- નેશનલ
વીર બાલ’ દિવસે યોગીજીએ આપ્યું સૂચક નિવેદન, કહ્યું- ‘તો આપણે કાબૂલ અને બાંગ્લાદેશ બનવાનું ટાળીશું’
લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વીર બાલ દિવસના અવસર પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે શીખ ગુરુઓના ત્યાગ અને બલિદાનને યાદ કરીને વર્તમાનમા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. સીએમ યોગીએ કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે…
- સ્પેશિયલ ફિચર્સ
આ અનોખા Blood Group વિશે સાંભળ્યું છે? સપનાની નગરી મુંબઈ સાથે છે ખાસ કનેક્શન…
અત્યાર સુધી તમે બધાના મોઢે A, B, AB અને O બ્લડ ગ્રુપ વિશે સાંભળ્યું હશે. આ ખૂબ જ સામાન્ય બ્લડ ગ્રુપ છે. પરંતુ શું તમને ખબર છે કે આના સિવાય પણ એક દુર્લભ બ્લડગ્રુપ છે? જી હા, આ હકીકત છે…
- જૂનાગઢ
SHOCKING: જૂનાગઢમાં પતિના આપઘાતના 48 કલાકમાં જ પત્નીએ ભર્યું અંતિમ પગલું
જૂનાગઢઃ જૂનાગઢમાં (Junagadh) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પતિ-પત્ની (Husband Wife) વચ્ચે થયેલી માથાકૂટ બાદ પતિને લાગી આવ્યું હતું અને આપઘાત (suicide) કર્યો હતો. પતિના મોતના બે દિવસ બાદ પત્નીએ પણ જીવન ટૂંકાવી દીધું હતું. પત્નીએ આ ચોંકાવનારું પગલું…
- નેશનલ
પ્રાર્થના કરોઃ 75 કલાકથી રાજસ્થાનની આ બાળકી બોરવેલમાં ફસાયેલી છે અને…
કોટાપૂતલીઃ તમે ઈશ્વર કે કોઈ દૈવીય શક્તિમાં માનતા હો કે ન માનતા હો, પરંતુ અમુક પરિસ્થિતિઓમાં જ્યારે રસ્તો ન મળે ત્યારે દુઆઓ ચોક્કસ કામ આવતી હોય છે, તેમ અનુભવો કહેતા હોય છે. આવી જ પ્રાર્થનાની જરૂરત રાજસ્થાનના કોટપૂતલીના કિરતપુરા ગામની…
- રાશિફળ
નવા વર્ષની શરૂઆતમાં જ બુધનું ડબલ ગોચર, આ રાશિના જાતકોએ કરાવશે ડબલ ધમાલ…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત વિશે ખૂબ જ વિસ્તારથી જણાવવા આવ્યું છે અને એ અનુસાર બુધને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે અને તેમનો સંબંધ બુદ્ધિ, વાણી, સંવાદ, વેપાર, મિત્રતા, ધન અને તર્કશક્તિ હોવાનું કહેવાય છે. આવા આ બુદ્ધિ અને વાણીના દેવતા…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને કહ્યા, પાગલ ડાબેરી, જાણી લો કારણ?
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઇ આવ્યા છે, ત્યારથી કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો માટે કપરા ચઢાણનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. ક્રિસમસની પૂર્વસંધ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુડોને “પાગલ ડાબેરી” કહ્યા હતા. ટ્રમ્પ અગાઉ પણ કેનેડાને અમેરિકામાં…
- મનોરંજન
ગુજરાતના આ શહેરમાં Snow Fall વચ્ચે Christmas Party કરતી દેખાઈ અંબાણી પરિવારની વહુ
દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવો અંબાણી પરિવાર (Ambani Family) કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો જ રહે છે અને એમાં પણ જ્યારથી પરિવારના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani)ના લગ્ન થયા છે ત્યારથી તો પરિવારની નવી વહુ રાધિકા મર્ચંટ સખત લાઈમલાઈટમાં…
- અમદાવાદ
ઝીરો વિઝિબિલિટીના કારણે પુણેથી ભાવનગર આવતી ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગ
ભાવનગરઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને મોડી સવાર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલી રહે છે. આ માહોલમાં વિઝિબિલિટીની મોટી સમસ્યા સર્જાઈ છે. ભાવનગરમાં આજે ગુરુવારે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું અને લગભગ બપોર સુધી આ પરિસ્થિતિ રહી હતી તેના કારણે હાઇવે…
- નેશનલ
અજમેરમાં પાલિકા એક્શનમાંઃ ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ નજીક ગેરકાયદે અતિક્રમણો પર કાર્યવાહી
અજમેરઃ રાજસ્થાનના અજમેરમાં (Ajmer) ખ્વાજા ગરીબ નવાઝની (Khwaja Garib Nawaz) દરગાહ હાલ ચર્ચાનો વિષય બની છે. ત્યારે હવે દરગાહ નજીકનાં વિસ્તારમાં નગરપાલિકાએ ગેરકાયદે અતિક્રમણો હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આગામી સમયમાં ખ્વાજા ગરીબ નવાઝનાં 813મા ઉર્ષ પહેલા દરગાહ વિસ્તારમાં ગેરકાયદે…
- સ્પોર્ટસ
મેલબર્નમાં મહાજંગઃ ભારત જીતશે તો ટ્રોફી રીટેન કરશે
મેલબર્નઃ અહીં આવતી કાલે (ગુરુવારે, સવારે 5.00 વાગ્યે) શરૂ થતી બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટ વિશેનો હિસાબ ચોખ્ખો છે. જો ભારત આ ટેસ્ટ જીતશે તો આ ટ્રોફી રીટેન કરશે અને યજમાન ઑસ્ટ્રેલિયા જીતશે તો તેઓ ભારત સામે એક દાયકા કરતાં પણ…