- આમચી મુંબઈ
માનવ તસ્કરીના કેસમાં ડિજિટલ એરેસ્ટ: વિદેશ વસતા વૃદ્ધ સાથે 10 લાખની ઠગાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માનવ તસ્કરીના કેસમાં સંડોવણીનું જુઠ્ઠાણું ચલાવી ડિજિટલ એરેસ્ટના નામે હોંગકોંગથી આવેલા 81 વર્ષના સિનિયર સિટિઝન પાસેથી સાયબર ઠગે સીબીઆઈ અધિકારીના સ્વાંગમાં 10 લાખ રૂપિયા પડાવ્યા હતા.સાંતાક્રુઝ પશ્ર્ચિમમાં રહેતા વૃદ્ધે નોંધાવેલી ફરિયાદને આધારે સાંતાક્રુઝ પોલીસે બુધવારે અજાણ્યા શખસ…
- આમચી મુંબઈ
વિધાનસભામાં સૌથી વધુ વખત ચૂંટાયેલા ત્રણ એનસીપી અને ભાજપના એક વિધાનસભ્ય કોણ? જુઓ, યાદી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભામાં સૌથી વધુ વખત ચૂંટાયેલા વિધાનસભ્યો કોણ છે? આ અંગે વિધાનસભામાં આયોજિત શપથગ્રહણ સમારોહ પછી મહત્વની માહિતી સામે આવી છે.મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી ઘણા રેકોર્ડ્સ સ્થાપિત થતા જોવા મળ્યા હતા. ઘણી બધી વસ્તુઓ ઐતિહાસિક થઈ હતી. જેમાં…
- સ્પોર્ટસ
પ્રથમ જૂનિયર મહિલા એશિયા કપમાં ભારતીય અંડર-19 ટીમની કેપ્ટન બની નિક્કી પ્રસાદ
નવી દિલ્હીઃ નિક્કી પ્રસાદ 15 થી 22 ડિસેમ્બર સુધી કુઆલાલંપુરમાં યોજાનારી જૂનિયર મહિલા એશિયા કપની પ્રથમ ટુર્નામેન્ટમાં ભારતની અંડર-19 ટીમનું નેતૃત્વ કરશે. તમામ મેચો બ્યુમાસ ક્રિકેટ ઓવલ ખાતે રમાશે. સાનિકા ચાલકેને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે જ્યારે ગુજરાત જાયન્ટ્સની ફાસ્ટ…
- નેશનલ
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં જાતીય સતામણીનો આરોપ લગાવતી હાઇ કોર્ટે PIL ફગાવી
નવી દિલ્હીઃ દિલ્હી હાઇ કોર્ટે આજે ‘ભારતીય ફિલ્મ ઉદ્યોગ’માં જાતીય સતામણીના આરોપો ઉઠાવતી પીઆઇએલ (Public Ineterest Litigation – PIL)ની તપાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિભુ બખરુ અને ન્યાયમૂર્તિ તુષાર રાવ ગેડેલાની ખંડપીઠે જણાવ્યું હતું કે પીડિત…
- મહારાષ્ટ્ર
સાસુ સાથે ઝઘડો થયા બાદ મહિલાએે માસૂમ દીકરાને પાણીની ટાંકીમાં ડુબાડી મારી નાખ્યો
થાણે: થાણે જિલ્લામાં દીકરાના સ્વાસ્થ્યને લઇ સાસુ સાથે ઝઘડો થયા બાદ મહિલાએ એક વર્ષના દીકરાને પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખ્યો હતો.શહાપુર તાલુકાના વાશિંદ નજીક આવેલા કસાને ગામમાં બુધવારે આ કમકમાટીભરી ઘટના બની હતી. પડઘા પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી મહિલાની…
- મહારાષ્ટ્ર
એનઆઈએનાં રાજ્યમાં 19 ઠેકાણે દરોડા: જૈશ-એ-મોહમ્મદ સાથે સંપર્ક બદલ ત્રણ પકડાયા
અમરાવતી: નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ગુરુવારે રાજ્યમાં 19 ઠેકાણે દરોડા પાડી પાકિસ્તાનના આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ સાથે કડી ધરાવતા હોવાની શંકા પરથી ત્રણ જણને તાબામાં લીધા હતા. પકડાયેલા ત્રણેય જણ ભિવંડી, અમરાવતી અને છત્રપતિ સંભાજીનગરના હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણ જણના…
- સ્પેશિયલ ફિચર્સ
શૂઝ તો કલરફૂલ પણ સોલ કેમ સફેદ હોય છે? કારણ જાણશો તો ચોંકી ઉઠશો…
આપણે બધા જ શૂઝ પહેરીએ છીએ અને કપડાં અને લૂક્સની જેમ શૂઝ પણ પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવે છે. જ્યારે પણ ચંપલ ખરાબ હોય કે ટૂટેલા હોય તો એને પહેરવામાં શરમ પણ આવે છે. શૂઝ જૂની થાય એટલે એ મેલી ચોક્કસ…
- આમચી મુંબઈ
અમિત શાહની બેઠક બાદ અજિત પવારનું મોટું નિવેદન, કેબિનેટ વિસ્તરણ અંગે શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અજિત પવાર સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. રાજ્યમાં પ્રધાનમંડળનું વિસ્તરણ અટકી પડ્યું હોવાથી અજિત પવાર અને અમિત શાહની બેઠક મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે પ્રધાનમંડળનું ચોક્કસ વિસ્તરણ ક્યારે થશે તે બાબતે અજિત પવારે…
- મોરબી
મોરબી: ‘અમારી ગાડીમાં કોઈકે દારૂની બોટલ મૂકી દીધી’, ઘર્ષણ બાદ RTO અધિકારીનું નિવેદન
Morbi News: મોરબીના ટીંબડીના પાટિયા પાસે ટ્રક ચાલકો અને RTO વચ્ચે ઘર્ષણ થયાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે RTO અધિકારીઓ દારૂ પીધેલી હાલતમાં હોવાના આક્ષેપો પણ થયા હતા. આ અંગે RTO અધિકારીએ કોઈકે દારૂની બોટલ ગાડીમાં મૂકી દીધું હોવાનું…