- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં 1.5 કરોડ નવા સભ્યો નોંધણીનું ભાજપનું અભિયાન
મુંબઈ: ભાજપ 1.5 કરોડ નવા પ્રાથમિક સભ્યોની નોંધણી કરીને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનાવવાની યોજનાના ભાગ રૂપે દસમી જાન્યુઆરીથી મહારાષ્ટ્રમાં સભ્યપદ અભિયાનનો બીજો તબક્કો શરૂ કરશે, એમ એક સિનિયર નેતાએ મંગળવારે જણાવ્યું હતું.‘ઘર ચલો અભિયાન’ હેઠળ ભાજપ મહારાષ્ટ્રમાં એક લાખ…
- આમચી મુંબઈ

ચોરને કીમતી વસ્તુ હાથ ન લાગી એટલે મહિલાને ચુંબન ચોડી દીધું!
મુંબઈ: ચોરીને ઇરાદે ઘરમાં ઘૂસેલો ચોર કોઈ કીમતી વસ્તુ હાથ ન લાગતાં મહિલાને ચુંબન કરી ફરાર થઈ ગયો હોવાની વિચિત્ર ઘટના મલાડ પરિસરમાં બની હતી. પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો.મળતી માહિતી અનુસાર ઘટના મલાડ પૂર્વના…
- આપણું ગુજરાત

અમદાવાદ, સુરતની સગર્ભા અને ધાત્રી માતાઓ આ સરકારી યોજનાનો લાભ લેવામાં મોખરે, મળે છે 12 હજારની સહાય
અમદાવાદઃ રાજ્યમાં સગર્ભા બહેનો અને નવજાત બાળકોને શ્રેષ્ઠત્તમ સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારના સતત પ્રયત્નો છે. રાજ્યના નવજાત બાળકોને પોષણયુક્ત આહાર ઉપલ્બધ કરાવવા તેમજ રાજ્યમાં બાળ અને માતા મૃત્યુદરમાં ઘટાડો કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના…
- રાશિફળ

આજનું રાશિફળ (07-01-25): કર્ક, તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે Happy Happy…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમને બિઝનેસ સંબંધિત નવી યોજનાઓ બનાવશો. પાર્ટનરશિપમાં કામ કરવું તમારા માટે સારું રહેશે. આજે તમને મોટું ટેન્ડર મળી શકે છે. ભાગીદારીમાં કામ કરવું પણ તમારા માટે સારું રહેશે. તમે તમારી…
- Uncategorized

ખાંડ કડવી બનશે ! સરકારે આપ્યા ટેકાના ભાવ વધારવાના સંકેત
નવી દિલ્હી : આગામી દિવસોમાં ખાંડ(Sugar)ખરીદવાને કારણે તમારા ખિસ્સા પર બોજ વધી શકે છે. જેમાં ડિસેમ્બર માસમાં ઉત્તર પ્રદેશમાં શેરડીનું ઉત્પાદન ઘટતા ચાલુ મિલોની સંખ્યા પણ ઘટી છે. જ્યારે બીજી તરફ સરકાર ટૂંક સમયમાં ખાંડના ટેકાના ભાવ અંગે નિર્ણય લઈ…
- ઇન્ટરનેશનલ

ઉત્તર કોરિયાએ પૂર્વી સમુદ્રમાં મિસાઈલ છોડી: દક્ષિણ કોરિયાનો દાવો
સિઓલ: વૈશ્વિક સ્તરે રશિયા-યુક્રેન, ઈઝરાયલ-હમાસ અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ-ઘર્ષણના અહેવાલો વચ્ચે વધુ બે દેશના ઘર્ષણના અહેવાલ છે. તાજેતરમાં દક્ષિણ કોરિયાનાં સૈન્યએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ આજે એક બેલેસ્ટિક મિસાઇલ છોડ્યું હતું જેણે કોરિયન દ્વીપકલ્પ અને જાપાન વચ્ચેના…
- નેશનલ

બ્રહ્મપુત્રા નદી પરના ડેમથી ભારતને શું અસર થશે, ચીનનો નવો દાવો જાણો?
બીજિંગઃ ચીને આજે ભારતીય સરહદ નજીક તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બાંધવાની તેની યોજનાનો પુનરોચ્ચાર કરતાં કહ્યું હતું કે આયોજિત પ્રોજેક્ટની આકરી વૈજ્ઞાનિક ચકાસણી કરવામાં આવી છે. જેની ભારત અને બાંગ્લાદેશ જેવા ડાઉનસ્ટ્રીમ દેશો પર કોઇ નકારાત્મક…
- મહારાષ્ટ્ર

જનપ્રતિનિધિઓને પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરો: શરદ પવારે લખ્યો ફડણવીસને પત્ર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને એવી અપીલ કરી છે કે તેઓ જનપ્રતિનિધિઓ અને અન્ય નેતાઓ માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરે અને તેમને પૂરતું પોલીસ રક્ષણ પૂરું પાડે.ફડણવીસને રવિવારે લખેલા પત્રમાં,…
- નેશનલ

બુલેટ ટ્રેન માટે વડા પ્રધાન મોદીએ આપ્યું મોટું નિવેદન, હવે એ સમય દૂર નથી કે
નવી દિલ્હીઃ એ સમય દૂર નથી જ્યારે ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું તેમ જ તેમણે દેશભરમાં હાઇ-સ્પીડ ટ્રેનોની વધતી જતી માંગ અને તેમની સરકાર હેઠળ આ ક્ષેત્રમાં થયેલા ઐતિહાસિક પરિવર્તનને રેખાંકિત કર્યું…









