- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનો નિર્ણય ભાજપનો અને મારો તેને પૂર્ણ ટેકો: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોને આવ્યાને અઠવાડિયાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી મુખ્ય પ્રધાનને મુદ્દે મડાગાંઠ ઉકેલાઈ નથી ત્યારે રાજ્યના કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે જણાવ્યું હતું કે ભાજપ રાજ્યના નવા મુખ્ય પ્રધાન નક્કી…
- નેશનલ
આંધ્રપ્રદેશ બાદ હવે Telangana પણ બે બાળકની નીતિ દૂર કરશે, જાણો શું તેની પાછળનું સમગ્ર ગણિત
નવી દિલ્હી: દેશમાં વસ્તી નિયંત્રણ કાયદાની ચર્ચા વચ્ચે અને આંધ્રપ્રદેશે તેની બે-બાળકની નીતિને નાબૂદ કર્યાના અઠવાડિયા પછી તેલંગાણા તેનું(Telngana)અનુસરણ કરે તેવી શક્યતા છે. જે વર્ષ 2014 સુધી અવિભાજિત આંધ્રપ્રદેશનો એક ભાગ હતો. આંધ્ર પ્રદેશની જેમ તેલંગાણાએ તેના પંચાયત રાજ અધિનિયમ,…
- અમદાવાદ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ ગતિ આવી
મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર શનિવારે સુરતમાં તેની પ્રથમ ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની સ્થાપના સાથે નોંધપાત્ર સીમાચિહ્ન પર પહોંચી ગયો છે. આ ફેક્ટરી ૩૨૦-૩૫૦ કિમી પ્રતિ કલાકની ટ્રેનની ઝડપ મેળવવા સક્ષમ ટ્રેકનું નિર્માણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ…
- આમચી મુંબઈ
ઈવીએમ હૅક કરી શકવાનો યુવાનનો દાવો: સાયબર પોલીસે ગુનો નોંધ્યો
મુંબઈ: મશીન ફ્રિક્વન્સીસને શોધીને ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (ઈવીએમ) પોતે હૅક કરી શકે છે, એવો ખોટો દાવો કરનારા સૈયદ શુજા નામના યુવાન વિરુદ્ધ મુંબઈ સાયબર પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો.આ પ્રકરણે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી અને સુજાનો દાવો પાયાવિહોણો…
- ગાંધીનગર
ધારીને મળ્યો નગરપાલિકાનો દરજ્જો; રાજ્યમાં હવે 160 નગરપાલિકા
ગાંધીનગર: અમરેલી જિલ્લાના ધારીને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ધારી ગ્રામ પંચાયતની નજીકના વિસ્તારના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવી દઈને આ નવી ધારી નગરપાલિકા બનાવવામાં આવશે. આ સિવાય ઈડર નગરપાલિકાની હદ વધારવામાં આવશે.…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
સરકાર રચવામાં વિલંબ મહારાષ્ટ્રનું ‘અપમાન’ છે: આદિત્ય ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ રવિવારે દાવો કર્યો હતો કે વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાતના એક સપ્તાહથી વધુ સમય બાદ મુખ્ય પ્રધાન અંગે નિર્ણય લેવામાં અને સરકાર રચવાની મહાયુતિની અસમર્થતા મહારાષ્ટ્રનું “અપમાન” છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં ઠાકરેએ…
- નેશનલ
પાયલટને સલામઃ વાવાઝોડામાં હાલકડોલક પ્લેન ક્રેશ થતાં આ રીતે બચાવ્યું, વાયલર વીડિયો
ચેન્નાઈ: ચક્રવાત ફેંગલ હજુ પણ ખાડી પર સ્થિર થયેલું છે અને હવે તે ધીમું ધીમું નબળું પડે તેવી ધારણા સેવાઇ રહી છે, પરંતુ આ સમયે વાવાઝોડાને કારણે તમિલનાડુના વિલ્લુપુરમ અને પુડુચેરીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચક્રવાતની અસર ચેન્નાઈ શહેરમાં…
- ભુજ
Kutchમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસ વધતાં આરોગ્યતંત્ર એક્શનમાં
ભુજ: ગુજરાતના ચોમાસાની વિદાય બાદ શિયાળાની મોડી શરૂઆત થઈ છે. જોકે, આ દરમ્યાન બેવડી ઋતુના પગલે કચ્છમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં ડેન્ગ્યુ તાવના દર્દીઓમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે કચ્છમાં ત્રણ ગણો વધારો નોંધાતાં જિલ્લા આરોગ્યતંત્ર એક્શનમાં આવ્યું છે.…
- આમચી મુંબઈ
અનામત વિરુદ્ધ બોલવું ગુનો ના ગણી શકાય, HCએ મહિલાને આપી રાહત
મુંબઇઃ જાતિ આરક્ષણ પર બોલવું એ કોઈ પણ સમુદાય વિરુદ્ધ ગણી શકાય નહીં અને આવા કિસ્સામાં SC-ST એક્ટ હેઠળ કેસ નોંધી શકાય નહીં. બોમ્બે હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આવો આદેશ આપ્યો હતો.ઘટનાની વિગત મુજબ એક મહિલાએ તેના બોયફ્રેન્ડ સાથેના…