- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડની ટીમને મોટો ફટકોઃ કેપ્ટન બેન સ્ટોક્સ ત્રણ મહિના નહીં રમી શકે ક્રિકેટ
લંડનઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટેસ્ટનો કેપ્ટન બેન સ્ટોક્સ હેમસ્ટ્રિંગમાં વારંવાર થતી ઇજાને કારણે ઓછામાં ઓછા 3 મહિના માટે ક્રિકેટ રમી શકશે નહી. ગયા મહિને ન્યૂ ઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. સ્ટોક્સને ન્યૂ ઝીલેન્ડના પ્રવાસ દરમિયાન ડાબા…
- મનોરંજન
જોન અબ્રાહમ કરતા તેની પત્ની કેટલા વર્ષ નાની છે, જાણો શું કરે છે?
બોલીવુડમાં અનેક એવા કલાકારો છે, જેમણે અભિનેત્રીઓ સાથે લગ્ન નથી કર્યા. જોન અબ્રાહમ એમાંનો એક છે. જોન અબ્રાહમની પત્ની અભિનેત્રી નથી અને લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. અભિનેતાની પત્નીનું નામ પ્રિયા રૂંચલ છે. બંનેએ વિદેશમાં લગ્ન કર્યા હતા. ચાલો…
- મનોરંજન
…તો ‘ડર’ ફિલ્મમાં જુહી ચાવલા જોવા ન મળી હોતઃ માધુરી દીક્ષિતે શા માટે કહ્યું આમ?
મુંબઈઃ બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાને પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. પણ આજે આપણે એ ફિલ્મ વિશે વાત કરીશું. જેના કારણે તેણે ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મેળવી હતી એ ફિલ્મ હતી ‘ડર’. આ ફિલ્મમાં શાહરૂખ ખાન વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો.…
- મોરબી
મોરબીના શનાળા રોડ પર સ્પાના નામે ધમધમતું કુટણખાનું પકડાયું
મોરબીઃ મોરબીમાં સ્પાના ધંધાના નામે બહારથી લલનાઓ બોલાવી ગ્રાહકોને શરીરસુખની સુવિધા આપતા વધુ એક સ્પામા દરોડો પાડી પોલીસે કુટણખાનું ઝડપી લઈ એક આરોપીની ધરપકડ કરી હતી. આ પણ વાંચો: આણંદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, વિદેશી યુવતિઓ સહિત 17ની અટકાયત…
- સ્પોર્ટસ
ચેમ્પિયન્સ ટ્રોફીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર, ક્યારથી શરૂઆત થશે?
દુબઇઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો હતો. ટુનામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. પ્રથમ મેચ કરાંચીમાં ન્યૂ ઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે નવ માર્ચના રોજ ફાઇનલ મેચ રમાશે.સૌથી મહત્વની વાત એ છે કે ટીમ…
- ભરુચ
ભરુચમાં બળાત્કારનો આરોપી જામીન પર બહાર નીકળતા ફરી આચર્યું દુષ્કર્મ
ભરૂચ: ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટના બાદ ભરૂચ જિલ્લામાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લાના આમોદના એક ગામમાં 35 વર્ષના એક શખ્સે 72 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.…
- ગાંધીનગર
ગુજરાત-જાપાન પાર્ટનરશીપ ડે અંતર્ગત થયા પાંચ જેટલા કરાર
ગાંધીનગર: ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે પાર્ટનરશીપ ડે અન્વયે મૈત્રી કરારો માટેનો કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજાયો હતો. ગુજરાત સરકાર અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે સિસ્ટર સ્ટેટ ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટની મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિઝુઓકા પ્રીફેક્ચરના…
- મનોરંજન
શ્યામ બેનેગલ અલવિદાઃ અનેક કલાકારોએ ભીની આંખે આપી વિદાય
મુંબઈઃ ભારતીય સમાંતર સિનેમાના ‘પિતામહ’ તરીકે ઓળખાતા શ્યામ બેનેગલે ૨૩ ડિસેમ્બરે ૯૦ વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેઓ લાંબા સમયથી ઉંમર સંબંધિત વિવિધ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. તેઓ કિડનીની સમસ્યાથી પણ પરેશાન હતા. ગઈકાલે શ્યામ બેનેગલના નિધનથી બોલીવુડ…
- આમચી મુંબઈ
મુંબઈમાં અહીં બ્રાન્ડેડ વસ્તુઓ મળે છે અડધી કિંમતે, તમે જાણો છો આ અનોખા માર્કેટ વિશે?
આપણામાંથી ઘણા લોકો અનેક વખત સારી અને સસ્તી વસ્તુઓ ખરીદવા માટે અલગ અલગ જગ્યાઓ અને બજારોમાં ફરી વળે છે. આ સિવાય અનેક લોકો બ્રાન્ડેડ અને યુનિક વસ્તુઓની શોધમાં ચોર બજાર પહોંચી જાય છે. આવું એટલા માટે કે અહીં બ્રાન્ડેડ વસ્તુઓ…
- નેશનલ
હવે અમેઠીમાંથી મળ્યું 120 વર્ષ જૂનું શિવ મંદિર, જાણો શું છે હકીકત?
અમેઠી: હાલ સંભલમાં મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે અને દરમિયાન જ શિવ મંદિર મળી આવ્યું છે. તે દરમિયાન હવે અમેઠીમાંથી પણ 120 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે આ પ્રાચીન પંચશિખર શિવ મંદિર…