- આમચી મુંબઈ

કેબિનેટ વિસ્તરણઃ છગન ભૂજબળને આંચકો, ફડણવીસની ટીમમાં સ્થાન નહીં મળ્યું
નાગપુરઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી પ્રધાનમંડળ વિસ્તરણનું સસ્પેન્સ આખરે આજે પૂરું થયું છે. પણ પ્રધાનપદના દાવેદાર ઘણા વગદાર નેતાઓને સુખદ કહો કે દુઃખદ જોરદાર આંચકા મળ્યા છે. નાગપુરમાં પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારંભ યોજાયો. એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) દ્વારા કુલ નવ વિધાનસભ્યને…
- નેશનલ

…તો આ મહિનાના અંતમાં ઈન્ડિયન રેલવે લોન્ચ કરી શકે છે Super App
ભારતીય રેલવે હવે “આઈઆરસીટીસી સુપર એપ” નામની એક નવી એપ્લિકેશન લાવવાની યોજના બનાવી રહી છે, જેથી વપરાશકર્તાઓને ટિકિટ બુકિંગ, કાર્ગો બુકિંગ અને ફૂડ ઓર્ડર વગેરે જેવી રેલવે સેવાઓ ઍક્સેસ કરવામાં સરળતા રહેશે, એવો દાવો કરવામાં આવ્યો છે.સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન…
- ટોપ ન્યૂઝ

સાવજ સુરક્ષાઃ ભાવનગરમાં ટ્રેન લોકો પાયલટની સતર્કતાને કારણે 8 સિંહના જીવ બચ્યાં
ભાવનગર: ગુજરાતમાં સિંહની(Asiatic Lion)વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે સિંહ લટાર મારતા રેલવે ટ્રેક પર આવવાની ઘટનાઓ અનેક વાર બનતી હોય છે. જેમાં મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી 8 સિંહો લટાર મારતા રેલવે ટ્રેક પર આવી…
- ઇન્ટરનેશનલ

ફ્રાન્સના માયોટમાં ‘ચિડો’ ચક્રવાતે વિનાશ વેર્યોઃ 11 લોકોના મોત
કેપ ટાઉનઃ હિંદ મહાસાગરમાં ફ્રાન્સિસ ક્ષેત્ર માયોટમાં ચક્રવાત ‘ચિડો’ના કારણે ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. ફ્રાન્સના ગૃહ મંત્રાલયે આજે આ માહિતી આપી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા હજુ જાણી શકાઈ નથી પરંતુ મૃત્યુઆંક વધવાની આશંકા…
- સ્પોર્ટસ

હું પૈસા માટે ચેસ રમતો નથીઃ ગુકેશે વર્લ્ડ ચૅમ્પિયન બન્યા પછી મન મૂકીને વાતો કરી
સિંગાપોરઃ ગુરુવારે ચીનના ડિન્ગ લિરેનને હરાવીને ચેસ જગતના સૌથી યુવાન વર્લ્ડ ચૅમ્પિયન બનનાર ચેન્નઈના 18 વર્ષની ઉંમરના ડી. ગુકેશે પોતાને મલ્ટિ-મિલિયનેર'નો જે ટૅગ લાગ્યો છે એ વિશે એક ઇન્ટરવ્યૂમાં સવાલ પૂછાતાં કહ્યું,હું ક્યારેય પણ પૈસા જીતવાના આશય સાથે ચેસ નથી…
- મહારાષ્ટ્ર

સરપંચની હત્યા કેસમાં એનસીપીના નેતાનું નામ બહાર આવ્યુંઃ પાર્ટીએ હકાલપટ્ટી કરી
બીડ-મુંબઈઃ બીડ જિલ્લાના સરપંચના અપહરણ અને હત્યા કેસમાં અજિત પવારની પાર્ટી એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના એક નેતાનું નામ બહાર આવતા તેની પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. નેતાની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. સરપંચની હત્યાના કારણે મરાઠા સમાજમાં રોષ જોવા…
- આમચી મુંબઈ

એર ઈન્ડિયાની ફ્લાઈટ કલાકો સુધી રન-વે પર રહી પણ…
મુંબઈઃ હવાઈ યાત્રા માટે પ્રવાસીઓ મોંઘા ભાવની ટિકિટ ખર્ચ્યા પછી કંપનીઓ પ્રવાસીઓને સારી સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ જઈ રહી છે, જેના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ગયા અઠવાડિયા દરમિયાન તુર્કીમાં ઈન્ડિગો ફ્લાઈટના ધાંધિયા વચ્ચે આજે મુંબઈથી દિલ્હી જનારી ફ્લાઈટ રન-વે…
- સ્પોર્ટસ

Under 19 Asia Cup: ભારતે પાકિસ્તાનને 9 વિકેટથી ચટાડી ધૂળ, સોનમની બોલિંગે કરી કમાલ
નવી દિલ્હીઃ અંડર-19 એશિયા કપ 2024માં (Under 19 Asia Cup 2024) ભારતીય ટીમે પાકિસ્તાનને (India vs Pakistan) 9 વિકેટથી ધૂળ ચટાવી હતી. પાકિસ્તાની મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતાં 67 રન બનાવી શકી હતી. ભારતે 1 વિકેટ ગુમાવીને 68 રનનો ટાર્ગેટ…
- સ્પોર્ટસ

બુમરાહ સિવાયનું બોલિંગ-આક્રમણ નબળું, હેડ-સ્મિથની જોડીએ જીતનો પાયો નાખી આપ્યો
Focus…Keywords….Bumrah, test, partnership બ્રિસ્બેનઃ અહીં ગૅબાના ગ્રાઉન્ડ પર શનિવારે મેઘરાજાએ જોરદાર બૅટિંગ કરી હતી તો સતત બીજી સેન્ચુરી ફટકારનાર ટ્રેવિસ હેડ (152 રન, 160 બૉલ, અઢાર ફોર) અને સ્ટીવ સ્મિથ (101 રન, 190 બૉલ, બાર ફોર)ની જોડીએ રવિવારે ફટકાબાજી કરીને…









