- તરોતાઝા

વિશેષ: 40 વર્ષ પછી મહિલામાં આ પાંચ રોગનું જોખમ વધે છે
વિશેષ -રશ્મિ શુકલ સ્ત્રીઓમાં આંખોની સ્થિતિ 40 વર્ષની ઉંમર પછી તેમાં ફેરફાર થવો સામાન્ય છે, પરંતુ સમયસર સાવધાની અને કાળજી રાખવાથી આ સમસ્યાઓથી બચી શકાય છે. સ્ત્રીઓએ ખાસ કરીને તેમની આંખોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. વધતી ઉંમર સાથે શરીરમાં…
- રાશિફળ

આજનું રાશિફળ (27-05-25): મેષ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમારા મનમાં કામને લઈને નવા નવા વિચારો આવી શકે છે અને બિઝનેસમાં તમે એને ઈમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયાસ કરશો. તમારું મન કોઈ વાતને લઈને આજે પરેશાન રહેશે. પ્રેમજીવન જીવી રહેલાં આજે…
- અમદાવાદ

PM મોદીની રેલીઓ માટે ST બસ ફાળવાતાં હજારો પ્રવાસીઓને હાલાકી
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાતના પ્રવાસ પર છે. આ બે દિવસ દરમિયાન તેઓ વિવિધ સ્થળોએ રેલીઓ યોજવાના છે. આ જનસભા માટે ભીડ એકઠી કરવા માટે સરકારી એસ.ટી. બસો દોડાવવામાં આવી રહી છે. વડાપ્રધાનના કાર્યક્રમ માટે સરકારી એસ.ટી. બસો…
- નેશનલ

વહેલા વરસાદનું રહસ્ય – ‘ગ્લોબલ વોર્મિંગ’ કે અન્ય કારણો?
ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી વરસાદનું મહત્વ ખૂબ વધુ છે. પરંતુ પાછલા એકાદ દશકથી વરસાદના આગમન અને પ્રમાણમાં ઘણી અનિશ્ચિતતા પ્રવર્તતી દેખાય છે. આ વર્ષ પણ તેમાં બાકાત નથી. આ વર્ષે નિષ્ણાતોની આગાહી પણ ખોટી પાડીને વરસાદ વહેલો આવી ગયો છે.…
- મનોરંજન

કુણાલ ખેમુ અને નેહા ધૂપિયા જોવા મળશે વેબ સિરીઝમાં, જાણો વિગતો?
શશાંક ખેતાન જે હાલમાં જાહ્નવી કપૂર અને વરુણ ધવન સ્ટારર ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’નું શૂટિંગ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે તે હવે ટૂંક સમયમાં OTTની દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તેમનો પહેલો OTT પ્રોજેક્ટ સિંગલ પાપા છે. આ…
- નેશનલ

બ્રિજભૂષણ શરણ સિંહને મોટી રાહત: POCSO કેસ બંધ, પણ મુશ્કેલી હજુ યથાવત્
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા(WFI)ના ના ભૂતપૂર્વ વડા અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને કોર્ટે મોટી રાહત આપી છે. પટિયાલા હાઉસ કોર્ટે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ(POCSO) એક્ટ હેઠળ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ચાલી રહેલા એક કેસને…
- IPL 2025

ધોનીના કયા મુદ્દે લાઇવ શૉમાં આકાશ ચોપડા અને રૈના વચ્ચે દલીલબાજી થઈ?
અમદાવાદઃ આઇપીએલ-2025 (IPL-2025)માં મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટન્સીમાં પાંચ ટાઇટલ જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની સફર પૂરી થઈ ગઈ છે અને હવે આવતી સીઝનમાં (2026માં) સીએસકેની ટીમમાં કોને રાખવા અને કોને ગુડબાય કરી દેવી એના પર આવનારા મહિનાઓમાં ઘણી ચર્ચા થશે, પરંતુ…
- મહારાષ્ટ્ર

રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ, તંત્ર સતર્ક: એકનાથ શિંદે
મુંબઈ: રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે, અને હવામાન વિભાગે આગામી થોડા કલાકોમાં, ખાસ કરીને મુંબઈ કોંકણ અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેથી, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વહીવટીતંત્રને સતર્ક રહેવા અને રાહત કાર્ય હાથ ધરવા…









