- ઇન્ટરનેશનલ

Dark December: છ પ્લેનક્રેશની ગોઝારી ઘટનાએ સેંકડોનો જીવ લીધો
અમદાવાદઃ ડિસેમ્બર મહિનો અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો છે અને વર્ષ પૂરું થાય ત્યારે સૌ કોઈ નવા વર્ષને વધાવવાની રાહ જોઈ રહ્યા હોય છે. આખા વર્ષમાં બનેલી નાની-મોટી ઘટનાઓનું સરવૈયું કાઢવામાં આવે છે, પરંતુ 2024નો આ છેલ્લો મહિનો રોજ…
- આમચી મુંબઈ

મુંબઈ-નાશિક હાવે પર અકસ્માતમાં બે જખમી: કલાકો સુધી ટ્રાફિક જામ
થાણે: મુંબઈ-નાશિક હાઈવે પર થાણે નજીક બે ભારે વાહનો ટકરાતાં થયેલા અકસ્માતમાં બે જણ ઘવાયા હતા. આ ઘટનાને કારણે હાઈવે અને તેને જોડતા માર્ગો પરના વાહનવ્યવહારને કલાકો સુધી અસર થઈ હતી.ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઘટના…
- અમદાવાદ

Ahmedabad ના જમાલપુર નજીક બેફામ કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત
અમદાવાદ : અમદાવાદમાં(Ahmedabad)ફરી એકવાર કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત થયું છે. આ અકસ્માત જમાલપુર શાક માર્કેટ નજીક સર્જાયો હતો. જોકે, અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની મળતી વિગતો મુજબ જમાલપુર સ્મશાન નજીક રોડ…
- ભચાઉ

કચ્છમાં ભૂકંપનું તોળાતું જોખમઃ ડિસેમ્બરમાં ત્રીજી વખત આવ્યાં ધરતીકંપના આંચકા
અમદાવાદ : ગુજરાતના કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના(Earthquake)આંચકાથી ધ્રૂજી ઉઠી છે. કચ્છમાં રવિવારે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધી નગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર કચ્છમાં સવારે 10.06 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની…
- સ્પોર્ટસ

નીતીશ કુમાર રેડ્ડીઃ ફ્લાવર નહીં, ફાયર હૈ
મેલબર્નઃ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી ધમાકેદાર ઇનિંગ્સ રમી ચૂકેલા 21 વર્ષના રાઇટ-હૅન્ડ બૅટર અને રાઇટ-હૅન્ડ પેસ બોલર નીતીશ કુમાર રેડ્ડી (105 નૉટઆઉટ, 176 બૉલ, એક સિક્સર, દસ ફોર)એ ટેસ્ટ-ક્રિકેટના સૌથી જૂના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી ભારતીય ટીમને મુસીબતમાંથી ઉગારીને 83,073…
- સ્પેશિયલ ફિચર્સ

જાન્યુઆરી, 2025માં આટલા દિવસ રહેશે Bank Holiday, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
ડિસેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને એની સાથે જ 2024નું વર્ષ પણ પૂરું થવા જઈ રહ્યું છે. આ મહિનો અને વર્ષ પૂરું થવાની સાથે સાથે જ નવું નક્કોર 2025નું વર્ષ શરૂ થશે. 2025ના જાન્યુઆરી મહિનામાં બેંકો 15 દિવસ…
- મહારાષ્ટ્ર

દેવેન્દ્ર ફડણવીસે સીઆઈડીને સંતોષ દેશમુખ હત્યા કેસમાં ભાગેડુ આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો
નાગપુર: બીડમાં મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસ બાદ સમગ્ર મહારાષ્ટ્રમાંથી ગુસ્સો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઘણા દિવસો બાદ પણ દેશમુખ હત્યા કેસના આરોપીઓ ફરાર છે. દરમિયાન આરોપીઓની ધરપકડ ન થતાં શનિવારે બીડમાં સર્વપક્ષી રેલી કાઢવામાં આવી હતી. પ્રદર્શનકારીઓ…
- સ્પોર્ટસ

ગાવસકર આ બૅટરનો ખરાબ શૉટ જોઈને બોલ્યા, `સ્ટુપિડ…સ્ટુપિડ…સ્ટુપિડ…’
મેલબર્નઃ ભારતે અહીં ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ-મૅચ (સવારે 4.30 વાગ્યાથી લાઇવ)માં આજે ત્રીજા દિવસે ફૉલો-ઑનથી બચવા હજી 84 રન બનાવવાના બાકી હતા ત્યારે વિકેટકીપર રિષભ પંતે જોખમ વહોરીને જે બિનજરૂરી શૉટ ફટકાર્યો અને વિકેટ ગુમાવી એ જોઈને બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર…








