- નેશનલ
Rajasthan સરકારે વહીવટી સરળતા માટે લીધો આ મોટો નિર્ણય
જયપુર: રાજસ્થાનની(Rajasthan)સરકારે વહીવટી સરળતા માટે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેતા નવ જિલ્લા અને ત્રણ ડિવિઝન રદ કર્યા છે. ભજનલાલ શર્મા કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં 41 જિલ્લા અને સાત ડિવિઝન હશે. જેમાં રાજસ્થાનના ડુડુ, કેકરી,…
- વડોદરા
હવે વડોદરામાં કોલેજમાં નકલી એડમિશનનો મુદ્દો સામે આવ્યો, મુખ્ય પ્રધાનના સ્વાગત કાર્યક્રમમાં થઈ રજૂઆત
વડોદરાઃ ગુજરાતમાં નકલીની બોલબાલા વચ્ચે કોલેજમાં નકલી એડમિશનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાનના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવતા તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા આદેશ અપાયા હતાં. વડોદરાના પાદરાના યુવાનના નામે અન્ય કોલેજમાં એડમિશન થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.…
- અમદાવાદ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની કાર્યપ્રગતિની સમીક્ષા કરી
અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ પ્રધાન સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય શ્રમ અને રમત-ગમત પ્રધાન મનસુખ માંડવિયા સાથે ગુજરાતના પ્રાચીન વારસાના મહત્વપૂર્ણ સ્થળ લોથલ ખાતે નિર્માણાધીન મહત્વકાંક્ષી પ્રોજેકટ ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ની સ્થળ મુલાકાત લઈને હાથ ધરવામાં…
- મનોરંજન
ભાઇજાનના બર્થ-ડે પર વાયરલ થઇ પ્રિતી ઝિન્ટાની પોસ્ટ
બોલિવૂડના ભાઇજાન સલમાન ખાને 27મી ડિસેમ્બરે તેમનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. ચાહકો અને સેલેબ્સે તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રીતિ ઝિન્ટાએ પણ બુધવારે સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેની સાથે ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરો જોઈને ચાહકોએ ઘણી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
WhatsApp પર આ સેટિંગ ઓન કરી લેશો તો કોઈ નહીં વાંચી શકે તમારા Secret Chats…
વોટ્સએપએ આજના સમયની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ છે. દુનિયાભરમાં આ ઇન્સ્ટન્ટમેસેજિંગ એપના યુઝર્સને સંખ્યા કરોડોમાં છે. દરેક ઉંમરના લોકો વોટ્સએપનો એકદમ છૂટથી ઉપયોગ કરે છે. આ એપની મદદથી તમે ચેટિંગ કરવાની સાથે સાથે જ વીડિયો કોલ કરી શકો છો.…
- રાશિફળ
આજનું રાશિફળ (27-12-24): મિથુન, સિંહ, વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે Goodddyy Goodddyy, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…
મેષઃ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી સંબંધિત બાબતોમાં સારો રહેશે, પણ જો તમે કામમાં પોતાની મનમાની કરશો તો તમારા માટે એ મુશ્કેલીનું કારણ બની શકે છે. કોઈ પણ નવું કામ શરૂ કરતી વખતે ખૂબ જ સમજી વિચારીને આગળ…
- Uncategorized
રાજસ્થાન હાઇ કોર્ટને મળશે ત્રણ નવા જજઃ કોલેજિયમે કરી ભલામણ
નવી દિલ્હીઃ રાજસ્થાન હાઇ કોર્ટને ત્રણ નવા જજ મળવા જઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ત્રણ ન્યાયિક અધિકારીઓને રાજસ્થાન હાઈ કોર્ટમાં ન્યાયાધીશો તરીકેની નિમણૂક કરવાની ભલામણ કરી છે. કોલેજિયમમાં જસ્ટિસ બીઆર ગવઈ…