- અમદાવાદ
અમદાવાદમાં આવતીકાલે ફ્લાવર શૉનો આરંભ, 15 હજાર કરોડનો થશે ખર્ચ
અમદાવાદઃ રાજ્યભરના લોકો અને ખાસ કરીને અમદાવાદીઓ માટે ખાસ આકર્ષણ એવા ફ્લાવર શૉનો આજથી આરંભ થશે. આ શૉની 12મી આવૃત્તિ છે. 3 જાન્યુઆરીથી શરૂ થનારા ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન રૂપિયા 70 પ્રવેશ ફી લેવાશે. તેમજ શનિવાર અને રવિવારે રૂ.100…
- રાશિફળ
આજનું રાશિફળ (02-01-25): સિંહ અને કન્યા રાશિના જાતકોને આજે નોકરીમાં મળશે પ્રમોશન…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમારે ખોટી રીતે ગુસ્સો કરવાનું ટાળવું જોઈએ. પરિવારના સભ્યોને તમારી આ આદત ગમશે નહીં. તમે તમારા વ્યવસાયમાં ઇચ્છિત નફો ન મળવાથી ચિંતિત રહેશો, પરંતુ તમારા પૈસા યોગ્ય યોજનાઓમાં રોકાણ કરો.…
- સૌરાષ્ટ્ર
ગુજરાતમાં નવા વર્ષે જ બે અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યાઃ 12 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદઃ ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ ગંભીર અકસ્માતોમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. બનાસકાંઠાના સુઈગામ નજીક ભારત માલા હાઈવે પર લકઝરી બસ અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતાં. જ્યારે 10થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.…
- અમદાવાદ
ગુજરાત ગેસ કંપનીએ સીએનજી ગેસમાં કિલોએ દોઢ રૂપિયો વધાર્યો: 6 મહિનામાં ચોથી વખત વધારો ઝીંક્યો
અમદાવાદઃ કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત લોકોને પડતા પર પાટું મારતા હોય તેમ ગુજરાત ગેસ કંપનીએ સીએનજી ગેસમાં પ્રતિ કિલોએ દોઢ રૂપિયો વધાર્યો ઝીંક્યો હતો. નવા વર્ષના પહેલા જ દિવસે સીએનજી ભરાવતા લોકો પર ગુજરાત ગેસ કંપનીએ દોઢ રૂપિયાનો વધારો કર્યો હતો.…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં નવા વર્ષના પહેલા દિવસે દીકરાએ માતાપિતાને મારી નાખ્યા, જાણો ચોંકાવનારો કિસ્સો?
નાગપુરઃ કોલેજમાં વારંવાર નાપાસ થવા બદ્દલ માતા-પિતા દ્વારા પૂછાતાં રોષે ભરેલા યુવાને માતા પિતાની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા યુવાન વારંવાર નાપાસ થતો હોવાથી તેના માતા-પિતાએ તેને આ અંગે પૂછ્યું હતું. માતા-પિતાનું પૂછવાનું સહન ન…
- નેશનલ
પડોશી દેશ Pakistanની આ એક વસ્તુ દરેક ભારતીયના ઘરમાં જોવા મળે છે…
વાત જ્યારે ભારત અને પાકિસ્તાનની આવે તો ઈચ્છા ના હોવા છતાં પણ મનમાં એક કડવાશનો ભાવ આવી જ જાય. ભારત- પાકિસ્તાન વચ્ચેની કટ્ટર દુશ્મની છતાં પણ બંને દેશો વચ્ચે ક્રિકેટ અને વેપારના સંબંધો તો જળવાઈ રહેલાં છે. ભારત અને પાકિસ્તાનના…
- ભુજ
કચ્છમાં 44,000થી વધુ વિદ્યાર્થી આપશે બોર્ડની પરીક્ષા, ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ
ભુજ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે સમગ્ર રાજ્યના 14.26 લાખ છાત્રોના ફોર્મ ભરાયા છે જેમાં કચ્છ જિલ્લામાં 44,167 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે. ધોરણ-10ની પરીક્ષા માટે જિલ્લામાં 26946 વિદ્યાર્થીના ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે…
- મનોરંજન
Happy Happyr: ઈલિયાના ડી’ક્રૂઝે કરી મોટી જાહેરાત, ચાહકોએ આપ્યા અભિનંદન
મુંબઈઃ 2024ના વિદાય સાથે 2025ના આગમન અંગે બોલીવુડના અનેક કલાકારોએ આગવી રીતે તેમના ચાહકોને શુભેચ્છા આપી હતી, જેમાં બોલીવુડની જાણીતી અભિનેત્રી ઈલિયાના ડીક્રુઝે આગવી રીતે શુભેચ્છા આપી હતી. ઇલિયાના ડી’ક્રૂઝે તેના ઇન્સ્ટાગ્રામ પર ૨૦૨૪નો એક વીડિયો શેર કર્યો હતો. આ…