- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભા: પરભણી હિંસા, સરપંચની હત્યા અંગે ચર્ચા કરવા ફડણવીસ સહમત
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે તેઓ તાજેતરમાં થયેલી પરભણી હિંસા અને બીડમાં સરપંચની હત્યા અંગે રાજ્ય વિધાનસભામાં ચર્ચા માટે તૈયાર છે.રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રના પહેલા દિવસે નીચલા ગૃહમાં ફડણવીસે રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સત્તામાં…
- નેશનલ
શોકિંગઃ આંધ્ર પ્રદેશમાં પ્રોપર્ટીના વિવાદમાં ત્રણ જણની હત્યા કરાઈ
વેટલાપાલેમ: કાકીનાડા જિલ્લાના વેટલાપાલેમ ગામમાં રવિવારે રાત્રે એક ઘરના બાંધકામ સાથે સંકળાયેલા વિવાદમાં એક જ પરિવારના ત્રણ સભ્યની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ડી એસ પી વિક્રાંત પાટીલે આજે જણાવ્યું હતું કે હુમલામાં કે પ્રકાશ રાવ (૫૩),…
- અમદાવાદ
અમદાવાદથી આબુ ટ્રેનમાં જવાનું વિચારતા હો તો વાંચી લો મહત્ત્વની માહિતી
અમદાવાદ: અમદાવાદથી રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં મુસાફરી કરવાના છો તો આપના માટે આ સમાચાર ઘણા મહત્વના છે. કારણ કે આબુ રોડ-માવલ સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેમાં જોધપુર-સાબરમતી એક્સપ્રેસ, શ્રીગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ, લાલગઢ-દાદર…
- આમચી મુંબઈ
પરભણીમાં હિંસાઃ ધરપકડ કરાયેલી વ્યક્તિનું મૃત્યુ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાણો
મુંબઈ: દસમી ડિસેમ્બરે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણની કાચથી બંધ પ્રતિકૃતિને તોડફોડ કર્યા પછી પરભણીમાં હિંસા ફેલાઈ હતી. આ હિંસાના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવેલી 35 વર્ષની વ્યક્તિનું મૃત્યુ સંખ્યાબંધ ઇજાઓને કારણે થવાની સંભાવના આજે રજૂ કરવામાં આવેલા પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં…
- મનોરંજન
શિરડીમાં સાંઈબાબાના દર્શન કરવા માટે કોની સાથે પહોંચી?, તસવીરો વાઈરલ
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી કેટરિના કૈફ ઘણી વાર તેના પરિવાર સાથે સમય પસાર કરતી જોવા મળે છે. ક્યારેક તેની ઝલક સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે.વિક્કી કૌશલ અને કેટરિના મોટા ભાગના તહેવારો આખા પરિવાર સાથે ઉજવે છે અને તેના…
- આમચી મુંબઈ
કારના બોનેટ પર લટકેલો સોસાયટીનો ચૅરમૅન અમુક અંતર સુધી ઘસડાયો
થાણે: કારના બોનેટ પર લટકેલા હાઉસિંગ સોસાયટીના ચૅરમૅનને અમુક અંતર સુધી ઘસડવામાં આવ્યો હોવાની ઘટના થાણે જિલ્લામાં બનતાં પોલીસે કાર ચલાવી રહેલા લિફ્ટના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ ઘટના શિળફાટા પરિસરના પાડલે ગાંવ ખાતેની એક સોસાયટીમાં બની હતી.…
- નેશનલ
અલવિદા ‘ઉસ્તાદ’ ઝાકિર હુસૈનઃ હરિદાસે કહ્યું ‘મેં તેમના માટે તબલા બનાવ્યા ને તેમને મારું જીવન’
મુંબઈઃ ‘ઉસ્તાદ’ ઝાકિર હુસૈનનું આજે સવારે હૃદય અને ફેફસા સંબંધિત બીમારીઓને કારણે અમેરિકામાં નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનથી તેમનો પરિવાર અને ચાહકો દુખી છે. આવા જ એક વ્યક્તિ છે જેમને ઝાકિર હુસૈનના નિધનથી આઘાત…
- નેશનલ
દિલ્હીમાં ફરી પ્રદૂષણે માથું ઊંચક્યું, પાટનગર-NCRમાં GRAP-4 લાગુ
નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં પ્રદૂષણે ફરી માથું ઊંચક્યું છે અને તે ખતરનાક સ્તરે પહોંચ્યું છે. આ દરમિયાન સરકારે પ્રદૂષણને કાબૂમાં લેવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે દિલ્હી-એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ચોથો તબક્કો લાગુ કર્યો છે. તેના નિયંત્રણો સોમવારે…