- ભાવનગર
ભાવનગરમાંથી વ્હેલની 12 કરોડ રુપિયાની અંબરગ્રીસ (ઊલટી) પકડાઈ, બે જણ ઝડપાયા
મહુવાઃ ભાવનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાંથી વ્હેલની અંબરગ્રીસ (ઊલટી) સાથે આજે બે શખસ ઝડપાયા છે. મહુવા પોલીસે દરિયા કાંઠાના ભવાની માતા મંદિરના વિસ્તારમાંથી બે લોકોને ઝડપી લીધા હોવાના અહેવાલ છે. આ પણ વાંચો: અરેરાટીઃ આખા ગામના પશુઓ સાથે ચરવા ગયા, પણ…
- માંડવી
માંડવીના વિઢ ગામના શિક્ષકે વિદ્યાર્થીઓને ફોનમાં બતાવ્યા અશ્લીલ વીડિયો, હવે રફ્ફુચક્કર
ભુજઃ સરહદી કચ્છના બંદરીય માંડવી તાલુકાના વિઢ ગામની પંચાયતી પ્રાથમિક શાળાનો ઈન્ચાર્જ શિક્ષક નાનકડાં બાળ વિદ્યાર્થીઓને કથિત રીતે પોતાના સ્માર્ટફોનમાં ફોનમાં અશ્લીલ ફોટો-વીડિયો બતાવતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ પણ વાંચો: Ahmedabad ના પૂર્વ…
- સ્પેશિયલ ફિચર્સ
પગની કપાસીમાં આ ઘરગથ્થુ ઇલાજ કરો
ઘણી વખત તમે જોયું હશે કે પગના તળિયા પર જાડો, કડક ગઠ્ઠો બની ગયો છે. શું તમે ક્યારેય આ ગઠ્ઠાની નોંધ લીધી છે? આપણે ઘણીવાર આ પ્રકારના ગઠ્ઠાને અવગણીએ છીએ, પરંતુ જો તમે લાંબા સમય સુધી તેની સારવાર ન કરો…
- ઇન્ટરનેશનલ
NIAને મળી મોટી સફળતા: LeTના આતંકવાદીને રવાંડાથી ભારત લાવવામાં આવ્યો
નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા આતંકવાદી સલમાન રહેમાન ખાનનું રવાંડામાંથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. સલમાનનનું નામ બેંગલુરુ જેલ આતંકવાદી કાવતરાના કેસમાં જોડાયેલું છે. સલમાન બેંગલુરુમાં કટ્ટરપંથી અને આતંકવાદી…
- અમદાવાદ
અમદાવાદમાં પોલીસની કોમ્બિંગ ડ્રાઈવઃ એક રાતમાં 1700થી વધુ વાહન કરાયા ડિટેઈન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, રાજ્યમાં લૂંટ, ધાડ, ચોરી, હત્યા, મારામારી, દુષ્કર્મ, દારૂ અને ડ્રગ્સની તસ્કરી જેવા ગુનાઓ વધતાં પોલીસ પર સવાલો ઊઠી રહ્યા છે, ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી.આ ઉપરાંત ૩૧ ડિસેમ્બર…
- રાશિફળ
આજનું રાશિફળ (28-11-24): આ ત્રણ રાશિના જાતકોની આર્થિક સમસ્યા આજે થશે દૂર, જાણો શું છે તમારી રાશિના હાલ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે કંઈ કરવા માટેનો રહેશે. આજે કામના સ્થળે તમારે તમને કોઈ મહત્ત્વની જવાબદારી આપવામાં આવશે. આજે તમારે તમારા કામ અને જવાબદારીઓ પૂરી કરવા જોઈએ, નહીં તો ઉપરી અધિકારીઓ ગુસ્સો કરશે. જો કામને લઈને…
- આમચી મુંબઈ
મહાયુતિના વિજય માટે ‘સામના’એ લખ્યું ‘ઈવીએમ હૈ તો મુમકીન હૈ…’
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો વિજય ‘બમ્પર લોકી ડ્રો’ છે, પણ ઈવીએમના ઉપયોગ પર શંકાનાં વાદળો અટકાયેલાં છે, એવું શિવસેના (યુબીટી)એ જણાવ્યું હતું. ‘ઈવીએમ હૈ તો મુમકીન હૈ,’ એમ શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં લખવામાં આવ્યું હતું. એનસીપીના નેતા તટકરેએ મોદી-શાહ પર…
- નેશનલ
અજમેર શરીફ દરગાહ પર પહેલા શિવ મંદિર હતું? 20 ડિસેમ્બરે સુનાવણી
ઉદયપુરઃ જ્ઞાનવાપી મસ્જિદના વિવાદ વચ્ચે અજમેરની વિશ્વ પ્રસિદ્ધ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અજમેર શરીફ દરગાહને શિવ મંદિર બતાવતી અરજીનો નીચલી કોર્ટે સ્વીકાર કરી લીધો છે. કોર્ટ હિન્દુ સેનાની અરજી સ્વીકારી છે. મામલાની સુનાવણી 20…
- સ્પોર્ટસ
IND VS AUS: ઓસ્ટ્રિલયન ક્રિકેટરે જયસ્વાલ માટે કરી મોટી વાત, નબળાઈ નથી પણ..
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યા બાદ આઈસીસી રેન્કિંગમાં પણ ઝળક્યો છે ત્યારે તેના અંગે કાંગારુ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર ગ્લેન મેક્સવેલે જયસ્વાલ માટે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું માનવું છે કે…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
એનસીપીના નેતા તટકરેએ મોદી-શાહ પર વ્યક્ત કર્યો વિશ્વાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના નેતા સુનિલ તટકરેએ આજે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન અંગેનો અંતિમ નિર્ણય લેશે. 23મી નવેમ્બરે પરિણામો આવ્યા હોવા છતાં હજી સુધી મુખ્ય પ્રધાનપદનું સસ્પેન્સ ઉકેલાયું નથી.…