- ભુજ
Kutch માં હાડ થીજાવતી ઠંડી, નલિયા 5.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ મથક
ભુજ: દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં સતત થઇ રહેલી ભારે બરફવર્ષાને પગલે સમગ્ર ગુજરાતની સાથે સરહદી જિલ્લા કચ્છમાં(Kutch) પણ હાડ થીજાવતી ઠંડીએ જનજીવનને અસર કરી છે. કચ્છનું કાશ્મીર નલિયા આજે 5.8 ડિગ્રી સે.સાથે ગુજરાતનું પ્રથમ નંબરનું સૌથી ઠંડુ મથક બનવા પામ્યું…
- નેશનલ
શું પ્રિયંકા ગાંધી પાસેથી સાંસદ પદ છીનવાઈ જશે? આ મામલો કેરળ હાઈકોર્ટ પહોંચ્યો
કોચી: રાહુલ ગાંધીએ ખાલી કરેલી કેરળની વાયનાડ લોકસભા સીટ પર તેમના બહેન પ્રિયંકા ગાંધીએ કોગ્રેસ પાર્ટી તરફથી પેટા ચૂંટણી લડી હતી. ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ બાદ તેઓ પ્રથમ વખત લોકસભાના સભ્ય બન્યા હતાં. પરંતુ હવે લોકસભાની સદસ્યતા સામે સંભવિત…
- વીક એન્ડ
વિશેષ : ઉસ્તાદ ઝાકિર હુસૈન માટે જીવલેણ બની આ જિદ્દી બીમારી: આઈપીએફ
રાજેશ યાજ્ઞિક પદ્મશ્રી'થી લઈને ક્રમશ:પદ્મભૂષણ’ અને પછી પદ્મવિભૂષણ' સુધીના પ્રતિષ્ઠત પારિતોષિક-સન્માન અને ચાર વખત પંકાયેલાગ્રેમી એવોર્ડ’ વિજેતા ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે સાન ફ્રાન્સિસ્કોમાં 15 ડિસેમ્બર, 2024ના રોજ અવસાન થયું સાથે શાસ્ત્રીય સંગીતની દુનિયામાં શૂન્યતા છવાઈ ગઈ. ઉસ્તાદ હુસૈનનો ઈન્તેકાલ…
- વીક એન્ડ
શરદ જોશી સ્પીકિંગ : દિલ્હી એટલે ભારત, ભારત એટલે દિલ્હી
સંજય છેલ મોટા ભાગની દિલ્હીની કેન્દ્ર સરકારો, લગભગ રાજ્ય સરકારો જેવું જ વર્તતી હોય છે. દિલ્હી બધાને દૂર લાગે છે, પણ દિલ્હીવાળાને માત્ર દિલ્હી જ પોતાની નજીક લાગે છે, બાકીનું બધું ખૂબ દૂર લાગે છે. કેન્દ્ર સરકારનો મોટા ભાગનો સમય…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગ : અજાણ્યાનું પર્સ તમારા હાથમાં આવી જાય તો?
જ્વલંત નાયક તમે કેવા માણસ છો? મોટે ભાગે સારા માણસ જ હશો. મોટા ભાગના લોકો મોટે ભાગે સારા જ હોય છે તો પછી ખરાબ માણસ કોણ ? મોટે ભાગે ખરાબ માણસ એટલે એવા માણસ જે આમ તો સારા જ હોય…
- વીક એન્ડ
વસંત પરેશને હાસ્યાંજલિઃ સિઝનમાં સારા – સિનિયર કલાકાર પહેલાં બુક થાય…
સિઝનમાં સારા – સિનિયર કલાકાર પહેલાં બુક થાયઆ સાંભળીને ચુનિયાએ ટાપસી પૂરી: `સાં છે તમે સિનિયર હાસ્ય કલાકાર નથી.’ વસંત નામે હાસ્ય તારલો ગગનમાં વિલીન થયો. આગલી રાતે કાર્યક્રમમાં હોય સવારે વહેલું ઊઠવું મુશ્કેલ હતું. આવું તો જો કે કાર્યક્રમ…
- અમદાવાદ
Gujarat Weather: પરેશ ગોસ્વામીએ ઠંડી વચ્ચે કરી માવઠાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ઠંડી પડી રહી છે. આ દરમિયાન ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી પ્રમાણે, ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કમોસમી માવઠું થઈ શકે છે. જેને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લા પ્રભાવિત થઈ શકે છે. 25…
- નેશનલ
PM Modi બે દિવસની ઐતિહાસિક મુલાકાતે કુવૈત પહોંચ્યા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
કુવૈત : ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની(PM Modi Kuwait Visit)મુલાકાતે કુવૈત પહોંચ્યા છે. પીએમ મોદીએ કુવૈત શહેરમાં 101 વર્ષીય ભૂતપૂર્વ IFS અધિકારી મંગલ સૈન હાંડા સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના…
- સ્પોર્ટસ
ભારતીય ટીમના આ પૂર્વ બેટ્સમેન સામે અરેસ્ટ વોરંટ જાહેર, આ મામલે નોંધાયો કેસ
બેંગલુરુ: ભારતીય ક્રિકેટ ટીમનાના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પા મુશ્કેલીમાં ફસાયા છે, તેમની સામે લાગેલા ગંભીર આરોપો બદલ ધરપકડ વોરંટ જાહેર કરવામાં (Arrest warrant against Robin Uthappa) આવ્યું છે. રોબિન પર એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ(EPF)માં રૂ. 23.36 લાખની છેતરપિંડી કરવાનો આરોપ છે.…