- ઉત્સવ
આજે આટલું જ: સરિતાનું સતત, અવિરત વહેવું
શોભિત દેસાઈ એક તો અમિતાભ બચ્ચન દ્વારા કેબીસીમાં ૨૦૦ નોટ આઉટના નામે કયું સમાચારપત્ર ઓળખાય છે એ સવાલ, જવાબ ‘મુંબઈ સમાચાર’, એ મુંબઈ સમાચાર દ્વારા ચાર મહાનુભાવોનું સલક્ષ્મીયોગ સન્માન અને મુકેશ પટેલ ઑડિટોરિયમનું પ્રેક્ષકોથી છલકાઈ જવું. એમાં ચમત્કાર એ થયો…
- મહારાષ્ટ્ર
રાહુલ ગાંધી આવતીકાલે પરભણીની મુલાકાતે,સોમનાથ સૂર્યવંશીના પરિવારને મળશે
મુંબઇઃ જ્યુડિશિયલ કસ્ટડીમાં મૃત્યુ પામેલા પરભણીના યુવક સોમનાથ સૂર્યવંશીનો મામલો હવે રાષ્ટ્રીય સ્તરે ગાજે તેવી શક્યતા છે, કારણ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે એટલે કે સોમવાર, 23 ડિસેમ્બરે પરભણીની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પરભણી હિંસાનો ભોગ બનેલા સોમનાથ…
- નેશનલ
Pegasusનું ભૂત ફરી ધૂણ્યુંઃ 300 ભારતીય બન્યા જાસૂસીનો શિકાર
નવી દિલ્હીઃ Pegasus જાસૂસી સૉફ્ટવેર ભારતીય રાજકારણમાં એક મોટો મુદ્દો રહ્યો છે. ઇઝરાયલી એનએસઓ ગ્રુપ પર યુએસ કોર્ટના ચુકાદાથી ભારતમાં પેગસસ વિવાદ પર ફરી એકવાર ચર્ચા શરૂ થઈ શકે છે. યુએસ કોર્ટે પેગસસ માટે એનએસઓ ગ્રુપને જવાબદાર ઠેરવ્યું છે અને…
- મહારાષ્ટ્ર
શરદ પવારની કાફલાની કારનો અકસ્માત, એમ્બ્યુલન્સના ડ્રાઈવરે બ્રેક મારી અને….
બીડ (મહારાષ્ટ્ર): એનસીપીના શરદ પવારે શુક્રવારે બીડના કેજ તાલુકાના મસાજોગ ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સરપંચ સંતોષ દેશમુખના પરિવારને મળ્યા બાદ પરભણી જઈ રહ્યા હતા ત્યારે શરદ પવારના કાફલાની કારનો અકસ્માત થયો હતો. શરદ પવારના કાફલાના વાહનો જઇ રહ્યા…
- રાશિફળ
આજનું રાશિફળ (22-12-24): આ ત્રણ રાશિના જાતકોએ આજે ઉઠાવવી પડશે જવાબદારીઓ, જાણો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો રહેશે. તમને કેટલાક ખાસ લોકોને મળવાનો મોકો મળશે. જો તમે તમારા કાર્યનું આયોજન કરશો તો તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થશે. કાર્યસ્થળ પર તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ,…
- સ્પોર્ટસ
Champions Trophy 2025: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાન મેચ, આવું હોય શકે છે શેડ્યુલ
મુંબઈ: ક્રિકેટ ચાહકો ચેમ્પિયન્સ ટ્રોફીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ ટુર્નામેન્ટ વર્ષ 2025ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની (Champions Trophy 2025) છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડમાં યોજવા સહમત થયું છે. આ ટુર્નામેન્ટમાં ટોપની 8 ટીમો ભાગ લેશે, હજુ સુધી સત્તાવાર…
- સ્પોર્ટસ
અશ્વિન સાથે હું આખો દિવસ હતો, પણ નિવૃત્તિ વિશે મને અણસાર પણ ન આપ્યોઃ જાડેજા
બ્રિસ્બેનઃ વર્ષોથી જોડીમાં હરીફ બૅટર્સ પર તૂટી પડનાર રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની જોડી અશ્વિનની ઓચિંતી નિવૃત્તિને કારણે તૂટી ગઈ છે. અશ્વિનને આડકતરી રીતે કે સીધી રીતે જાણ થઈ ચૂકી હશે કે (સ્ક્વૉડમાં રવીન્દ્ર જાડેજા તથા વૉશિંગ્ટન સુંદરની હાજરીમાં) પોતાને…
- આમચી મુંબઈ
હત્યાના પ્રયાસ કેસના આરોપીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું
મુંબઈ: કલ્યાણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હત્યા કેસના આરોપીએ જજ તરફ ચપ્પલ ફેંકવાની ઘટના શનિવારે બની હતી. કલ્યાણ પશ્ચિમના અજમેરા હાઇ પ્રોફાઇલ સોસાયટીમાં એક મરાઠી યુવક પર થયેલા જીવલેણ હુમલા પ્રકરણે મુખ્ય આરોપી અખિલેશ શુકલા સહિત છ જણને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર…
- નેશનલ
ચૂંટણી પંચ પારદર્શિતાથી આટલું કેમ ડરે છે? જયરામ રમેશે ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી: કોંગ્રેસે ફરી એકવાર ભારતીય ચૂંટણી પંચ (ECI) પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે સીસીટીવી ફૂટેજ, વેબકાસ્ટિંગ રેકોર્ડિંગ્સ અને ઉમેદવારોના વિડિયો ફૂટેજના નિરીક્ષણ સહિત ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ અંગેના કેટલાક નિયમોમાં ફેરફાર કરવા બદલ ECIની ટીકા કરી છે. કોંગ્રેસે ECI પર ચૂંટણી…