- નેશનલ

રાજા રઘુવંશી હત્યાકાંડ: આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર, જાણો અત્યાર સુધીનો ઘટનાક્રમ
ઇન્દોર: નવદંપતી રાજા અને સોનમ રઘુવંશી 20 મે, 2025ના રોજ હનીમૂન માટે શિલોંગ ગયા હતા. 23 મેના રોજ ચેરાપુંજી નજીક સોહરા વિસ્તારમાં બંને ગુમ થયા હતા. 24 મેના રોજ તેમનું ભાડાનું સ્કૂટર સોહરારીમમાં પડેલું મળ્યું હતું. 2 જૂનના રોજ વેઈસાવડોંગ…
- નેશનલ

એક રાષ્ટ્ર એક ચૂંટણીથી લઈ ઓપરેશન સિંદૂર, મોદી 3.0ના એક વર્ષની 7 સોનેરી સિદ્ધી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારને એક વર્ષ પૂરું થયું છે. 4 જૂન 2024ના લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા અને 9 જૂન, 2024ના રોજ પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સતત ત્રીજી વખત એનડીએ સરકાર બની હતી. એક…
- રાજકોટ

રાજકોટમાં બાળ મજૂરીનો પર્દાફાશ: 21 બંગાળીઓને બંધક બનાવી મજૂરી કરાવાતી, જાતીય શોષણનો પણ ઘટસ્ફોટ
રાજકોટ: રાજકોટમાંથી એક ચોંકાવનારો કીસ્સો સામે આવ્યો છે. શહેરના બેડી ચોકડી નજીક એક મકાનમાંથી મૂળ બંગાળના 21 લોકોને ગોંધી રાખીને તેમની પાસેથી મજૂરી કરાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો હતો. આ 21 લોકોમાં 16 સગીર હતા જ્યારે 5 યુવકનો સમાવેશ થાય…
- મનોરંજન

આ બોલિવૂડની સેલેબ્રિટીનું ‘કન્યા દાન’ કર્યું છે વિજય માલ્યાએ, જાણો કોણ છે?
2014માં 21મી જાન્યુઆરીના દિવસે એક ખૂબ ચકચારી બોલિવૂડ અભિનેત્રી સમીરા રેડ્ડી મહારાષ્ટ્રીયન રીત રિવાજો સાથે પારંપરિક રીતે લગ્ન જીવનમાં પ્રભૂત્વના પગલા પાડ્યા હતા. આ અભિનેત્રિના નવા જીવનના સાથી બન્યા બાઈક ડિઝાઈનર અક્ષય વર્દે. આ ખૂબ જ ખાનગી લગ્ન સમારોહમાં એક…
- અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ! તમામ ગેટ કરાયા બંધ
અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે બોમ્બની ધમકી આપતા ઇ-મેઇલ વધી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતો ઇ-મેઇલ આવ્ય છે. ગુજરાત હાઇકોર્ટના ઇ-મેઇલ પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ધમકી ભર્યો ઇ-મેઇલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર…
- રાશિફળ

આજનું રાશિફળ (09/06/2025): સિંહ, તુલા અને ધનુ રાશિના લોકોને નોકરીમાં સારા સમાચાર મળી શકે, જાણો અન્ય જાતકો માટે કેવો રહેશે દિવસ?
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમારા માટે સંપત્તિનો માર્ગ ખુલશે અને જો તમે શેરબજારમાં રોકાણ કર્યું છે, તો તે તમને સારો નફો આપશે. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને…
- સ્પોર્ટસ

જુઓ તો ખરા! પૅટ કમિન્સની પત્ની કેટલી બૅગ લઈને લંડન પહોંચી છે
લંડનઃ બુધવાર, 11મી જૂને લંડનના લૉર્ડ્સમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ શરૂ થશે અને એ માટે બન્ને ટીમના ખેલાડીઓ પ્રૅક્ટિસમાં મગ્ન છે ત્યાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સની પત્ની બેકી કમિન્સ (Becky Cummins) બે-ચાર…
- નેશનલ

‘તમિલનાડુ અને બંગાળમાં પણ NDA સરકાર બનશે’, અમિત શાહે સ્ટાલિન-મમતાને પડકાર ફેંક્યો
મદુરાઈ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે રવિવારે તમિલનાડુના મદુરાઈમાં જાહેર સભાને સંબોધી (Amit Shah rally in Madurai) હતી. સંબોધન દરમિયાન અમિત શાહે રાજ્યમાં સત્તાધારી પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ(DMK)ને પડકાર ફેંક્યો હતો. અમિત શાહે કહ્યું કે આવતા વર્ષે યોજાનાર તમિલનાડુ વિધાનસભા…
- મનોરંજન

નાગાર્જુનના પુત્ર અખિલના લગ્ન થયા, જાણો શોભિતા ધુલિપાલાની દેરાણી કોણ છે?
ટોલીવુડના પીઢ અભિનેતા નાગાર્જુનના નાના પુત્ર અને અભિનેતા અખિલ અક્કીનેનીએ શુક્રવારે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ઝૈનબ રાવદજી સાથે લગ્ન કરી લીધા. હૈદરાબાદમાં આયોજિત લગ્ન સમારોહ અત્યંત ખાનગી રાખ્યો હતો, જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.…









