- મનોરંજન

11 વર્ષ પછી ઝરીના વહાબે જિયા ખાનના મૃત્યુ અંગે મૌન તોડ્યું, જાણો શું કહ્યું?
મુંબઈઃ આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘ગજની’ ફેમ જિયા ખાનનું ૩ જૂન, ૨૦૧૩ના જૂહૂમાં પોતાના એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હોવાના સમાચારે દેશને આંચકો આપ્યો હતો ત્યાર બાદ ૧૦ જૂન, ૨૦૧૩ના રોજ, તેના પ્રેમી અને અભિનેતા સૂરજ પંચોલીની જિયા ખાન કેસમાં હત્યાના આરોપમાં…
- નેશનલ

ગ્લોબલ હંગર રિપોર્ટને કેન્દ્ર સરકારે ગણાવ્યો ખોટો, કહ્યું દેશની વાસ્તવિક સ્થિતિ નથી દર્શાવી
નવી દિલ્હીઃ ગ્લોબલ હંગર રિપોર્ટ-2024 ઈન્ડેક્સમાં ભારત 105માં ક્રમે હતું. કેન્દ્ર સરકારે લોકસભામાં આ મુદ્દે જવાબ આપ્યો છે. આ મુદ્દે સરકારે કહ્યું છે કે ગ્લોબલ હંગર રિપોર્ટ-2024 ઈન્ડેક્સમાં ઉપયોગમાં લેવામાં આવેલો હંગર ઈન્ડેક્સમાં ત્રૂટિ છે અને તે ભારતની વાસ્તવિક સ્થિતિ…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

ભાજપના મોવડીમંડળ પાસે 10000 આંખ અને 20000 કાન: ચંદ્રકાંત પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના મોવડીમંડળ પાસે 10,000 આંખો અને 20,000 કાન છે અને તેઓ બધા જ પ્રકારના પ્રયોગો કરતા હોય છે, એમ પાર્ટીના નેતા ચંદ્રકાંત પાટીલે ગુરુવારે કહ્યું હતું. તેમને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના…
- સ્પોર્ટસ

રોહિત શર્મા અને સાથી ખેલાડીઓ પહોંચી ગયા ઑસ્ટ્રેલિયાની સંસદમાં!
કૅનબેરાઃ પાંચ ટેસ્ટવાળી બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતે પર્થમાં 1-0થી સરસાઈ લીધી ત્યાર બાદ હવે બીજી ટેસ્ટને આડે હજી ઘણા દિવસ બાકી છે એટલે ઑસ્ટ્રેલિયામાં ભારતીય ખેલાડીઓને પ્રૅક્ટિસ ઉપરાંત અન્યત્ર પ્રવાસ સહિતની અન્ય પ્રવૃત્તિઓ માટે પુષ્કળ સમય મળી રહ્યો છે. બીજી ટેસ્ટ…
- સ્પોર્ટસ

પંજાબની ₹ સાત કરોડની બોલીનો ડરબનમાં પડઘો, માર્કો યેનસેને લીધી સાત વિકેટ
ડરબનઃ સાઉથ આફ્રિકાના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અને રાઇટ-હૅન્ડ બૅટર માર્કો યેનસેનને સોમવારે સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં પંજાબ કિંગ્સની ટીમના માલિકોએ મેગા ઑક્શન દરમ્યાન ભારે રસાકસી વચ્ચે સાત કરોડ રૂપિયામાં ખરીદી લીધો એની યેનસેનના પર્ફોર્મન્સ પર સીધી અને ત્વરિત અસર પડી…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પરિવારના ઉમેદવારોનો દબદબો, પણ જીત્યા ૩૦ ટકા
મુંબઈ: હાલની વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવતા ઉમેદવારો વધુ હતા. રાજ્યની કુલ બેઠકોમાંથી ૮૦ ટકા બેઠક પર આવા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. રાજકારણ સાથે જોડાયેલા હોવા છતાં આવા ઉમેદવારોની જીત પાક્કી હોય એવું નથી, કારણ કે આવા ફક્ત…
- અમદાવાદ

અમદાવાદમાંથી નકલી ઑસ્ટ્રેલિયન ડૉલર છાપતી ફેક્ટરી ઝડપાઈ, આ રીતે આવ્યો આઈડીયા
અમદાવાદઃ અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં એસઓજી ટીમે નકલી ઑસ્ટ્રેલિયન ડૉલર છાપતી ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે ફેક્ટરી પર દરોડો પાડીને નકલી ઑસ્ટ્રેલિયન ડૉલર, પ્રિન્ટિંગ મશીન મળી 11.92 લાખનો મુદ્દામાલ અને ચાર લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓ નકલી ઑસ્ટ્રેલિયન ડૉલર માર્કેટમાં…
- અમરેલી

સાવરકુંડલામાં શહેર ભાજપ મહામંત્રી પર હુમલો, ધારાસભ્યએ પોલીસને કહ્યું- આ કેરલ નથી ગુજરાત છે
અમરેલીઃ સાવરકુંડલા શહેરમાં લુહાર સમાજની જગ્યામાં કેબિન મુકવા બાબતે બબાલ થઈ હતી. જેમાં સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ માધવાણી તથા અન્ય એક વ્યક્તિ પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલાને સારવાર માટે હોસ્પિટલ…









