- જામનગર

દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે દરિયાકાંઠાના- કિચડીયા પક્ષી ગણતરીનો આજથી પ્રારંભ
અમદાવાદઃ દેશમાં સૌ પ્રથમવાર જામનગર જિલ્લામાં આવેલા મરીન નેશનલ પાર્ક ખાતે આજે તા. 3 થી 5 જાન્યુઆરી દરમિયાન દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓની ગણતરી-સેન્સસ યોજવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે મરીન નેશનલ…
- ભાવનગર

ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલ અને જીગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં જનઆક્રોશ રેલી નીકળશે
ભાવનગરઃ ભાવનગર શહેરમાં વર્ષોથી રહેતા સેંકડો ગરીબ અને મધ્યમ વર્ગના સામાન્ય લોકોના મકાનો તોડી પાડવા મહાનગરપાલિકા તેમજ સરકાર દ્વારા જે નિર્ણય કર્યો છે તે સંપૂર્ણ અન્યાયકર્તા છે. તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. • ભાવનગરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ @shaktisinhgohil…
- આપણું ગુજરાત

BZ Scam: સીઆઈડીની ટીમે હિંમતનગરમાં મોબાઇલ શોપમાં કરી તપાસ
હિંમતનગરઃ ગુજરાતમાં બીઝેડ કૌભાંડ (BZ Scam) મામલે સીઆઈડીએ તપાસ તેજ કરી દીધી છે. બુધવારે સીઆઈડીની એક ટીમે સાબરકાંઠાના હિંમતનગરમાં મોબાઈલ શોપમાં (mobile shop) તપાસ કરી હતી. જ્યાં આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા (bhupendrasinh zala) તથા અન્ય સાગરિતોને ભેટમાં અપાયેલા…
- ભુજ

અંજારમાં વૃદ્ધ યુગલને ત્રણ દિવસ ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર ચીટરોએ ૩૬.૫૦ લાખ રૂપિયા પડાવ્યા
ભુજઃ દિલ્હી પોલીસનો હવાલો આપીને અંજારની બિલેશ્વર સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષિય શાંતિલાલ શિવજીભાઈ રાઠોડ અને તેમના પત્નીને સતત ત્રણ દિવસ સુધી ડિજીટલ અરેસ્ટના નામે ટોર્ચર કરીને સાયબર ચીટરોએ ૩૬.૫૦ લાખ રૂપિયા પડાવી લીધા હતાં. ધનબાદમાં કોલસાની ખાણમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ…
- ભુજ

લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે, ‘એક હાથ સે સોના દો, દૂસરે હાથ સે રૂપિયા લો’
ભુજઃ ફેસબુક પર સસ્તા સોનાના નામે લોકોને લલચાવીને ભુજ બોલાવી લાખ્ખો રૂપિયાની ઠગાઈ આચરતી ભુજની સિકંદર ઊર્ફે સિકલો જુસબ સોઢાની ચીટર ગેંગના કારનામા સમયાંતરે બહાર આવતાં રહે છે. આ કુખ્યાત ટોળકીએ સુરત શહેરના જ્વેલર્સને સસ્તા સોનાના નામે ભુજ બોલાવી, બંધક…
- અમદાવાદ

Mahakumbh: બાંગ્લાદેશની સ્થિતિ પર સરકારે લાલ આંખ કરવાની જરુંર – પ્રવીણ તોગડિયા
અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ ગુરૂવારે સુરતમાં વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. મહાકુંભમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એ અંગે માહિતી આપી હતી. આ પણ વાંચો: પાકિસ્તાન આર્મી બાંગ્લાદેશમાંથી ભારતમાં…
- અમદાવાદ

ફરજિયાત મીટરઃ અમદાવાદ અને વડોદરા ઓટો રિક્ષા યુનિયનોએ હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી
અમદાવાદઃ અમદાવાદ અને વડોદરામાં નવા વર્ષથી રિક્ષામાં મીટર ફરજિયાત કરવાનો નિયમ અમલી થતાં ઓટોરીક્ષા યુનિયનો દ્વારા રાજ્યમાં ઓટો રિક્ષામાં લગાવવામાં આવતા ફલેગ મીટર ન લગાડતા કરવામાં આવતા દંડને રદ્દ કરવા હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવાયું હતું કે,…
- અમદાવાદ

BREAKING: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક
અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈ કવાયત તેજ થઈ ગઈ છે. ભૂપેન્દ્ર યાદવની ચૂંટણી અધિકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભૂપેન્દ્ર યાદવ નેતાઓ, કાર્યકર્તાઓ સાથે વાત કરીને પ્રદેશ પ્રમુખના નામ મોવડી મંડળને સોંપશે. આ પણ વાંચો: ગુજરાત ભાજપના પ્રદેશ…
- ગાંધીનગર

Gujarat: SMCના રાજ્યકક્ષાના પોલીસ સ્ટેશન માટે ગૃહ વિભાગની મંજૂરી
ગાંધીનગર: ગૃહ વિભાગ દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના એક અલગ પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપી છે. ટૂંક સમયમાં SMC માટે એક અલગ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે અને તે એક રાજ્ય કક્ષાનું એક જ પોલીસ સ્ટેશન હશે. શું કામગીરી કરે છે…









