- મહારાષ્ટ્ર
કોણ છે વાલ્મીક કરાડ? જેના કારણે કેબિનેટ પ્રધાન ધનંજય મુંડે મુશ્કેલીમાં મુકાયા!
મુંબઈઃ મહારાષ્ટ્રના બીડના મસજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યામાં મુખ્ય આરોપી તરીકે વાલ્મિક કરાડનું નામ લેવામાં આવી રહ્યું છે. નવમી ડિસેમ્બરે સંતોષ દેશમુખ તેના પિતરાઈ ભાઈ સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે બપોરે ૩ વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયોમાં આવેલા છ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર મહિલા પંચે મુંબઈ પોલીસને ભાજપના વિધાનસભ્ય સામે અભિનેત્રીની ફરિયાદ પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય મહિલા પંચે સોમવારે મુંબઈ પોલીસને નિર્દેશ આપ્યો હતો કે અભિનેત્રી પ્રાજક્તા માળીની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરે અને વાસ્તવિક સ્થિતિદર્શક અહેવાલ રજૂ કરે કે વિધાનસભ્ય સુરેશ ધસે તેમના વિશે અયોગ્ય ટિપ્પણી કરી હતી કે નહીં.માળીએ પંચમાં એવી…
- નેશનલ
Alert: યુપીમાં રેલવે અને આર્મીની પરીક્ષાના ઉમેદવારો માટે બોગસ દસ્તાવેજો બનાવનારી ગેંગનો પર્દાફાશ
બલિયા: ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) એ બોગસ રહેઠાણ પ્રમાણપત્રો અને આધાર કાર્ડ તૈયાર કરીને યુવાનોને પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં રેલવે અને આર્મીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરાવતી આંતરરાજ્ય સંગઠિત ગેંગનો પર્દાફાશ કર્યો છે.પોલીસ સૂત્રોએ આજે…
- નેશનલ
દેશના ‘આર્થિક વૃદ્ધિદર’ માટે આરબીઆઈએ રજૂ કર્યું આશાવાદી અનુમાન
મુંબઈ/નવી દિલ્હીઃ વીતેલા વર્ષની સાથે નવા વર્ષને વધાવવા માટે દુનિયા આખી તૈયારીઓ કરી રહી છે ત્યારે દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશના આર્થિક વિકાસદર મુદ્દે મહત્ત્વનું અનુમાન વ્યક્ત કર્યું છે. નાણાકીય વર્ષ 2024-2025 માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયા હવે સિરીઝ હારશે નહીં અને ભારત શ્રેણી જીતી નહીં શકે
મેલબર્નઃ ભારતે અહીં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં સોમવારે ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે કૅપ્ટન રોહિત શર્મા અને સૌથી પીઢ ખેલાડી વિરાટ કોહલીના ફ્લૉપ-શૉને પગલે કારમો પરાજય સહન કરવો પડ્યો હતો. કાંગારૂઓએ આ મહત્ત્વની બૉક્સિંગ-ડે ટેસ્ટ 184 રનથી…
- મહારાષ્ટ્ર
શોકિંગઃ ક્રિકેટ રમતી વખતે ખેલાડીનું ‘હાર્ટ-એટેક’થી મોત
જાલના: કોરોના મહામારી પછી દિવસે દિવસે લોકોમાં હાર્ટ એટેકનું જોખમ વધતું જાય છે, તેમાંય વળી નાની ઉંમરના બાળકો કે યુવકો પણ હાર્ટ એટેકેનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં જાલનામાં ક્રિકેટ મેચ રમતી વખતે અચાનક યુવક ઢળી પડ્તા મોત થયું હતું.…
- મહારાષ્ટ્ર
બોલો, લોકપ્રિય પોપ બેન્ડના સભ્યોને મળવા 3 સગીરાએ પોતાના અપહરણનું નાટક ઘડ્યું, જાણો ક્યાં બન્યો કિસ્સો?
છત્રપતિ સંભાજીનગર: લોકપ્રિય બીટીએસ પોપ બેન્ડના સભ્યોને મળવા અને દક્ષિણ કોરિયા જવા માટે નાણાં ભેગા કરવા મહારાષ્ટ્રના એક ગામની ત્રણ સગીરાએ પોતાના જ અપહરણનું નાટક ઘડી કાઢી પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું.દક્ષિણ કોરિયા જવા અને પોતાના મનપસંદ કે-પોપ બેન્ડના…
- સ્પેશિયલ ફિચર્સ
એક સિગારેટ પીવાથી વ્યક્તિના જીવનની 20 મિનિટ ઓછી થાય છે, સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો
આપણે સિગારેટ પીવાથી થતા નુક્સાન વિશે ઘણી વાતો સાંભળી છે. આ વિશે અનેક સંશોધનો થયા છે અને ચાલી પણ રહ્યા છે, પણ હાલમાં જ ધુમ્રપાન કરવા વિશે એક ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સિગારેટ પીવાથી…