- સ્પોર્ટસ
વિરાટને વધુ એક સેન્ચુરી ઍડિલેઇડમાં બનાવશે અવ્વલ, જાણો કેવી રીતે…
ઍડિલેઇડઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફી ટેસ્ટ સિરીઝમાં આવતી કાલે (શુક્રવાર, છઠ્ઠી ડિસેમ્બરે સવારે 9.30 વાગ્યાથી) બીજી ટેસ્ટ શરૂ થશે. આ ડે/નાઇટ ટેસ્ટ છે જે પિન્ક બૉલથી રમાશે. આ મૅચ વિરાટ કોહલી માટે બે રીતે અભૂતપૂર્વ બની શકે. શુક્રવારના…
- મહેસાણા
મહેસાણામાં યુવકને જાણ કર્યા વિના કરી નાખી નસબંધી; મહિના બાદ હતા યુવકના લગ્ન
મહેસાણા: ગુજરાતમાં એક તરફ ખ્યાતિકાંડમાં આરોપીઓ દ્વારા તેના પાપનો ખુલાસો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ મહેસાણામાંથી ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મહેસાણાના યુવાને હોસ્પિટલની સામે ચોંકાવનારો આરોપ કર્યો છે. તેણે કહ્યું કે તેને લલચાવી ફોસલાવીને નસબંધીનું ઓપરેશન કરાવી લેવામાં…
- સ્પોર્ટસ
પીએમ મોદીએ એશિયન જુનિયર હૉકી ટીમની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું કે …
નવી દિલ્હીઃ ભારતની મેન્સ જુનિયર હૉકી ટીમે બુધવારે રાતે ફાઇનલમાં પાકિસ્તાનને 5-3થી હરાવીને સતત ત્રીજી વાર એશિયા કપનો તાજ જીતી લીધો એ સિદ્ધિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ બિરદાવી છે. Proud of our hockey champions! It’s a historic moment for…
- અમદાવાદ
ખ્યાતિકાંડ મામલે ચોંકાવનારા ખુલાસા; અત્યારસુધીમાં થયા 112 લોકોના મોત
અમદાવાદઃ અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં બે દર્દીઓના મોત થતા હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હૉસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યા…
- મહારાષ્ટ્ર
પુણેમાં સ્કૂલ બસમાં આગ લાગી, વિદ્યાર્થીઓનો આબાદ બચાવ
પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરના ખરાડી વિસ્તારમાં ગુરુવારે વાહનમાં આગ લાગવાથી સ્કૂલ બસમાં સવારે ૧૫ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. આ પણ વાંચો: સીપી ટેન્કમાં બંધ બંગલામાં આગ: કોઈ જાનહાનિ નહીં ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તુલજા ભવાની નગર…
- સ્પોર્ટસ
અભિષેક શર્માએ ઉર્વિલ પટેલના ભારતીય વિક્રમની રાજકોટમાં આઠ જ દિવસમાં બરાબરી કરી
રાજકોટઃ ટી-20 ક્રિકેટમાં સૌથી ઓછા બૉલમાં (ફાસ્ટેસ્ટ) ટી-20 સેન્ચુરી ફટકારવાનો નવો ભારતીય વિક્રમ નોંધાયો એના આઠ જ દિવસમાં એ રેકૉર્ડની બરાબરી થઈ ગઈ છે. પંજાબના અભિષેક શર્માએ ગુજરાતના આક્રમક બૅટર ઉર્વિલ પટેલના 28 બૉલની સદીવાળા ભારતીય રેકૉર્ડની બરાબરી કરી છે.…
- નેશનલ
INDI ગઠબંધનમાં પડી રહ્યા છે ગાંઠાઃ રાહુલ ગાંધીનો વિકલ્પ શોધી રહ્યા છે સાથીપક્ષો?
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલા જ ઈન્ડિ ગઠબંધનમાં મનમેળ તૂટી રહ્યા હોય તેવા દ્રશ્યોના એંધાણ જોવા મળી રહ્યા હતા. પરંતુ અંતે ચૂંટણી પરિણામ બાદ અચાનક બધું બદલાઈ ગયું. સમગ્ર વિપક્ષ રાહુલ ગાંધી સાથે એકજૂટ દેખાઈ રહ્યો હતો. રાહુલ ગાંધીની સાથે…
- સ્પોર્ટસ
ગુકેશ ચીની વર્લ્ડ ચૅમ્પિયનને જોરદાર ટક્કર આપી રહ્યો છે, સતત પાંચમી ગેમ ડ્રૉ
સિંગાપોરઃ અહીં ભારતનો 18 વર્ષનો ચેસ-સ્ટાર ડી. ગુકેશ ચીનના 32 વર્ષની ઉંમરના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેનને વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં જોરદાર ટક્કર આપી રહ્યો છે. ગુકેશે બુધવારે લિરેનને ફરી એકવાર જીતવા નહોતો દીધો. બન્ને વચ્ચે સતત પાંચમી ગેમ ડ્રૉમાં પરિણમી હતી.…