- આમચી મુંબઈ
ગામદેવીમાં કોલેજિયનનો પીછો કરીને અશ્લીલ હરકત કરનારો પકડાયો
મુંબઈ: દક્ષિણ મુંબઈના ગામદેવી વિસ્તારમાં 20 વર્ષની કોલેજિયનનો પીછો કરીને તેની સામે અશ્લીલ હરકત કરનારા યુવકને પોલીસે પકડી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. આરોપીની ઓળખ દિનદયાલ મોતીરામ સિંહ (27) તરીકે થઇ હોઇ તે ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લાં 10…
- આમચી મુંબઈ
અનૈતિક સંબંધની જાણ પત્નીને કરવાની ધમકી આપીને વૃદ્ધ પાસેથી રુ. 37 લાખ પડાવ્યા
મુંબઈ: કાંદિવલીમાં અનૈતિક સંબંધની જાણ પત્નીને કરવાની ધમકી આપી 60 વર્ષના વૃદ્ધ પાસેથી 37 લાખ રૂપિયા તથા કીમતી મતા પડાવવા બદલ મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ કરાયો હતો. આરોપીઓમાં વૃદ્ધના જેની સાથે અનૈતિક સંબંધ હતા એ મહિલા, તેની પુત્રી…
- સ્પોર્ટસ
મિની ઑક્શનમાં મુંબઈની ઑલરાઉન્ડરને ગુજરાત જાયન્ટ્સે બનાવી દીધી સૌથી મોંઘી ખેલાડી
બેન્ગલૂરુઃ મુંબઈમાં રહેતી બાવીસ વર્ષની સિમરન બાનુ શેખ નામની બૅટિંગ ઑલરાઉન્ડરને રવિવારે અહીં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) માટેના મિની ઑક્શનમાં ગુજરાત જાયન્ટ્સ ટીમના ફ્રૅન્ચાઇઝીએ 1.90 કરોડ રૂપિયામાં મેળવી હતી. આ હરાજીની તે સૌથી મોંઘી ખેલાડી બની હતી.સિમરન આ પહેલાં ડબ્લ્યૂપીએલમાં…
- આમચી મુંબઈ
કેબિનેટ વિસ્તરણઃ છગન ભૂજબળને આંચકો, ફડણવીસની ટીમમાં સ્થાન નહીં મળ્યું
નાગપુરઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી પ્રધાનમંડળ વિસ્તરણનું સસ્પેન્સ આખરે આજે પૂરું થયું છે. પણ પ્રધાનપદના દાવેદાર ઘણા વગદાર નેતાઓને સુખદ કહો કે દુઃખદ જોરદાર આંચકા મળ્યા છે. નાગપુરમાં પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારંભ યોજાયો. એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) દ્વારા કુલ નવ વિધાનસભ્યને…
- નેશનલ
…તો આ મહિનાના અંતમાં ઈન્ડિયન રેલવે લોન્ચ કરી શકે છે Super App
ભારતીય રેલવે હવે “આઈઆરસીટીસી સુપર એપ” નામની એક નવી એપ્લિકેશન લાવવાની યોજના બનાવી રહી છે, જેથી વપરાશકર્તાઓને ટિકિટ બુકિંગ, કાર્ગો બુકિંગ અને ફૂડ ઓર્ડર વગેરે જેવી રેલવે સેવાઓ ઍક્સેસ કરવામાં સરળતા રહેશે, એવો દાવો કરવામાં આવ્યો છે.સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન…
- ટોપ ન્યૂઝ
સાવજ સુરક્ષાઃ ભાવનગરમાં ટ્રેન લોકો પાયલટની સતર્કતાને કારણે 8 સિંહના જીવ બચ્યાં
ભાવનગર: ગુજરાતમાં સિંહની(Asiatic Lion)વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે સિંહ લટાર મારતા રેલવે ટ્રેક પર આવવાની ઘટનાઓ અનેક વાર બનતી હોય છે. જેમાં મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી 8 સિંહો લટાર મારતા રેલવે ટ્રેક પર આવી…
- ઇન્ટરનેશનલ
ફ્રાન્સના માયોટમાં ‘ચિડો’ ચક્રવાતે વિનાશ વેર્યોઃ 11 લોકોના મોત
કેપ ટાઉનઃ હિંદ મહાસાગરમાં ફ્રાન્સિસ ક્ષેત્ર માયોટમાં ચક્રવાત ‘ચિડો’ના કારણે ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. ફ્રાન્સના ગૃહ મંત્રાલયે આજે આ માહિતી આપી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા હજુ જાણી શકાઈ નથી પરંતુ મૃત્યુઆંક વધવાની આશંકા…
- સ્પોર્ટસ
હું પૈસા માટે ચેસ રમતો નથીઃ ગુકેશે વર્લ્ડ ચૅમ્પિયન બન્યા પછી મન મૂકીને વાતો કરી
સિંગાપોરઃ ગુરુવારે ચીનના ડિન્ગ લિરેનને હરાવીને ચેસ જગતના સૌથી યુવાન વર્લ્ડ ચૅમ્પિયન બનનાર ચેન્નઈના 18 વર્ષની ઉંમરના ડી. ગુકેશે પોતાને મલ્ટિ-મિલિયનેર'નો જે ટૅગ લાગ્યો છે એ વિશે એક ઇન્ટરવ્યૂમાં સવાલ પૂછાતાં કહ્યું,હું ક્યારેય પણ પૈસા જીતવાના આશય સાથે ચેસ નથી…
- મહારાષ્ટ્ર
સરપંચની હત્યા કેસમાં એનસીપીના નેતાનું નામ બહાર આવ્યુંઃ પાર્ટીએ હકાલપટ્ટી કરી
બીડ-મુંબઈઃ બીડ જિલ્લાના સરપંચના અપહરણ અને હત્યા કેસમાં અજિત પવારની પાર્ટી એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના એક નેતાનું નામ બહાર આવતા તેની પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. નેતાની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. સરપંચની હત્યાના કારણે મરાઠા સમાજમાં રોષ જોવા…