- રાશિફળ
આજનું રાશિફળ (05-01-25): આ બે રાશિના જાતકોની તમામ ઈચ્છાઓ થશે પૂરી, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વેપાર કરી રહેલાં લોકો માટે સારો રહેશે. આજે તમને કામના સ્થળે કોઈ મોટી જવાબદારી મળી શકે છે. જીવનસાથી સાથે કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવી શકે છે. તમારા સંતાનના લગ્નના…
- ભાવનગર
ભાવનગરમાં ડિમોલિશન અટકાવવા કોંગ્રેસે ન્યાયયાત્રા યોજી: શક્તિસિંહ ગોહિલ અને જિજ્ઞેશ મેવાણી જોડાયા
અમદાવાદઃ ભાવનગરમાં ઝૂંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ તથા કોંગ્રેસના સહયોગથી ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં વર્ષોથી રહેતા સેંકડો ગરીબ અને મધ્યમ વર્ગના સામાન્ય લોકોના મકાનો તોડી પાડવાની તંત્રના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસે અસરગ્રસ્તોને સાથે રાખીને વિશાળ રેલી કાઢી હતી…
- આમચી મુંબઈ
મુંબઈમાં દર વર્ષે 50 કિ.મી.ની મેટ્રો લાઈન શરૂ કરો, બધા જ મેટ્રોનું નવું ટાઈમટેબલ નક્કી કરો: ફડણવીસ
મુંબઈ: મુંબઈ શહેર અને ઉપનગરોમાં કનેક્ટિવિટી સુધારવા અને રોડ ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે મુંબઈ અને મુંબઈ ઉપનગરોમાં વિવિધ મેટ્રો પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મેટ્રો પ્રોજેક્ટ્સ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઓથોરિટી દ્વારા ચાલી રહેલા કામોની શનિવારે સમીક્ષા…
- સ્પોર્ટસ
બુમરાહે બેદીનો બે રીતે 46 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો
સિડનીઃ જસપ્રીત બુમરાહે આજે અહીં ઑસ્ટ્રેલિયા સામેની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં બીજા દિવસે પીઠની ઈજા બદલ મેદાનની બહાર થતાં પહેલાં સિરીઝમાં 32મી વિકેટ લઈને પીઢ સ્પિનર બિશનસિંહ બેદીનો 46 વર્ષ જૂનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો હતો. બીજી તરફ, આઉટ-ઑફ ફૉર્મ…
- નેશનલ
Atul Subhash Suicide : કોર્ટે પત્ની નિકિતા સિંઘાનિયા સહિત ચાર આરોપીના જામીન મંજૂર કર્યા
બેંગલુરુ : બેંગલુરુના બહુચર્ચિત અતુલ સુભાષ આત્મ હત્યા(Atul Subhash Suicide)કેસમાં સિટી સિવિલ કોર્ટે પત્ની નિકિતા સિંઘાનિયા, તેની માતા નિશા સિંઘાનિયા અને ભાઈ અનુરાગ સિંઘાનિયા સહિત તમામ આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા. આ પહેલા કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. આ…
- મહારાષ્ટ્ર
બીડમાં સરપંચની હત્યાનો કેસ: સર્વપક્ષી મોરચામાં બધા આરોપીની ધરપકડ કરવાની માગણી
પરભણી: બીડના મસ્સાજોગ ગામના સરપંચની કરવામાં આવેલી હત્યાના કેસમાં બધા જ આરોપીઓની ધરપકડ કરવામાં આવે, સંતોષ દેશમુખની હત્યાના કેસની તપાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કરવામાં આવે અને કોઈપણ પ્રકારના રાજકીય દબાણ વખત ઊંડી તપાસ કરવામાં આવે એવી માગણી સાથે શનિવારે સર્વપક્ષી વિરોધ…
- મહારાષ્ટ્ર
ભાજપના મહારાષ્ટ્ર એકમનું પાંચમી જાન્યુઆરીથી રાજ્યવ્યાપી સભ્યપદ અભિયાન: 25 લાખ નવા સભ્યોનું ટાર્ગેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપનું મહારાષ્ટ્ર એકમ પાંચમી જાન્યુઆરીએ રાજ્યવ્યાપી સભ્યપદ અભિયાન યોજશે જેનો ઉદ્દેશ એ જ દિવસે પચીસ લાખ નવા સભ્યોની નોંધણી કરવાનો છે, એમ પાર્ટીના એક પદાધિકારીએ શનિવારે જણાવ્યું હતું.પાર્ટીના સંગઠન પ્રભારી રવીન્દ્ર ચવ્હાણે મીડિયાને જણાવ્યું હતું કે મુખ્ય…
- આમચી મુંબઈ
મંત્રાલયમાં જગ્યાની તંગી વચ્ચે એર ઇન્ડિયાના મકાનના હસ્તગત કરવાની પ્રક્રિયાને ગતિ મળી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મંત્રાલયમાં જગ્યાની તંગીને કારણે નવા શપથ લેનારા પ્રધાનો અને રાજ્યના વિભાગોને સમાવવાનું મુશ્કેલ બની રહ્યું છે, એ બાબતને ધ્યાનમાં લેતાં એર ઇન્ડિયાના મકાનના સંપાદનની પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. રાજ્યના જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી)એ આ…
- આમચી મુંબઈ
ધારાવીમાં એક લાખથી વધુ ઝૂંપડપટ્ટીવાસીઓને કાયમી મકાનો મળશે: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં કેબિનેટના વિસ્તરણ પછી નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહનિર્માણ ખાતાના પ્રધાન એકનાથ શિંદેએ તેમના વિભાગનો પદભાર સંભાળ્યા બાદ જાણકારી મેળવી હતી. સમીક્ષા બેઠકમાં મુંબઈવાસીઓના આવાસ અંગે ચર્ચા થઈ હતી. હાઉસિંગ ડિપાર્ટમેન્ટનો સૌથી મોટો પ્રોજેક્ટ ધારાવી રિડેવલપમેન્ટ ચાલી…