- નેશનલ

‘હવાઈ મુસાફરી’ બની જીવલેણઃ સાત વર્ષમાં 1,400થી વધુ પ્રવાસીનાં મોત
નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં સૌથી સુરક્ષિત માનવામાં આવતી હવાઈ મુસાફરી પેસેન્જર અને એવીએશન ઇન્ડસ્ટ્રીઝ માટે ચિંતાનો વિષય બન્યો છે. જેમાં હાલમાં જ દક્ષિણ કોરિયા અને અઝરબૈજાનના પેસેન્જર પ્લેન ક્રેશ(Plane Crash) થવાની ઘટનાએ આંચકો આપ્યો હતો. આખી દુનિયામાં વિમાન અકસ્માતો…
- નેશનલ

અણ્ણા હજારેએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો! તેમની જ સરકાર સામે કર્યું હતું આંદોલન
નવી દિલ્હી: ભારતના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીના એમ્સમાં નિધન (Dr. Manmohan Singh death) થયું છે, તેઓ 92 વર્ષના હતા. તેમના આવસાન બાદ દેશભરમાં શોક પાડવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી…
- સ્પોર્ટસ

અધધધ…ટેસ્ટના માત્ર પહેલા દાવમાં બન્યા 1,101 રન!: એક ડબલ સેન્ચુરી અને ચાર સેન્ચુરી ફટકારાઈ
બુલવૅયોઃ એક તરફ ટેસ્ટ-ક્રિકેટના દાયકાઓ જૂના દેશોના સારા-સારા બૅટર્સ સસ્તામાં આઉટ થઈને ટી-20ની મન પર થયેલી ઘેરી અસરનું પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન જેવા પ્રમાણમાં નાના ટેસ્ટ-રાષ્ટ્રોની ટીમના બૅટર્સ લાંબી-લાંબી ઇનિંગ્સ રમીને રનનો ઢગલો કરી રહ્યા છે.…
- નેશનલ

આ વર્ષમાં ISROનું આવતીકાલે રહેશે છેલ્લું ઐતિહાસિક મિશન, જાણો મિશનની વિશેષતા શું હશે?
નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) આ વર્ષના અંતમાં આવતીકાલે વધુ એક એક ઐતિહાસિક મિશનને સાકાર કરવા જઈ રહ્યું છે. આ મિશનથી ઇસરો અવકાશમાં બે ઉપગ્રહને ડોક કરવાની અથવા મર્જ કરવાની દુર્લભ સિદ્ધિ હાંસલ કરશે. આ પ્રોજેક્ટને “સ્પેસ ડોકિંગ…
- સ્પોર્ટસ

આ દેશ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં સૌથી પહેલાં પહોંચી ગયો…
સેન્ચુરિયનઃ સાઉથ આફ્રિકાએ અહીં રવિવારે પાકિસ્તાનને સિરીઝની પહેલી રોમાંચક ટેસ્ટમાં બે વિકેટે હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) તરીકે ઓળખાતા ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનારો પહેલો દેશ બની ગયો હતો. ફાઇનલના બીજા સ્થાન માટે (રૅન્કિંગ મુજબ) ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સૌથી…
- આમચી મુંબઈ

મુંબઈથી નવી મુંબઈ એરપોર્ટને મેટ્રો દ્વારા જોડવામાં આવશે
મુંબઈ: રાજ્યમાં માળખાકીય સુવિધાઓના નિર્માણને મોટા પાયે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં, રસ્તાઓ, જળમાર્ગો અને હવાઈ માર્ગોને મજબૂત બનાવવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી હતી કે રાજ્યના દરેક ભાગને હવાઈ માર્ગે જોડવા સાથે હાલના…
- નેશનલ

મતદારોના નામ હટાવવાના કેજરીવાલના આરોપો અંગે ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા
નવી દિલ્હી: આગામી વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ અંગે આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવામાં આવી…
- આમચી મુંબઈ

ટ્રેડિંગ કંપનીમાં રોકાણ સામે આકર્ષક વળતરની લાલચે 100 રોકાણકારને ચૂનો ચોપડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરવા સામે આકર્ષક વળતરની લાલચે 100 જેટલા રોકાણકાર પાસેથી 1.85 કરોડ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.ભાયંદર પશ્ચીમમાં રહેતા ભીમસિંહ ભુલની ફરિયાદને આધારે દહિસર પોલીસે શુક્રવારે અમિત…
- મનોરંજન

શાહરૂખ ખાનની બે બ્લોકબસ્ટર ફિલ્મો જેટલી ‘પુષ્પા 2’ની કમાણી, જાણો આંકડા
પુષ્પા: ધ રૂલ – ભાગ 2 એ બોક્સ ઓફિસ પર તેના પ્રથમ 25 દિવસમાં સારું પ્રદર્શન કર્યું છે અને અંદાજિત રૂ.1149.97 કરોડની નેટ કમાણી કરી છે. અલ્લુ અર્જુન , રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ-સ્ટારર પુષ્પા 2: ધ રૂલ બોક્સ ઓફિસ…
- સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયા ફેવરિટ, મેઘરાજા ડ્રૉ કરાવી શકે અને ચમત્કાર ભારતને જિતાડી શકે
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી ત્રણ ટેસ્ટ બાદ ભારત અને ઑસ્ટ્રેલિયા 1-1ની બરાબરીમાં હતા, પણ ચોથી ટેસ્ટ-મૅચ (સવારે 5.00 વાગ્યાથી) સિરીઝને નવું સમીકરણ આપી શકે. રવિવારના ચોથા દિવસે ઑસ્ટ્રેલિયાના 105 રનની સરસાઈ સહિત કુલ 333 રન હતા અને એનો બીજા દાવનો…









