- સ્પોર્ટસ
ગુકેશ ચીની વર્લ્ડ ચૅમ્પિયનને જોરદાર ટક્કર આપી રહ્યો છે, સતત પાંચમી ગેમ ડ્રૉ
સિંગાપોરઃ અહીં ભારતનો 18 વર્ષનો ચેસ-સ્ટાર ડી. ગુકેશ ચીનના 32 વર્ષની ઉંમરના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેનને વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં જોરદાર ટક્કર આપી રહ્યો છે. ગુકેશે બુધવારે લિરેનને ફરી એકવાર જીતવા નહોતો દીધો. બન્ને વચ્ચે સતત પાંચમી ગેમ ડ્રૉમાં પરિણમી હતી.…
- રાશિફળ
4 ગ્રહોના ગોચરથી નિર્માણ થયા 3 રાજયોગઃ આ રાશિઓનો શુભ સમય હવે શરૂ, નોકરીમાં બઢતી, સફળતા-પ્રગતિ!
ડિસેમ્બર મહિનો શરૂ થયો છે. શુક્ર મકર રાશિમાં છે. આ મહિનાના અંતમાં શુક્ર ફરી એકવાર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તેથી શુક્ર અને શનિની યુતિ થશે. શુક્ર અને મંગળનો સમપ્રકાશીય યોગ પણ એકસાથે આવી રહ્યો છે. આ સિવાય ગુરુ અને શુક્રનો…
- નેશનલ
પાટણ બાળ તસ્કરી કાંડ: કચ્છના આડેસરના નકલી તબીબે બાળકીનો કેટલા લાખમાં સોદો કર્યો હોવાનો થયો ઘટસ્ફોટ?
ભુજઃ પાટણમાં બહાર આવેલા નવજાત બાળકોના ગેરકાયદે ખરીદ-વેચાણના (Patan child trafficking case) માનવ જાતને શર્મસાર કરનારા કૌભાંડમાં કચ્છના આડેસર ગામના બૉગસ તબીબે આપેલી નવજાત બાળકીનો પાંચ લાખમાં સોદો થયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પાટણના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની અત્યાર સુધીની તપાસમાં…
- નેશનલ
કાશ પુરૂષોને પણ પીરિયડ્સ આવતા હોત… સુપ્રીમ કોર્ટે કોને ફટકાર લગાવી.. જાણો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાજ્યમાં મહિલા સિવિલ જજોની સેવાઓને સમાપ્ત કરવા અને તેમાંથી કેટલાકને પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કરવા બદલ મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઝાટકણી કાઢી હતી.સુપ્રીમ કોર્ટે મંગળવારે મધ્યપ્રદેશ હાઈકોર્ટની આકરી ટીકા કરી હતી. આ મામલો મહિલા સિવિલ જજોની સેવાઓ સમાપ્ત કરવા…
- રાશિફળ
આજનું રાશિફળ (04-12-24): આ રાશિના જાતકોને છે આજે માલામાલ થવાની તક, જુઓ તમારી પણ રાશિ છે ને….
આજનો દિવસ તમારી માટે લાભદાયક રહેશે. જોકે, કોર્ટ કચેરીના માલે મામલામાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. આર્થિક નુકસાન થઈ શકે છે. શેરોમાં રોકાણ કરવા માટે આ સારો સમય છે. સરળ અને નમ્ર બનો. આનાથી લોકો પર સકારાત્મક અસર પડશે.…
- મનોરંજન
‘5000 રૂપિયા ગુમાવ્યા, 500 કરોડ રૂપિયા કમાશે’, જ્યારે કિંગ ખાનના જીવનમાં થયો ચમત્કાર…
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને આજે કોઇ પરિચયની જરૂર નથી. તેની આજે ઘણી ફેન ફોલોઈંગ છે. કિંગ ખાન માટે દેશમાં જ નહીં વિદેશમાં પણ ચાહકો ક્રેઝી છે. જો કે શાહરૂખ ખાને આ સ્ટારડમ જાત મહેનતથી, ભારે પરિશ્રમ કરીને…
- રાશિફળ
આજનું રાશિફળ (03-12-24): આ રાશિના જાતકોને આજે છે આર્થિક લાભના યોગ, જાણો તમારી રાશિના હાલ
આ રાશિના જાતકોએ કોઈ ખાસ કાર્યમાં સફળતા મેળવવા માટે વધારાની મહેનત અને પ્રયત્નો કરવા પડશે. નસીબ પર ભરોસો રાખવાની ભૂલ ન કરો, નહીં તો તમે સુવર્ણ તક ગુમાવશો. કાર્યસ્થળ પર કામ કરતી વખતે, ગુપ્ત દુશ્મનોથી વિશેષ સાવચેત રહો અને કોઈના…
- સ્પોર્ટસ
શિખર ધવનની નેપાળ પ્રીમિયર લીગમાં નિરાશાજનક શરૂઆત, ફક્ત 14 બૉલમાં…
કીર્તિપુર: શિખર ધવને અહીં સોમવારે નેપાળ પ્રીમિયર લીગ (એનપીએલ)માં નિરાશાજનક શરૂઆત કરી હતી. તે 14 બૉલમાં ત્રણ ફોરની મદદથી 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.ભારતીય મૂળના કૅનેડીયન ઑફ-સ્પિનર હર્ષ ઠાકરના બૉલમાં શિખર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો અને તે…