- આમચી મુંબઈ
એફએસઆઇ પર ૧૮ ટકા જીએસટી લગાવવાનો પ્રસ્તાવ: તો ઘરોની કિંમત ૧૦ ટકા વધી જશે
મુંબઈ: મુંબઈ, થાણે, પુણે, દિલ્હી તથા દેશના અન્ય શહેરોમાં ઘરોની કિંમતમાં વધારો થવાની શક્યતા છે. હવે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઇ) પર ૧૮ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લગાવવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે તૈયાર કર્યો છે. જો નિર્ણયને અમલમાં મૂકવામાં આવશે…
- આમચી મુંબઈ
બીએમસી ચૂંટણીમાં શિવસેના (યુબીટી) એમવીએથી અલગ: રાઉત
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે એવો સંકેત આપ્યો હતો કે તેમનો પક્ષ મહા વિકાસ આઘાડીમાંથી બહાર નીકળ્યા વિના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણીમાં એકલા લડી શકે છે.પત્રકારો સાથે વાત કરતા, રાઉતે કહ્યું હતું કે પાર્ટીના કાર્યકરો સ્થાનિક સંસ્થાઓની…
- સ્પોર્ટસ
અનમોલપ્રીત સિંહની અણમોલ ઇનિંગ્સ
અમદાવાદઃ પંજાબના આક્રમક બૅટર અનમોલપ્રીત સિંહને તાજેતરમાં આઇપીએલના ઑક્શન દરમ્યાન કોઈ પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો, પરંતુ તેણે બૅટિંગમાં તાકાત બતાવી દીધી છે. અનમોલપ્રીત લિસ્ટ-એ કૅટેગરીની ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો છે. તેણે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં અરુણાચલ…
- મનોરંજન
ભારતીય બોક્સ ઓફીસ પર ‘મુફાસા’ની ગર્જના, ફિલ્મે પહેલા દિવસે આટલી કમાણી કરી
મુંબઈ: વર્ષ 1994માં રિલીઝ થયેલી ડિઝની એનીમેટેડ ફિલ્મ ‘ધ લાયન કિંગ’ ખુબ જ લોકપ્રિય રહી હતી, ઘર ઘરમાં સીમ્બાનું કેરેક્ટર જાણીતું બન્યું હતું. વર્ષ 2019 ફોટોરિયલિસ્ટિકલી એનિમેટેડ ‘ધ લાયન કિંગ’ ફિલ્મ રિલીઝ થઇ હતી, જેને દુનિયાભરમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો.…
- ઇન્ટરનેશનલ
Bangladesh માં હિંદુઓ પરના હુમલાને યુનુસ સરકારે રાજકીય હિંસા ગણાવી, કહી આ વાત
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં(Bangaladesh)હિંદુઓ પર સતત થઈ રહેલી હિંસા વચ્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. ત્યારે ફરી એકવાર બાંગ્લાદેશે હિંદુઓ સામેની હિંસાને રાજકીય હિંસા ગણાવી છે. આ અગાઉ ભારત સરકારે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાના આંકડા રજૂ કર્યા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના વિપક્ષી વિધાનસભ્યોનું નકલી દવા કૌભાંડ સામે પ્રદર્શન
નાગપુર: મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં કથિત નકલી દવાના પુરવઠા કૌભાંડ અંગે શનિવારે નાગપુરના વિધાનભવનના પરિસરમાં વિપક્ષે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.શિયાળુ સત્રના છેલ્લા દિવસે રાજ્ય વિધાનસભાના પગથિયાં પર વિપક્ષના સભ્યોએ પ્લેકાર્ડ પકડીને મહાયુતિ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પણ વાંચો:…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રનો અંત: ત્રીજી માર્ચે બજેટસત્ર
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર પૂર્ણ થયું, જેમાં અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર અંગે કરાયેલી ટિપ્પણી પર થયેલો હોબાળો, બંધારણની પ્રતિકૃતિને અપવિત્ર કરવાને મુદ્દે થયેલી હિંસા અને સરપંચની હત્યા સહિતની મહત્વપૂર્ણ ઘટનાઓનો સમાવેશ થાય છે. વિધાનસભાનું આગામી અધિવેશન ત્રીજી માર્ચથી…
- ભુજ
Kutch માં હાડ થીજાવતી ઠંડી, નલિયા 5.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ મથક
ભુજ: દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં સતત થઇ રહેલી ભારે બરફવર્ષાને પગલે સમગ્ર ગુજરાતની સાથે સરહદી જિલ્લા કચ્છમાં(Kutch) પણ હાડ થીજાવતી ઠંડીએ જનજીવનને અસર કરી છે. કચ્છનું કાશ્મીર નલિયા આજે 5.8 ડિગ્રી સે.સાથે ગુજરાતનું પ્રથમ નંબરનું સૌથી ઠંડુ મથક બનવા પામ્યું…
- નેશનલ
શું પ્રિયંકા ગાંધી પાસેથી સાંસદ પદ છીનવાઈ જશે? આ મામલો કેરળ હાઈકોર્ટ પહોંચ્યો
કોચી: રાહુલ ગાંધીએ ખાલી કરેલી કેરળની વાયનાડ લોકસભા સીટ પર તેમના બહેન પ્રિયંકા ગાંધીએ કોગ્રેસ પાર્ટી તરફથી પેટા ચૂંટણી લડી હતી. ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ બાદ તેઓ પ્રથમ વખત લોકસભાના સભ્ય બન્યા હતાં. પરંતુ હવે લોકસભાની સદસ્યતા સામે સંભવિત…