- ઇન્ટરનેશનલ
યુક્રેને યુરોપને આપ્યો ઝટકોઃ રશિયન ગેસની સપ્લાય બંધ કરતા ઊર્જા સંકટના એંધાણ
કિવઃ નવા વર્ષના પ્રથમ દિવસે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ યુરોપને મોટો ઝટકો આપ્યો હતો. યુક્રેનમાંથી પાઇપલાઇન મારફતે યુરોપ પહોંચાડવામાં આવતા રશિયન ગેસની સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. આ ઘટના રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બની છે,…
- મહારાષ્ટ્ર
સમસ્યાઓ ઉકેલવા માટે લોકોને મનસે યાદ આવે છે, મતદાન કરતી વખતે ભૂલી જાય છે: રાજ ઠાકરે
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ બુધવારે કહ્યું હતું કે, લોકો કોઈપણ સમસ્યાનું સમાધાન ઇચ્છે ત્યારે તેમના પક્ષને યાદ કરે છે, પરંતુ ચૂંટણીના દિવસે તેની અવગણના કરે છે.નવા વર્ષ નિમિત્તે એક્સ પરની એક પોસ્ટમાં, રાજ ઠાકરેએ પક્ષના કાર્યકરોને ચૂંટણી…
- નેશનલ
HAPPY 2025: BMC અને 2 રાજ્યની ચૂંટણીઓ યોજવાની સાથે ટેક્સ સિસ્ટમમાં થશે ફેરફાર
નવી દિલ્હીઃ 2025ના નવા વર્ષનો આરંભ થઇ ગયો છે. નવા વર્ષ લોકો માટે નવી તકો, આશાઓ, અપેક્ષાઓ, સંકલ્પો લઇને આવ્યું છે. નવા વર્ષમાં રાજનીતિથી લઈને ધર્મ અને રમતગમતથી લઈને વિજ્ઞાન સુધી ઘણી બધી વસ્તુઓ પહેલીવાર બનવાની છે, જેના પર સૌની…
- નેશનલ
અતુલ સુભાષ જેવી ઘટનાનું પુનરાવર્તનઃ પત્ની સાથે વિવાદ થતા પતિએ ભર્યું અંતિમ પગલું
નવી દિલ્હીઃ અતુલ સુભાષ જેવી ઘટના દિલ્હીના મૉડલ ટાઉનમાં જોવા મળી રહી છે. કલ્યાણ વિહારમાં રહેતા શખ્સે પંખા સાથે લટકીને જીવ આપ્યો હતો. મૃતકની ઓળખ પુનીત ખુરાના તરીકે થઈ છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ…
- મનોરંજન
Natasa Stankovikએ કોના માટે લખ્યું કે I Like You? પોસ્ટ થઈ વાઈરલ…
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેની પત્ની નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovik)એ ડિવોર્સની જાહેરાત કરીને લાઈમલાઈટમાં આવ્યા હતા. 2024માં ડિવોર્સ લીધા બાદ હવે નતાસાએ પોતાની જૂની યાદોને ભૂલાવીને જીવનમાં આગળ વધી રહી છે. નતાસાએ પણ બાકીના લોકોની…
- અમદાવાદ
ગુજરાતમાં જીલ્લા-મહાનગર પ્રમુખ નિમણૂકો મુદ્દે આજે કમલમમાં પ્રદેશ નિરીક્ષકોની બેઠક યોજાશે
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ સંગઠનમાં આમુલ ફેરફારો કરવામાં આવી રહ્યા છે, રાજ્યમાં ભાજપ સંગઠન રચનાની પ્રક્રિયા હવે ત્રીજા તબકકામાં પહોંચી છે અને 33 જીલ્લા અને 8 મહાનગરોમાં નવા પ્રમુખની નિમણુક બાદ પ્રદેશ સંગઠન માળખુ રચવાની પ્રક્રિયા હાથ ધરાશે. તાલુકા-વોર્ડ કક્ષાએ પ્રમુખોની…
- રાશિફળ
આજનું રાશિફળ (01-01-25): નવા વર્ષના પહેલાં જ દિવસે આ બે રાશિના જાતકોને મળશે Good News, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલાક નવા અનુભવોથી લાભ કરાવનારો રહેશે. આજે તમારા મનમાં કોઈ વાતનો ડર રહેશે. જો તમારા મનમાં કોઈ શંકા હોય તો આજે એ કામમાં વધવાનું ટાળો. આજે તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો. પરિવારના…
- નેશનલ
કર્ણાટકમાં સિલિન્ડર વિસ્ફોટમાં વધુ બેનાં મોતઃ મૃતકોની સંખ્યા વધી
હુબલીઃ કર્ણાટકના હુબલીના સાઇનગરમાં અયપ્પાસ્વામી સન્નિધાન ખાતે એલપીજી ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં દાઝી ગયેલા ભગવાન અયપ્પાના વધુ બે ભક્તોના મોત થયા હતા. આ સાથે ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને આઠ પર પહોંચી ગઇ હતી. સરકારે મૃતકોના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાની આર્થિક…