- નેશનલ

ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં જાતીય સતામણીનો આરોપ લગાવતી હાઇ કોર્ટે PIL ફગાવી
નવી દિલ્હીઃ દિલ્હી હાઇ કોર્ટે આજે ‘ભારતીય ફિલ્મ ઉદ્યોગ’માં જાતીય સતામણીના આરોપો ઉઠાવતી પીઆઇએલ (Public Ineterest Litigation – PIL)ની તપાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિભુ બખરુ અને ન્યાયમૂર્તિ તુષાર રાવ ગેડેલાની ખંડપીઠે જણાવ્યું હતું કે પીડિત…
- મહારાષ્ટ્ર

સાસુ સાથે ઝઘડો થયા બાદ મહિલાએે માસૂમ દીકરાને પાણીની ટાંકીમાં ડુબાડી મારી નાખ્યો
થાણે: થાણે જિલ્લામાં દીકરાના સ્વાસ્થ્યને લઇ સાસુ સાથે ઝઘડો થયા બાદ મહિલાએ એક વર્ષના દીકરાને પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખ્યો હતો.શહાપુર તાલુકાના વાશિંદ નજીક આવેલા કસાને ગામમાં બુધવારે આ કમકમાટીભરી ઘટના બની હતી. પડઘા પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી મહિલાની…
- મહારાષ્ટ્ર

એનઆઈએનાં રાજ્યમાં 19 ઠેકાણે દરોડા: જૈશ-એ-મોહમ્મદ સાથે સંપર્ક બદલ ત્રણ પકડાયા
અમરાવતી: નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ગુરુવારે રાજ્યમાં 19 ઠેકાણે દરોડા પાડી પાકિસ્તાનના આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ સાથે કડી ધરાવતા હોવાની શંકા પરથી ત્રણ જણને તાબામાં લીધા હતા. પકડાયેલા ત્રણેય જણ ભિવંડી, અમરાવતી અને છત્રપતિ સંભાજીનગરના હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણ જણના…
- સ્પેશિયલ ફિચર્સ

શૂઝ તો કલરફૂલ પણ સોલ કેમ સફેદ હોય છે? કારણ જાણશો તો ચોંકી ઉઠશો…
આપણે બધા જ શૂઝ પહેરીએ છીએ અને કપડાં અને લૂક્સની જેમ શૂઝ પણ પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવે છે. જ્યારે પણ ચંપલ ખરાબ હોય કે ટૂટેલા હોય તો એને પહેરવામાં શરમ પણ આવે છે. શૂઝ જૂની થાય એટલે એ મેલી ચોક્કસ…
- આમચી મુંબઈ

અમિત શાહની બેઠક બાદ અજિત પવારનું મોટું નિવેદન, કેબિનેટ વિસ્તરણ અંગે શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અજિત પવાર સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. રાજ્યમાં પ્રધાનમંડળનું વિસ્તરણ અટકી પડ્યું હોવાથી અજિત પવાર અને અમિત શાહની બેઠક મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે પ્રધાનમંડળનું ચોક્કસ વિસ્તરણ ક્યારે થશે તે બાબતે અજિત પવારે…
- મોરબી

મોરબી: ‘અમારી ગાડીમાં કોઈકે દારૂની બોટલ મૂકી દીધી’, ઘર્ષણ બાદ RTO અધિકારીનું નિવેદન
Morbi News: મોરબીના ટીંબડીના પાટિયા પાસે ટ્રક ચાલકો અને RTO વચ્ચે ઘર્ષણ થયાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે RTO અધિકારીઓ દારૂ પીધેલી હાલતમાં હોવાના આક્ષેપો પણ થયા હતા. આ અંગે RTO અધિકારીએ કોઈકે દારૂની બોટલ ગાડીમાં મૂકી દીધું હોવાનું…
- સ્પેશિયલ ફિચર્સ

બસ એક સનમ ચાહિએ…: પાર્ટનરની શોધમાં નર વ્હેલે ખેડી વિક્રમી સફર, વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત
પૃથ્વી પર દરેક જીવને એક સારા પાર્ટનરની શોધ હોય છે પછી એ માણસ હોય કે પ્રાણી… આપણે અનેક વખત પાર્ટનરની શોધમાં વાઘ, સિંહ જેવા ખૂંખાર પ્રાણીએ કિલોમીટરના કિલોમીટર પ્રવાસ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી ગયા હોવાના સમાચારો વાંચતા જ…
- રાજકોટ

રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીની ટીમ એક્શનમાંઃ 2 મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં સર્ચ ઓપરેશન
રાજકોટઃ રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી (ગૂડ્સ સર્વિસીસ ટેક્સ)ની ટીમ ત્રાટકી છે. બે મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાઇડ ગ્રુપ અને ધ વન વર્લ્ડને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટમાં અનેક કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવનાર પ્રતિષ્ઠિત પ્રાઇડ ગ્રુપના…









