતરરાજ્ય વાણિજ્યમાં વપરાતી ઇમારતને નુકસાન પહોંચાડવા…
- ઇન્ટરનેશનલ

ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુ સામે ICCએ જારી કર્યું એરેસ્ટ વોરન્ટ
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે (International Criminal Court)એ ગાઝા યુદ્ધ સંબંધિત કથિત યુદ્ધ અપરાધો માટે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ( Benjamin Netanyahu), દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોઆવ ગેલન્ટ (Yoav Gallant)ની સાથે સાથે હમાસના આર્મી કમાન્ડર મોહમ્મદ ડેફ (Mohammed Deif) માટે ધરપકડ…
- મનોરંજન

સાઉથના સ્ટાર વિજય દેવરકોંડાએ કહ્યું લગ્ન કરવા છે પણ…
સાઉથના જાણીતા કલાકારોમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા વચ્ચે મજબૂત બોન્ડિંગ સાથે એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી હકીકતમાં બહાર આવી નથી. તાજેતરમાં વિજય દેવરકોંડાએ લગ્ન અંગે મનની વાત કરીને સૌને ચોંકાવ્યા છે.પુષ્પા ફેમ રશ્મિકા મંદન્ના સાથે રિલેશનશિપમાં…









