- મહારાષ્ટ્ર
સંતોષ દેશમુખ હત્યા કેસઃ વાલ્મિક કરાડને કસ્ટડી બાદ જેલમાં 5 પલંગ લાવતા વિવાદ
બીડ: સરપંચ સંતોષ દેશમુખની હત્યામાં સંડોવણીનો આરોપ ધરાવતા વાલ્મિક કરાડ બીડ સિટી પોલીસ સ્ટેશનમાં ચર્ચાસ્પદ છે. વાલ્મિક કરાડને અદાલતે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે અને હાલમાં તેને બીડ સિટી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. જોકે, બુધવારે અચાનક જ પોલીસ સ્ટેશનમાં…
- અમદાવાદ
અમદાવાદમાં અકસ્માતના બે બનાવમાં દંપતી સહિત ત્રણ લોકોના મૃત્યુ
Ahmadabad Accidents News: અમદાવાદમાં અકસ્માતના બે બનાવમાં દંપતી સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક એક ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર દંપતીને…
- આમચી મુંબઈ
પ્રદૂષણ મુદ્દે હવે થાણેમાં પાલિકા આક્રમકઃ 39 બિલ્ડરોને કારણદર્શક નોટિસ ફટકારી
મુંબઈઃ થાણે મહાનગરપાલિકાએ એર પોલ્યુશન કન્ટ્રોલના નિયમોનું પાલન કરવામાં કથિત રીતે નિષ્ફળ રહેવા બદલ 39 બિલ્ડરોને કારણદર્શક નોટિસ ફટકારી છે, એમ એક અધિકારીએ આજે જણાવ્યું હતું. આ બિલ્ડરો શો કોઝ નોટિસના સંતોષકારક જવાબો આપવામાં નિષ્ફળ જશે તો તેમને તેમની સાઇટ્સ…
- નેશનલ
‘કાશ્મીર પહેલા પણ ભારતનું અવિભાજ્ય અંગ હતું, આજે પણ છે અને હંમેશાં રહેશે’: અમિત શાહનું મોટું નિવેદન
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે દિલ્હીમાં એક પુસ્તકના વિમોચન પ્રસંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કલમ 370થી લઈ આતંકવાદ મુદ્દે પણ મહત્ત્વની વાત કરી હતી. તેમણે ઈશારા ઈશારામાં જ પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) પણ જલદી ભારતનો…
- મનોરંજન
ઈન આંખો કી મસ્તી કે…રેખાની માસ્ટરપિસ ઉમરાવ જાનને 44 વર્ષ થયા, જાણો ફિલ્મની રસપ્રદ વાતો
અભિનેત્રી રેખાનું નામ આવે તો દરેકની નજરમાં તેનો લખનવી શિંગાર અને પરિધાન સાથેનો તવાયફનો ચહેરો યાદ આવ્યા વિના ન રહે. રેખાએ ઘણી ફિલ્મોમાં પોતાનો અભિનય અને સુંદરતાનો જાદુ વિખેર્યો છે, પરંતુ ઉમરાવ જાન માત્ર તેની જ નહીં, ભારતીય સિનેમાની ક્લાસિક…
- નેશનલ
PM Modi આવતીકાલે પાટનગરમાં 4,500 કરોડ રુપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકશે. વડાપ્રધાન મોદી દિલ્હીને 45 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. નરેન્દ્ર મોદી દિલ્હીના અશોક વિહારમાં એક મોટી રેલી દરમિયાન દિલ્હીના લોકોને કરોડોની ભેટ આપીને ચૂંટણીની શરૂઆત કરશે. વડાપ્રધાન…
- આમચી મુંબઈ
1.61 કરોડનું ડ્રગ્સ, કોડીન મિશ્રિત કફ સિરપની 900 બોટલો જપ્ત: બે નાઇજીરિયન સહિત ચારની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) દેવનાર, કુર્લા અને આગ્રીપાડા વિસ્તારમાંથી 1.61 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને કોડીન મિશ્રિત કફ સિરપની 900 બોટલો જપ્ત કરી હતી. આ પ્રકરણે બે નાઇજીરિયન નાગરિક સહિત ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસ…
- અમરેલી
અમરેલીમાં પાટીદાર દિકરીનાં માનવ અધિકાર હનન મામલે રાજકોટમાં કૂર્મી સેનાએ આવેદન પત્ર પાઠવ્યું
રાજકોટ : તાજેતરમાં અમરેલીમાં ભાજપનાં બે જૂથો વચ્ચે રાજકીય વૈમનસ્યને કારણે સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે અનેક આક્ષેપ કરતો પત્ર વાઇરલ થયો હતો. જે બાબતે સામેના જૂથ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં જેમણે ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવી નહોતી તેવી…
- મહારાષ્ટ્ર
‘એ’ વહાલી બહેનોના દસ્તાવેજોની થશે તપાસ, રાજ્ય સરકારનો મોટો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય કેબિનેટની બેઠકમાં લાડકી બહેન યોજનાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ જાહેરાત કરી છે કે લાડકી બહેન યોજનાના અમલ વખતે મળેલી કેટલીક ફરિયાદોને આધારે હવે રાજ્ય સરકાર જેમની…
- સ્પેશિયલ ફિચર્સ
ઓડિશાના આ રેલવે સ્ટેશન પર ફિદા થયા નોર્વેના નેતા, જાણો કારણ
નવી દિલ્હીઃ નોર્વેના એક નેતાએ કટક રેલવે સ્ટેશન માટે પ્રશંસાના પુલો બાંધી દીધા છે. એમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કટક રેલવે સ્ટેશનનો ફોટો પોસ્ટ કરીને લખ્યું છે કે ભારતીય રેલવે દિવસે ને દિવસે સુધરી રહી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે…