- સ્પોર્ટસ
શ્રીલંકાને દાઝ્યા પર ડામઃ 42 રનમાં આઉટ અને 100 વર્ષના ઇતિહાસનો સૌથી ખરાબ પર્ફોર્મન્સ
ડરબનઃ શ્રીલંકાએ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ 2-0થી જીતી લીધી ત્યાર પછી એની ટેસ્ટ ટીમે મોટા જુસ્સા સાથે સાઉથ આફ્રિકામાં આગમન કર્યું, પરંતુ પહેલી જ ટેસ્ટમાં શ્રીલંકન ટીમ બે રીતે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. એક તો શ્રીલંકા ગુરુવારે…
- મનોરંજન
Zahir Iqbalને લઈને પૂનમ સિન્હાએ કહી એવી વાત કે ઉડી ગયા Sonakshi Sinhaના ચહેરાના રંગ…
બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને પતિ ઝહીર ઈકબાલ (Zahir Iqbal) ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું કપલ છે કે જે સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર સોનાક્ષી અને ઝહીરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.…
- આમચી મુંબઈ
સિંધુદુર્ગમાં દારૂ પીધા પછી સગાએ કરી નિવૃત્ત પોલીસ અધિકારીની હત્યા
મુંબઈ: દારૂ પીધા બાદ જમતી વખતે થયેલા વિવાદમાં સગાએ જ ધારદાર હથિયાર વડે હુમલો કરી ભૂતપૂર્વ આસિસ્ટન્ટ પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની કથિત હત્યા કરી હોવાની ઘટના સિંધુદુર્ગ જિલ્લામાં બની હતી. વહેલી સવારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આરોપીએ હત્યાની જાણ કરી પોતે…
- મનોરંજન
11 વર્ષ પછી ઝરીના વહાબે જિયા ખાનના મૃત્યુ અંગે મૌન તોડ્યું, જાણો શું કહ્યું?
મુંબઈઃ આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘ગજની’ ફેમ જિયા ખાનનું ૩ જૂન, ૨૦૧૩ના જૂહૂમાં પોતાના એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હોવાના સમાચારે દેશને આંચકો આપ્યો હતો ત્યાર બાદ ૧૦ જૂન, ૨૦૧૩ના રોજ, તેના પ્રેમી અને અભિનેતા સૂરજ પંચોલીની જિયા ખાન કેસમાં હત્યાના આરોપમાં…
- નેશનલ
ગ્લોબલ હંગર રિપોર્ટને કેન્દ્ર સરકારે ગણાવ્યો ખોટો, કહ્યું દેશની વાસ્તવિક સ્થિતિ નથી દર્શાવી
નવી દિલ્હીઃ ગ્લોબલ હંગર રિપોર્ટ-2024 ઈન્ડેક્સમાં ભારત 105માં ક્રમે હતું. કેન્દ્ર સરકારે લોકસભામાં આ મુદ્દે જવાબ આપ્યો છે. આ મુદ્દે સરકારે કહ્યું છે કે ગ્લોબલ હંગર રિપોર્ટ-2024 ઈન્ડેક્સમાં ઉપયોગમાં લેવામાં આવેલો હંગર ઈન્ડેક્સમાં ત્રૂટિ છે અને તે ભારતની વાસ્તવિક સ્થિતિ…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
ભાજપના મોવડીમંડળ પાસે 10000 આંખ અને 20000 કાન: ચંદ્રકાંત પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના મોવડીમંડળ પાસે 10,000 આંખો અને 20,000 કાન છે અને તેઓ બધા જ પ્રકારના પ્રયોગો કરતા હોય છે, એમ પાર્ટીના નેતા ચંદ્રકાંત પાટીલે ગુરુવારે કહ્યું હતું. તેમને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના…
- સ્પોર્ટસ
રોહિત શર્મા અને સાથી ખેલાડીઓ પહોંચી ગયા ઑસ્ટ્રેલિયાની સંસદમાં!
કૅનબેરાઃ પાંચ ટેસ્ટવાળી બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતે પર્થમાં 1-0થી સરસાઈ લીધી ત્યાર બાદ હવે બીજી ટેસ્ટને આડે હજી ઘણા દિવસ બાકી છે એટલે ઑસ્ટ્રેલિયામાં ભારતીય ખેલાડીઓને પ્રૅક્ટિસ ઉપરાંત અન્યત્ર પ્રવાસ સહિતની અન્ય પ્રવૃત્તિઓ માટે પુષ્કળ સમય મળી રહ્યો છે. બીજી ટેસ્ટ…
- સ્પોર્ટસ
પંજાબની ₹ સાત કરોડની બોલીનો ડરબનમાં પડઘો, માર્કો યેનસેને લીધી સાત વિકેટ
ડરબનઃ સાઉથ આફ્રિકાના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અને રાઇટ-હૅન્ડ બૅટર માર્કો યેનસેનને સોમવારે સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં પંજાબ કિંગ્સની ટીમના માલિકોએ મેગા ઑક્શન દરમ્યાન ભારે રસાકસી વચ્ચે સાત કરોડ રૂપિયામાં ખરીદી લીધો એની યેનસેનના પર્ફોર્મન્સ પર સીધી અને ત્વરિત અસર પડી…