- આપણું ગુજરાત
Gujarat માં ઠંડીનું જોર વધ્યું, હજુ પણ કોલ્ડ વેવનું એલર્ટ
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat)ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષા અને ફૂંકાતા ઠંડા પવનોના લીધે ઠંડીનું જોર વધ્યું છે. જેમાં ખાસ કરીને અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસથી કોલ્ડવેવની અસર ચાલી રહી છે. રાજકોટ-જામનગરમાં તાપમાન ઘટ્યું છે. રાજકોટ શહેરમાં ગુરુવારે સવારમાં 12 કિ.મીની ઝડપે…
- રાશિફળ
આજનું રાશિફળ (13-12-24): મિથુન અને કન્યા રાશિના જાતકોને કરવી પડશે ભાગદોડ તો આ બે રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તણાવથી ભરપૂર રહેશે. જો તમે તમારા જીવનસાથીની કારકિર્દી વિશે ચિંતિત હતા, તો તેને અથવા તેણીને સારી નોકરી મળી શકે છે. તમે વ્યવસાયમાં કેટલાક નવા સાધનોનો સમાવેશ કરશો, જેના કારણે તે વધુ ગતિ મેળવશે. તમારા…
- નેશનલ
દિલ્હી ચૂંટણીઃ કૉંગ્રેસે 21 ઉમેદવાર કર્યા જાહેર, જાણો કેજરીવાલ સામે કોણ લડશે
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં (Delhi Assembly Election) કૉંગ્રેસે 21 ઉમેદવારોના નામની (Congress List) જાહેરાત કરી હતી. ગુરુવારે થયેલી સીઈસી બેઠક બાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી (Delhi Ex CM Sheila Dikshit) શીલા દીક્ષિતના પુત્ર સંદીપ…
- મોરબી
મોરબીમાં માથાભારે ઇસમ અને બુટલેગરને પાસા હેઠળ જેલ ધકેલ્યા
Morbi News: મોરબીમાં પ્રોહીબીશન ગુનામાં તેમજ શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડીટેઈન કરી વડોદરા અને સુરત જેલ હવાલે કરવામાં આવ્યા છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ ઇસમ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના…
- સુરત
સુરતમાં બની રહસ્યમય ઘટના, યુવકને ન થયું દર્દ કે ન નીકળ્યું લોહી ને કપાઈ ગઈ ચાર આંગળી
Surat News: ગુજરાતના સુરતથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં યુવકની ચાર આંગળી કપાઈ ગઈ હતી અને તેને ખબર પણ પડી નહોતી. આંગળી કપાયા બાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આગંળી કઈ રીતે…
- મહારાષ્ટ્ર
શું અજિત પવાર-શરદ પવાર સાથે આવશે? શિવસેના નેતાનો મોટો દાવો
મુંબઈ: એનસીપી પાર્ટીમાં ઊભી ફાટ પડ્યા પછી આ વર્ષની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં અજિત પવાર વિરુદ્ધ શરદ પવારનો સંઘર્ષ જોવા મળ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં શરદ પવારની આગેવાની હેઠળની પાર્ટીનો સારો દેખાવ જોવા મળ્યો હતો, જ્યારે અજિત પવારની પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં…
- નેશનલ
લોકોને કાયદાનો ડર જ રહ્યો નથીઃ વધતા અકસ્માતો અંગે ગડકરીએ આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હીઃ દેશમાં રોજબરોજ વધી રહેલા રોડ અકસ્માત અંગે કેન્દ્ર સરકારે તાજેતરમાં ચિંતા સેવી છે. વધી રહેલા અકસ્માતો અંગે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. દેશમાં દર વર્ષે ૧.૭૮ લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. જેમાંથી ૬૦…
- મહારાષ્ટ્ર
કેબિનેટ વિસ્તરણના તારીખ અને સમય નક્કી, 35 પ્રધાનો શપથ લેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આખરે કેબિનેટ વિસ્તરણની તારીખ પર મહોર લાગી ગઈ છે. કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ 14 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 35 પ્રધાનો શપથ લેવાના છે. સૂત્રોએ જણાવ્યું છે કે કેબિનેટ વિસ્તરણમાં અજિત પવારની…
- નેશનલ
કાશ્મીર ખીણના મેદાની વિસ્તારોમાં મોસમની થઈ પહેલી હિમવર્ષાઃ શ્રીનગર-લેહ હાઈ-વે બંધ
શ્રીનગરઃ કાશ્મીર ખીણના મેદાની વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં મોસમની પ્રથમ હિમવર્ષા થઇ હતી. જ્યારે ઊંચાણવાળા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડ્યો હતો તેમ જ ખીણના મોટા ભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં સુધારો થયો હોવાનું અધિકારીઓએ આજે જણાવ્યું હતું.શોપિયાં, પુલવામા અને બારામુલ્લાના મેદાની વિસ્તારોની સાથે…
- મહારાષ્ટ્ર
પાટનગર પોલિટિક્સઃ દેવેન્દ્ર ફડણવીસે મોદી સાથેની ચર્ચાની વિગતો જણાવી!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં હાલમાં કેબિનેટ વિસ્તરણની જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ પહેલા એકનાથ શિંદેએ સ્વીકાર્યું હતું કે તેઓ શપથ ગ્રહણ સમારોહના માત્ર બે કલાક પહેલાં જ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા માટે તૈયાર થયા હતા. તે પછી…