- નેશનલ

1લી ડિસેમ્બરે બન્યો ચંદ્રાધિ યોગનો શુભ સંયોગ, આ રાશિવાળાઓને ચાંદી જ ચાદી…
1લી ડિસેમ્બરે, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને ચંદ્રમાંથી સાતમા ભાવમાં ગુરુની હાજરીને કારણે ચંદ્રાધિ યોગ બની રહ્યો છે. તેમજ આવતીકાલે અમાવસ્યા તિથિ છે અને આ તિથિને કાર્તિકી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે. કાર્તિકી અમાવસ્યાના દિવસે સુકર્મ યોગ…
- નેશનલ

જહાનાબાદ કોર્ટમાં જજ પર પથ્થરો વડે હુમલો, આરોપીની ધરપકડ
પટણાઃ આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે બિહારમાં કાયદા કાનૂનનું નહીં જંગલ રાજ ચાલે છે. અહીંની કાનૂન વ્યવસ્થા પણ કથળેલી છે વગેરે વગેરે… પણ અહીંની કોર્ટમાં પણ સુરક્ષાના નામે મીંડુ હોવાનું તાજેતરમાં એક બનાવ પરથી જાણવા મળ્યું છે. અહીં એક…
- ભુજ

…તો કચ્છડામાં રણોત્સવ બારેમાસઃ પર્યટન વિભાગ કરી છે આ પ્રકારનું આયોજન
ભુજઃ દરેક ઋતુમાં આહલાદક એવા કચ્છના ગુણગાન સાહિત્યમાં પણ ગાવામાં આવ્યા છે. આખી દુનિયાને કચ્છની મુલાકાતે ખેંચી લાવનાર રણોત્સવ હાલમાં ચાલી રહ્યો છે અને આ પર્યટન સ્થળ પર્યટકોમાં હંમેશાં પ્રિય રહ્યું છે. અત્યાર સુધી અહીં શિયાળાના ચાર કે સાડાચાર મહિના…
- રાશિફળ

આજનું રાશિફળ (29-11-24): કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવશે. આજે પરિવારમાં કોઈ કામને લઈને ચર્ચા વિચારણા થઈ શકે છે. કામના સ્થળે આજે તમારે તમારો અભિપ્રાય આપતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે. તમને તમારા અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ…
- મનોરંજન

22 વર્ષની ટીવી અભિનેત્રી રીમ શેખે બ્લેક મોનોકિનીમાં બીચ પર લગાવી આગ
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી રીમ શેખ હાલ માલદીવમાં વેકેશન માણી રહી છે અને ત્યાંની તસ્વીરોથી દરેકનું ધ્યાન ખેંચી રહી છે. 22 વર્ષની રીમ હંમેશાં તેના સ્ટાઇલિશ લૂકથી તેના ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રીએ બ્લેક મોનોકિનીમાં સનબાથ કરતી પોતાની અદભૂત તસવીરો શેર…
- મોરબી

મોરબી જીલ્લામાં વ્યાપક પાણી ચોરી, ૧૨૫ આસામીઓને ૧૨.૯૨ કરોડનો દંડ ફટકાર્યો
મોરબીઃ મોરબી જીલ્લામાં એક તરફ બેરોકટોક પાણી ચોરી થાય છે, તો બીજી તરફ ગામડાઓમાં જરૂરી પાણીનો પુરવઠો પહોંચતો નથી. જેને પગલે પાણી પુરવઠા વિભાગની ટીમે મોરબી અને માળિયા તાલુકાના ૧૪ ગામોમાં ઓચિંતા ચેકિંગ કરતા હોટેલ, બિલ્ડીંગ, પેટ્રોલ પંપ સહિતના ૧૨૫…
- નેશનલ

ડ્યૂટી પર જતી નર્સ સાથે આડાસંબંધમાં દુષ્કર્મ બાદ ચાર લોકોએ કર્યું આવું કૃત્ય
જાલૌનઃ ઉત્તર પ્રદેશના જાલૌનમાં એક નર્સ સામે ક્રૂરતાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. ફરજ પર જતી સ્ટાફ નર્સે દાવો કર્યો કે તેને મોટરસાયકલ પર સવાર લોકોએ અટકાવી હતી. તે પછી, તેઓ તેને ઝાડીઓમાં ખેંચી ગયા. જ્યાં તેણીને માર મારવામાં આવ્યો હતો…









