- આમચી મુંબઈ
બદલાપુર યૌન શોષણ કેસ: આરોપીની હત્યાની તપાસમાં ઢીલ બદલ હાઇકોર્ટે સીઆઇડીને ઠપકારી
મુંબઈ: બદલાપુર સ્કૂલ યૌન શોષણ કેસના આરોપીની શૂટઆઉટમાં ઠાર કરવાના કેસમાં ઢીલ મૂકવા બદલ બોમ્બે હાઈકોર્ટે સોમવારે રાજ્યના ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ની આકરી ઝાટકણી કાઢી હતી.તમામ કેસોમાં નિષ્પક્ષ તપાસની જરૂરિયાત પર ભાર મૂકતા ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ન્યાયમૂર્તિ પૃથ્વીરાજ…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
શરદ પવારના મગજમાં શું ચાલી રહ્યું છે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન કોણ હશે અને નવા ગૃહ પ્રધાન કોણ બનશે તેના પર મહાયુતિમાં ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ શરદ પવારની રાજકીય હિલચાલે બધાને ચોંકાવી નાખ્યા છે. જ્યારે શિંદેએ બે દિવસ પહેલા તમામ બેઠકો…
- નેશનલ
અજમેર દરગાહ વિવાદ પર પૂર્વ અધિકારીઓનો PMને પત્ર; કહ્યું “વારસા પર હુમલો….
નવી દિલ્હી: સ્થાનિક અદાલતે અજમેર શરીફ દરગાહના સર્વેક્ષણનો આદેશ આપ્યાના દિવસો બાદ, ભૂતપૂર્વ અધિકારીઓ અને રાજનેતાના જૂથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમાં તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પીએમના હસ્તક્ષેપની માંગ કરી છે જે ભારતની સંસ્કૃતિના વારસા પર…
- નેશનલ
Cyclone Fengal: ભારત અને શ્રીલંકામાં 19 લોકો માર્યા ગયા, તમિલનાડુમાં પૂર
નવી દિલ્હી: ચક્રવાત ફેંગલથી(Cyclone Fengal)ભારત અને શ્રીલંકામાં 19 લોકો માર્યા ગયા છે. ચક્રવાત ફેંગલે ભારતના દક્ષિણ કિનારાને પાર કર્યા પછી તમિલનાડુ અને પુડુચેરીમાં પૂરનો ખતરો વધ્યો છે. જેમાં પુડુચેરીમાં 30 વર્ષમાં સૌથી વધુ 24 કલાક વરસાદ પડ્યો છે. ચક્રવાતને કારણે…
- મનોરંજન
કન્નડની પ્રખ્યાત અભિનેત્રીએ કરી આત્મહત્યા; KGFમાં પણ હતી ભૂમિકા
હૈદરાબાદ: કન્નડ ફિલ્મ અને ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી શોભિતા શિવન્ના (shobhitha shivanna) રવિવારે આત્મહત્યા કરી લીધી છે. તેમણે રવિવારે હૈદરાબાદના કોંડાપૂર સ્થિત તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. 30 વર્ષીય અભિનેત્રીએ ગઈકાલે 30 નવેમ્બરે મોડી રાત્રે પોતાનું જીવન ટૂંકાવી લીધું…
- મહારાષ્ટ્ર
લાડકી બહેન પછી હવે લાડકા વડીલો!
મુંબઈ: મહારાષ્ટ્રની કુલ વસ્તીમાં ૬૫ વર્ષથી ઉંમરના વરિષ્ઠ નાગરિકોની વસ્તી ૧૦ થી ૧૨ ટકા જેટલી છે. મોટી ઉંમરે કોઈ ને કોઈ બીમારી કે સમસ્યાનો સામનો કરતાં આ વડીલો માટે કેન્દ્ર સરકારની યોજનાની તર્જ પર રાજ્યમાં ‘મુખ્યમંત્રી વયોશ્રી યોજના’ શરુ કરવામાં…
- અમદાવાદ
ખ્યાતિ બાદ કાકડિયા હોસ્પિટલ વિવાદમાં; દર્દીને સ્ટેન્ડ મૂક્યા બાદ થયું મોત
અમદાવાદ: ગુજરાતમાં હજુ ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ શમ્યો નથી ત્યાં વધુ એક હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે. અહી અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને મોડી રાત્રે દુખાવો થતાં કાકડિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જેને એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ સ્ટેન્ડ મૂકવામાં…
- આમચી મુંબઈ
એક રાતમાં રૅશ ડ્રાઈવિંગના 43 ગુના નોંધી 214 બાઈક જપ્ત
મુંબઈ: મુંબઈ પોલીસે વેસ્ટ રિઝનમાં વિશેષ ઝુંબેશ હાથ ધરી એક રાતમાં જ રૅશ ડ્રાઈવિંગ કરનારાઓ વિરુદ્ધ 43 ગુના નોંધી 214 બાઈક જપ્ત કરી હતી. હવે સોમવારથી બેફામ રિક્ષા દોડાવનારાઓ વિરુદ્ધ પણ વિશેષ ઝુંબેશ હાથ ધરવાની યોજના બનાવવામાં આવી હોવાનું સૂત્રોએ…