- નેશનલ

મહારાષ્ટ્રમાં ‘મતદાર યાદી’ મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવતા ચૂંટણી પંચે આપ્યા જવાબ, શું કહ્યું?
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઇને કૉંગ્રેસે કેન્દ્ર સરકારની સાથે સાથે ચૂંટણી પંચ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને ફાયદો કરાવવા માટે જુલાઇથી નવેમ્બર સુધીમાં હજારો મતદારો નવા ઉમેરવામાં આવ્યા હોવાના આક્ષેપો કૉંગ્રેસે કર્યા હતા.…
- રાશિફળ

ગ્રહોના રાજકુમાર બદલશે ચાલ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…
જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવ્યા છે અને તેમનો સંબંધ વાણી, વેપાર, બુદ્ધિ, તર્કક્ષમતા અને બુદ્ધિમતા સાથે જોડીને જોડાવામાં આવે છે. અન્ય ગ્રહોની જેમ જ બુધ પણ સમય સમય પર પોતાની ચાલ બદલે છે અને આવો આ બુધ આજે એટલે…
- રાશિફળ

આજનું રાશિફળ (24-12-24): ત્રણ રાશિના જાતકોને આજે મળશે કોઈ મોટી ઉપલબ્ધિ, જાણો શું છે બાકીની રાશિના હાલ….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરપૂર રહેવાનો છે. આજે તમારે પરિવાર સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે. તમારે તમારો સ્વભાવ બદલવો પડશે, નહીં તો તમને મુશ્કેલીમાં પડી શકો છો. તમારે તમારા કામમાં કોઈપણ પ્રકારની ભૂલો કરવાથી બચવું…
- નેશનલ

બેંગલુરુનાં સોફ્ટવેર એન્જિનિયરે ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ૧૧.૮ કરોડ રૂપિયા ગુમાવ્યા
બેંગલુરુ: બેંગલુરુનાં એક ૩૯ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ૧૧.૮ કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનો મામલો જાણવા મળ્યો હતો. પોલીસે આજે જણાવ્યું હતું કે ૨૫ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બરની વચ્ચે છેતરપિંડી થઈ હતી અને પોતે પોલીસ અધિકારીઓ હોવાનો ઢોંગ કરનારા છેતરપિંડી…
- નેશનલ

શિમલામાં મોસમની બીજી હિમવર્ષાઃ સફરજનની સારી ઉપજની આશા જગાવી…
શિમલાઃ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સોમવારે મોસમની બીજી હળવી હિમવર્ષા થઇ હતી. પરિણામે પર્યટકો, સ્થાનિક લોકો અને ખુડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. શહેરના રીજ અને મોલ રોડ પર પ્રવાસીઓ બરફવર્ષાનો આનંદ માણતા જોવા મળ્યા હતા.હવામાન અધિકારીના જણાવ્યા અનુસાર કુફરી…
- નેશનલ

ઓડિશા કમોસમી વરસાદઃ સરકારે પાકને થયેલા નુકસાન અંગે કલેક્ટર પાસેથી માંગ્યો રિપોર્ટ
ભુવનેશ્વર/બેરહામપુરઃ ઓડિશા સરકારે અનેક જિલ્લાઓના કલેક્ટરોને રાજ્યમાં કમોસમી વરસાદને લીધે પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા અને વહેલામાં વહેલી તકે અહેવાલ જમા કરવા જણાવ્યું છે. આ જાણકારી એક પ્રધાને આપી હતી.રાજ્યના ઘણા ભાગોમાં ડિપ્રેશનને કારણે ૨૦ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન કમોસમી…
- મનોરંજન

Salman Khan સાથે જોવા મળશે આ સુપરસ્ટાર, ફેન્સ તો ખુશીથી ઉછળી પડશે
બોલીવૂડમાં એવા અનેક એક્ટર-એક્ટ્રેસની જોડીઓ હોય છે કે જેને જોવા માટે ફેન્સ ઉત્સુક હોય છે. આવી જ એક જોડી છે સલમાન ખાન (Salman Khan) અને રીતિક રોશન (Hrithik Roshan). ફેન્સ બંનેને સાથે જોવા માટે આતુર છે અને હવે ફેન્સની આ…
- મનોરંજન

વિરાટ કોહલીએ બ્લૉક કર્યો એટલે પરેશાન છે આ સિંગર, હજી સુધી કારણ નથી જાણી શક્યો!
મુંબઈઃ ભારતનો સુપરસ્ટાર બૅટર વિરાટ કોહલી કોઈને કોઈ રીતે ચર્ચામાં રહેતો જ હોય છે. કોઈ મહત્ત્વની ઇનિંગ્સ રમ્યો હોય કે ઝીરો અથવા નીચા સ્કોરમાં આઉટ થઈ ગયો હોય કે કોઈ હરીફ સાથે પંગો લીધો હોય. એવો મેદાન પરનો કોઈ બનાવ…
- અમદાવાદ

અમદાવાદમાં ગુનેગારોનો અડ્ડો બનેલા ઝૂંપડાઓ AMC ચલાવશે બુલડોઝરઃ 2 દિવસમાં સર્વે
અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા દિવસોમા ગુંડાઓના આતંકની જે ઘટનાઓ પ્રકાશમાં આવી તેનાથી શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ઘણા સવાલો ઉઠયા હતા. શહેરના રખિયાલ, બાપુનગરમાં ખુલ્લેઆમ તલવારો સાથે અસામાજિક તત્વોએ પોલીસને પણ પોતાનો ખોફ બતાવ્યો હતો. આરોપીઓની ધરપકડ બાદ આ આરોપીઓ સરકારી જમીન…









