- મનોરંજન
શ્યામ બેનેગલ અલવિદાઃ અનેક કલાકારોએ ભીની આંખે આપી વિદાય
મુંબઈઃ ભારતીય સમાંતર સિનેમાના ‘પિતામહ’ તરીકે ઓળખાતા શ્યામ બેનેગલે ૨૩ ડિસેમ્બરે ૯૦ વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેઓ લાંબા સમયથી ઉંમર સંબંધિત વિવિધ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. તેઓ કિડનીની સમસ્યાથી પણ પરેશાન હતા. ગઈકાલે શ્યામ બેનેગલના નિધનથી બોલીવુડ…
- આમચી મુંબઈ
મુંબઈમાં અહીં બ્રાન્ડેડ વસ્તુઓ મળે છે અડધી કિંમતે, તમે જાણો છો આ અનોખા માર્કેટ વિશે?
આપણામાંથી ઘણા લોકો અનેક વખત સારી અને સસ્તી વસ્તુઓ ખરીદવા માટે અલગ અલગ જગ્યાઓ અને બજારોમાં ફરી વળે છે. આ સિવાય અનેક લોકો બ્રાન્ડેડ અને યુનિક વસ્તુઓની શોધમાં ચોર બજાર પહોંચી જાય છે. આવું એટલા માટે કે અહીં બ્રાન્ડેડ વસ્તુઓ…
- નેશનલ
હવે અમેઠીમાંથી મળ્યું 120 વર્ષ જૂનું શિવ મંદિર, જાણો શું છે હકીકત?
અમેઠી: હાલ સંભલમાં મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે અને દરમિયાન જ શિવ મંદિર મળી આવ્યું છે. તે દરમિયાન હવે અમેઠીમાંથી પણ 120 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે આ પ્રાચીન પંચશિખર શિવ મંદિર…
- આમચી મુંબઈ
‘બોસ’ને ખુશ કરવા સોફ્ટવેર એન્જિનિયરે પત્ની પાસે કરી ચોંકાવનારી ડિમાન્ડ, પછી શું થયું?
મુંબઈઃ મહારાષ્ટ્રના કલ્યાણમાં એક ચોંકાવનારી ઘટના જાણવા મળી છે. કલ્યાણમાં ૪૫ વર્ષીય વ્યક્તિએ તેની ૨૮ વર્ષની પત્નીને એક પાર્ટીમાં તેના બોસ સાથે શારીરિક સંબંધ બાંધવા જણાવ્યું હતું. જોકે, પતિની ડિમાન્ડને પત્નીએ માની નહોતી. પત્નીએ એવો આરોપ મૂક્યો હતો કે તેના…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના મિસાઇલ પરીક્ષણે ભારતની સાથે અમેરિકાની ચિંતા વધારી!
ઇસ્લામાબાદ: અત્યાર સુધી પાકિસ્તાનની નીતિઓ કે તેની ગતિવિધિઓથી ભારત હંમેશા સાવચેત અને ચિંતિત રહેતું હતું, પરંતુ અમેરિકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે પાકિસ્તાનની દરેક ગતિવિધિ તેના માટે ખતરો છે. હકીકતે પાકિસ્તાન એવી મિસાઇલોનું નિર્માણ કરી રહ્યું છે જે અમેરિકાને નુકસાન પહોંચાડી…
- મનોરંજન
અલ્લુ અર્જુનને પોલીસે કર્યા આ સવાલોઃ અભિનેતા બરાબરનો ફસાયો
હૈદરાબાદઃ નસીબની બલિહારી કહો કે કર્મના ફળ પરંતુ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ખૂબ જ વિચિત્ર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ તેની ફિલ્મ પુષ્પા-2 ધ રૂલ રેકોર્ડ્સ બનાવી રહી છે જ્યાપે બીજી બાજુ આ ફિલ્મ જ તેની માટે મુશ્કેલી…
- નેશનલ
મહારાષ્ટ્રમાં ‘મતદાર યાદી’ મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવતા ચૂંટણી પંચે આપ્યા જવાબ, શું કહ્યું?
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઇને કૉંગ્રેસે કેન્દ્ર સરકારની સાથે સાથે ચૂંટણી પંચ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને ફાયદો કરાવવા માટે જુલાઇથી નવેમ્બર સુધીમાં હજારો મતદારો નવા ઉમેરવામાં આવ્યા હોવાના આક્ષેપો કૉંગ્રેસે કર્યા હતા.…
- રાશિફળ
ગ્રહોના રાજકુમાર બદલશે ચાલ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…
જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવ્યા છે અને તેમનો સંબંધ વાણી, વેપાર, બુદ્ધિ, તર્કક્ષમતા અને બુદ્ધિમતા સાથે જોડીને જોડાવામાં આવે છે. અન્ય ગ્રહોની જેમ જ બુધ પણ સમય સમય પર પોતાની ચાલ બદલે છે અને આવો આ બુધ આજે એટલે…
- રાશિફળ
આજનું રાશિફળ (24-12-24): ત્રણ રાશિના જાતકોને આજે મળશે કોઈ મોટી ઉપલબ્ધિ, જાણો શું છે બાકીની રાશિના હાલ….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરપૂર રહેવાનો છે. આજે તમારે પરિવાર સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે. તમારે તમારો સ્વભાવ બદલવો પડશે, નહીં તો તમને મુશ્કેલીમાં પડી શકો છો. તમારે તમારા કામમાં કોઈપણ પ્રકારની ભૂલો કરવાથી બચવું…
- નેશનલ
બેંગલુરુનાં સોફ્ટવેર એન્જિનિયરે ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ૧૧.૮ કરોડ રૂપિયા ગુમાવ્યા
બેંગલુરુ: બેંગલુરુનાં એક ૩૯ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ૧૧.૮ કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનો મામલો જાણવા મળ્યો હતો. પોલીસે આજે જણાવ્યું હતું કે ૨૫ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બરની વચ્ચે છેતરપિંડી થઈ હતી અને પોતે પોલીસ અધિકારીઓ હોવાનો ઢોંગ કરનારા છેતરપિંડી…