- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (26-11-24): વૃષભ, મિથુન અને તુલા રાશિના જાતકોને આજે મળશે કોઈ Good News, જોઈ લો શું છે તમારી રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સમજદારી પૂર્વક આગળ વધવાનો રહેશે. આજે તમારે કોઈ પણ કામ પૂરું કરવા માટે સખત મહેનત કરવી પડશે. તમારે હિંમતથી આગળ વધવું પડશે. આજે તમને કામના સ્થળે અનુભવી લોકોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
મહારાષ્ટ્રની ચૂંટણી: સૌથી શ્રીમંત ત્રણેય વિધાનસભ્યો ભાજપના
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. હવે ચૂંટાયેલા વિધાનસભ્યોમાં સૌથી શ્રીમંત ત્રણ વિધાનસભ્યો ભાજપના હોવાનું જાણવા મળ્યું છે. ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પરાગ શાહ, પનવેલના વિધાનસભ્ય પ્રશાંત ઠાકુર અને મલબાર હિલના મંગલ પ્રભાત લોઢા સૌથી શ્રીમંત વિધાનસભ્યો છે અને ત્રણેય…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદનો શપથગ્રહણ સમારોહ 29 તારીખે થવાની શક્યતા…
મુંબઈ: નવા મુખ્ય પ્રધાનનો શપથગ્રહણ સમારોહ 26મીએ યોજાશે તેવી ચર્ચા હતી, પરંતુ હવે સત્તા સ્થાપનાની તારીખ મોકૂફ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 29 નવેમ્બરે યોજાશે. આ શપથ સમારોહમાં ભાજપના…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
શિવસેના, એનસીપી અને ભાજપના કેટલા પ્રધાનો લેશે શપથ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની જોરદાર સફળતા બાદ હવે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પ્રકાશમાં આવી છે. માહિતી મળી રહી છે કે 29 નવેમ્બરે શપથગ્રહણ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેબિનેટમાં કુલ 20 પ્રધાનો શપથ…
- સ્પોર્ટસ
આઈપીએલ ઑકશનમાં આ બે ગુજરાતી ખેલાડીને મળી તગડી રકમ
જેદ્દાહઃ આઇપીએલમાં મેગા ઑક્શનનો આજે બીજો દિવસ છે. ઑક્શનમાં બે ગુજરાતી ખેલાડી પર પણ રૂપિયાનો વરસાદ થયો છે. કુણાલ પંડ્યાને આરસીબીએ 5.75 કરોડ રૂપિયા અને હર્ષલ પટેલને સનરાઇઝર્સ હૈદરાબાદે 8 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યા છે. આ પણ વાંચો: આઇપીએલ-ઑક્શનના બીજા…
- રાશિફળ
આજનું રાશિફળ (25-11-24): આ પાંચ રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો સાથ, દરેક કામમાં મળશે સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થઈ રહી છે. આજે તમારી પાસેથી કોઈ સંબંધી પૈસા ઉધાર માંગી શકે છે. જૂના રોકાણથી આજે તમને લાભ થઈ રહ્યો છે. આજે જો તમારી કોઈ મનપસંદ વસ્તુ ખોવાઈ ગઈ હોય, તો તમે…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
વિપક્ષી નેતા પદ માટે આવશ્યક સંખ્યા પણ નથી: શરદ પવાર
મુંબઈ: મહાયુતિનો મોટો વિજયટ થયો છે અને વિપક્ષી નેતા બનાવવા માટે જેટલું સંખ્યાબળ આવશ્યક હોય એટલું પણ કોઈ પાર્ટી પાસે નથી, આથી રાજ્યમાં વિપક્ષી નેતા બનાવવાનું પણ મુશ્કેલ બની ગયું છે. હવે સરકાર પર નિર્ભર છે કે તેઓ વિપક્ષી નેતા…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
શિવસેનાના વિધાનસભ્યો મુંબઈમાં મળ્યા, શિંદેને તમામ નિર્ણયો લેવાની સત્તા
મુંબઈ: શિવસેનાના નવા ચૂંટાયેલા વિધાનસભા સભ્યોએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને રાજ્યમાં આગામી સરકારની રચના માટે સત્તાધારી મહાયુતિ સાથી પક્ષો સાથે વાટાઘાટો કરવા માટે અધિકૃત કર્યા છે. શિવસેના વિધિમંડળ દળની બેઠક રવિવારે સાંજે તેના તમામ નવા ચૂંટાયેલા સભ્યો મુંબઈ પહોંચ્યા…