- વીક એન્ડ
ક્લોઝ અપ: ડોનલ્ડ ટ્રમ્પ ટૅરિફ પર ટૅરિફ…’ પછી અજમાવે છે
-ભરત ઘેલાણી જગતની સૌથી ખતરનાક જેલઅલ્કાટ્રઝ’ ફરી ખોલવાનો જોખમી ખેલ! અમેરિકાની 10 સૌથી કાળમીંઢ કારાવાસમાં જેની ગણના થાય છે એવી હાઈ સિક્યોરિટીવાળી ન્યુ ઓર્લિયન્સ પ્રિઝન’માંથી 10 રીઢા અપરાધી તાજેતરમાં જે રીતે છટકી ગયા પછી પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકામાં વધતી જતી…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈઃ પર્વતના શિખર પર બેસવા ઈચ્છતા માણસને પણ હોટેલ તો જોઈએ
હેમંત વાળા માનવી કુદરત સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતો જ રહે છે. તેને કુદરત સાથે સંવાદ સ્થાપવો, કુદરતના ખોળામાં રહેવું, કુદરતને જોયા કરવી, કુદરતી માહોલમાં ટહેલવું, કુદરતના સૌંદર્યને માણવું તથા કુદરતના ગૌરવને સ્વીકારવું ગમે છે. આ માટે તે નિતનવા પ્રયત્ન…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં કોરોનાનો હાહાકાર, દર્દીથી ઉભરાઈ હોસ્પિટલો
કરાચીઃ ભારત સહિત અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. પાકિસ્તાનમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એક સપ્તાહ દરમિયાન કરાચીમાં ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા લોકો જ હતા. તમામ મોત આગા ખાન યુનિવર્સિટી હૉસ્પિટલમાં…
- મહારાષ્ટ્ર
સોના-ચાંદીની દાણચોરીના કેસમાં નાશિકના જ્વેલર્સ સહિત બેની ધરપકડ
યોગેશ સી. પટેલ મુંબઈ: ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના અધિકારીઓએ સોના-ચાંદીની કથિત દાણચોરીના કેસમાં નાશિકના જ્વેલર્સ સહિત બે જણની ગુરુવારે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 4.26 કરોડ રૂપિયાનું સોનું, 85.57 લાખ રૂપિયાની ચાંદી અને 74 લાખની રોકડ જપ્ત કરવામાં આવી…
- રાશિફળ
આજનું રાશિફળ (23-05-25): આ પાંચ રાશિના જાતકોને આજે મળી શકે છે કોઈ Good News… જાણી લો તમારી રાશિ છે કે નહીં?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસની સરખામણીએ સારો રહેશે. આજે નોકરી મેળવવાના તમારા પ્રયાસમાં સફળતા મળશે. વેપારમાં પણ આજે તમને સારી એવી પ્રગતિ મળશે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. પૂજા-પાઠમાં આજે તમારું મન લાગશે. કોઈ…
- આપણું ગુજરાત
ગાંધીનગરના કોબામાં ભગવાન મહાવીરના લલાટ પર અદ્ભુત ‘સૂર્યતિલક’: શ્રદ્ધાળુઓ ઉમટ્યા
અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના કોબા ગામ સ્થિત શ્રી મહાવીર આરાધના કેન્દ્ર ખાતે આજે, 22 મેના રોજ, બપોરે 2 વાગ્યે અને 7 મિનિટે ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાના લલાટ પર સૂર્ય કિરણોનું અદ્ભુત તિલક જોવા મળ્યું હતું. આ અલૌકિક નજારાના સાક્ષી બનવા માટે…
- આમચી મુંબઈ
બોરીવલી સ્કાય વોક પર આગ
(અમારા પ્રતિનિધિ તરફથી) ગુરુવારે સાંજે બોરીવલી સ્ટેશન નજીક એક નાની આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં થોડો સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. પાલિકા અધિકારીઓ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ, સાંજે 7:47 વાગ્યે લાગેલી આગ બોરીવલી (પશ્ચિમ) માં સ્કાયવોકની રેલિંગ…
- આમચી મુંબઈ
મોરા-ભાઉચા ધક્કાનો પ્રવાસ મોંઘો થશે: જાણો ક્યારથી અને કેટલો?
ઉરણ: મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડે ૨૬મી મે થી ઉરણના મોરાથી મુંબઈમાં ભાઉચા ધક્કા વચ્ચેની દરિયાઈ માર્ગની મુસાફરીમાં ટિકિટના ભાવમાં ૨૫ રૂ.નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. પ્રવાસીઓએ એક રાઉન્ડ ટ્રીપ માટે ૮૦ રૂપિયાને બદલે ૧૦૫ રૂપિયા આપવાના રહેશે. આ ભાવ વધારો…
- મહારાષ્ટ્ર
11મા ધોરણની પ્રવેશ પ્રક્રિયા માટે અરજીની નોંધ 26 મેથી શરૂ થશે
મુંબઈ: 11મા ધોરણની પ્રવેશ પ્રક્રિયાની વેબસાઇટ પર ટેકનિકલ મુશ્કેલીઓને પગલે શિક્ષણ નિયામકમંડળે જાહેરાત કરી હતી કે અરજી નોંધણી અને પસંદગી ક્રમ ભરવાની પ્રક્રિયા હવે 26 મેના રોજ સવારે 11 વાગ્યાથી શરૂ થશે. 21 મેના રોજ પ્રવેશ પ્રક્રિયામાં ટેકનિકલ ખામી સર્જાયા…