- સ્પેશિયલ ફિચર્સ
અહીં મળે છે Special Tea, કિંમત એટલી કે આવી જશે આઈફોન અને બીજું પણ…
દુનિયામાં અને એમાં પણ ખાસ કરીને ભારતમાં ચાપ્રેમીઓની કોઈ કમી નથી. તમને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ મળશે કે જેને ચા પસંદ ના હોય. ઘણા લોકો સ્પેશિયલ ટી પણ પીવાનું પસંદ કરે છે. આ સ્પેશિયલ ચાની કિંમત કેટલી હોઈ શકે…
- ગાંધીનગર
ગુજરાતમાં 159 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકાને E-Nagar પ્રોજેક્ટમાં કરાયો સમાવેશ, શું મળશે સુવિધા?
ગાંધીનગર: રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ઇ-નગર પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત શહેરી વિકાસ મિશનની નિમણૂક કરી છે. જે અંતર્ગત રાજ્યની 159 નગરપાલિકાઓ અને 8 મ્યુનિસિપલ કોર્પોરેશનને ઇ-નગર પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવ્યા છે, જેથી વધુમાં…
- મનોરંજન
દુનિયાનો સૌથી મોંઘો હાર પહેરીને બી-ટાઉનની આ એક્ટ્રેસે ઉડાવ્યા લોકોના હોંશ, પતિની આંખો પણ…
હેડિંગ વાંચીને તમારા મનમાં પણ એવો સવાલ ચોક્કસ જ થયો હશે ને કે આખરે કોણ છે આ અભિનેત્રી અને આખરે તેની પાસે આ મૂલ્યવાન હાર છે કયો? તમારી જાણ માટે કે આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ આપણી દેસી ગર્લ…
- નેશનલ
અમિત શાહ વિરુદ્ધ RLD પ્રવક્તાને ટીકા કરવાનું પડ્યું ભારે, પાર્ટીએ લીધો મોટો નિર્ણય
નવી દિલ્હી: એનડીએ ગઠબંધનના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકદળ (RLD)એ તેમની પાર્ટીના નેતાઓ સામે કડક કાર્યવાહી કરી છે. પાર્ટીએ તેના તમામ પ્રવક્તાઓને તાત્કાલિક અસરથી હટાવી દીધા છે. આરએલડી અધ્યક્ષ જયંત ચૌધરીએ તમામ પ્રવક્તાઓને પદ પરથી હટાવી લીધા છે. કહેવાય રહ્યું છે…
- સ્પોર્ટસ
અશ્વિનના પિતાએ છેલ્લી બે ટેસ્ટની ટિકિટ બુક કરાવી હતી, પણ જ્યારે…
મેલબર્ન/ચેન્નઈઃ રવિચન્દ્રન અશ્વિને ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી એનાથી તેના કરોડો ચાહકોની સાથે તેના પરિવારને પણ આંચકો લાગ્યો છે. અશ્વિને ટીમ ઇન્ડિયામાં પણ છેલ્લી ઘડી સુધી પોતાના નિર્ણયનો અણસાર નહોતો આપ્યો. કહેવાય છે કે અશ્વિનના પિતા…
- સ્પોર્ટસ
પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત ફરી લથડી, હોસ્પિટલમાં દાખલ
મુંબઈઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત ફરી લથડી છે. તબિયત બગડ્યા પછી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ભારતીય ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત અચાનક બગડ્યા પછી શનિવારે મોડી રાતના થાણેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં…
- ઇન્ટરનેશનલ
રાજ ગયું તો બધુ ગયુંઃ હવે બશર અલ રસદની પત્નીએ પણ માગ્યા છૂટાછેડા
મોસ્કોઃ સિરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ચારેકોરથી ઘેરાયેલા છે. સીરિયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યા બાદ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા હતા. દેશ છોડીને ભાગી ગયેલા અસદની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. અહેવાલો અનુસાર, અસદની બ્રિટિશ પત્ની આસ્મા અલ-અસદે…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : હેલ્થ-મેડિકલ ઈન્સ્યોરન્સ પર ટેક્સ કેમ નથી ઘટાડાતો?
ભરત ભારદ્વાજ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી કાઉન્સિલની વધુ એક બેઠક યોજાઈ ગઈ અને આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવા મુદ્દે આ બેઠકમાં પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ લોકસભાની…