- સ્પોર્ટસ
રિષભ પંતે સમજવું જોઈએ કે…: કૅપ્ટન રોહિત શર્માએ ખુલ્લેઆમ ગુસ્સો ઠાલવ્યો
મેલબર્નઃ ભારતના કૅપ્ટન રોહિત શર્માએ અહીં સોમવારે ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટના પરાજય બાદ પત્રકાર પરિષદમાં વિકેટકીપર-બૅટર રિષભ પંત પરની ચર્ચામાં કહ્યું હતું કે પોતાના માટે શું જરૂરી છે એ રિષભ પંતે સમજવું જ જોઈશે.' પ્રથમ દાવમાં પંતે 28 રનના પોતાના…
- મનોરંજન
મુફાસા ધ લાયન કિંગ પહોંચી સો કરોડના ક્લબમાં, અલ્લુની ફિલ્મે ચોથા રવિવારે કરી આટલી કમાણી
Bollywood 2024ના વર્ષના છેલ્લા મહિને એટલે કે ડિસેમ્બર મહિનામાં બે ફિલ્મોએ થિયેટર પર સારી કમાણી કરી છે. એક તો અલ્લુ અર્જનની પુષ્પા-2 ધ રૂલ અને બીજી મુફાસા ધ લાયન કિગ દર્શકોને ગમી ગઈ છે. શાહરૂખ ખાન અને બન્ને દીકરા આર્યન…
- સ્પેશિયલ ફિચર્સ
WhatsAppનું આ ફીચર છે ગજબ કામનું, જાણી લેશો તો રહેશો ફાયદામાં…
આજના સમયમાં વોટ્સએપ (WhatsApp)એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ગયું છે. દુનિયાના મોટાભાગના લોકો આ એપનો રોજબરોજના કામમાં ઉપયોગ કરે છે. સામે પક્ષે વોટ્સએપ દ્વારા પણ યુઝર્સના બેટર એક્સપરિમેન્ટને લઈને જાત જાતના અપડેટ્સ લાવવામાં આવે છે. આ…
- નેશનલ
‘હવાઈ મુસાફરી’ બની જીવલેણઃ સાત વર્ષમાં 1,400થી વધુ પ્રવાસીનાં મોત
નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં સૌથી સુરક્ષિત માનવામાં આવતી હવાઈ મુસાફરી પેસેન્જર અને એવીએશન ઇન્ડસ્ટ્રીઝ માટે ચિંતાનો વિષય બન્યો છે. જેમાં હાલમાં જ દક્ષિણ કોરિયા અને અઝરબૈજાનના પેસેન્જર પ્લેન ક્રેશ(Plane Crash) થવાની ઘટનાએ આંચકો આપ્યો હતો. આખી દુનિયામાં વિમાન અકસ્માતો…
- નેશનલ
અણ્ણા હજારેએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો! તેમની જ સરકાર સામે કર્યું હતું આંદોલન
નવી દિલ્હી: ભારતના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીના એમ્સમાં નિધન (Dr. Manmohan Singh death) થયું છે, તેઓ 92 વર્ષના હતા. તેમના આવસાન બાદ દેશભરમાં શોક પાડવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી…
- સ્પોર્ટસ
અધધધ…ટેસ્ટના માત્ર પહેલા દાવમાં બન્યા 1,101 રન!: એક ડબલ સેન્ચુરી અને ચાર સેન્ચુરી ફટકારાઈ
બુલવૅયોઃ એક તરફ ટેસ્ટ-ક્રિકેટના દાયકાઓ જૂના દેશોના સારા-સારા બૅટર્સ સસ્તામાં આઉટ થઈને ટી-20ની મન પર થયેલી ઘેરી અસરનું પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન જેવા પ્રમાણમાં નાના ટેસ્ટ-રાષ્ટ્રોની ટીમના બૅટર્સ લાંબી-લાંબી ઇનિંગ્સ રમીને રનનો ઢગલો કરી રહ્યા છે.…
- નેશનલ
આ વર્ષમાં ISROનું આવતીકાલે રહેશે છેલ્લું ઐતિહાસિક મિશન, જાણો મિશનની વિશેષતા શું હશે?
નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) આ વર્ષના અંતમાં આવતીકાલે વધુ એક એક ઐતિહાસિક મિશનને સાકાર કરવા જઈ રહ્યું છે. આ મિશનથી ઇસરો અવકાશમાં બે ઉપગ્રહને ડોક કરવાની અથવા મર્જ કરવાની દુર્લભ સિદ્ધિ હાંસલ કરશે. આ પ્રોજેક્ટને “સ્પેસ ડોકિંગ…
- સ્પોર્ટસ
આ દેશ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં સૌથી પહેલાં પહોંચી ગયો…
સેન્ચુરિયનઃ સાઉથ આફ્રિકાએ અહીં રવિવારે પાકિસ્તાનને સિરીઝની પહેલી રોમાંચક ટેસ્ટમાં બે વિકેટે હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) તરીકે ઓળખાતા ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનારો પહેલો દેશ બની ગયો હતો. ફાઇનલના બીજા સ્થાન માટે (રૅન્કિંગ મુજબ) ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સૌથી…
- આમચી મુંબઈ
મુંબઈથી નવી મુંબઈ એરપોર્ટને મેટ્રો દ્વારા જોડવામાં આવશે
મુંબઈ: રાજ્યમાં માળખાકીય સુવિધાઓના નિર્માણને મોટા પાયે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં, રસ્તાઓ, જળમાર્ગો અને હવાઈ માર્ગોને મજબૂત બનાવવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી હતી કે રાજ્યના દરેક ભાગને હવાઈ માર્ગે જોડવા સાથે હાલના…
- નેશનલ
મતદારોના નામ હટાવવાના કેજરીવાલના આરોપો અંગે ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા
નવી દિલ્હી: આગામી વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ અંગે આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવામાં આવી…