- રાજકોટ
રાજકોટમાં નકલી પનીરની ફેકટરી ઝડપાઈ; 800 કિલો પનીર સાથે સંચાલકની અટકાયત
રાજકોટ: ગુજરાતમાં હાલ નકલી અધિકારીઓથી માંડીને અનેક વસ્તુ નકલી મળી આવ્યાના બનાવો આપણી સામે છે. ત્યારે હવે રાજકોટમાં ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વોની સામે સરકારે લાલ આંખ કરી છે. રાજકોટ એસઓજીની ટીમે શીતલ પાર્કમાં ધમધમતી પનીરની ફેક્ટરીને ઝડપીને પનીરમાં ભેળસેળ કરવાનાં…
- નેશનલ
દુનિયાના શક્તિશાળી પાસપોર્ટમાં Indiaનો રેન્ક Pakistan કરતાં આગળ કે પાછળ?
દર વર્ષની જેમ જ આ વર્ષે પણ 2025ના પહેલાં છ મહિના માટે દુનિયાના સૌથી પાવરફૂલ પાસપોર્ટની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ રેન્કિંગ હેનલે એન્ડ પાર્ટનર્સ દર વર્ષે આ રેન્કિંગ જાહેર કરે છે. 2025ના પહેલાં છે મહિના માટેના દુનિયાના શક્તિશાળી…
- સ્પોર્ટસ
રાજકોટમાં આવતી કાલથી સ્મૃતિ મંધાનાની ટીમની કઈ મોટી કસોટી છે, જાણો છો?
રાજકોટઃ ભારતની મહિલા ક્રિકેટરો ક્યારેય પણ આયરલૅન્ડ સામે વન-ડે મૅચ હારી નથી અને ક્યારેય એની સામે દ્વિપક્ષી વન-ડે શ્રેણી રમી પણ નથી એટલે આવતી કાલે રાજકોટમાં તેમની સામે ભારતીય ટીમની બે રીતે આકરી કસોટી થશે.ભારત અને આયરલૅન્ડની વિમેન્સ ટીમ વચ્ચે…
- મનોરંજન
ફરહાન અખ્તરને બર્થ ડે પર મળી કિમતી ભેટ, જાણો કોણે આપી?
આજે 9 જાન્યુઆરીના રોજ બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર ફરાહ ખાન અને તેના કઝીન ફરહાન અખ્તરનો બર્થ ડે છે. ફરહાન અને ફરાહ અખ્તરે મુંબઈમાં સાથે મળીને જન્મદિવસ ઉજવ્યો હતો. ફરહાન અખ્તર, ફરાહ ખાન અને અનુષા દાંડેકરે ઝોયા અખ્તરના ઘરે તેમના જન્મદિવસની ઉજવણી…
- રાશિફળ
મંગળ કરશે ગુરુના નક્ષત્રમાં પ્રવેશ, ત્રણ રાશિના જાતકોની લાગશે લોટરી, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે, જેમ સૂર્યને ગ્રહોના રાજા તો બુધને સૌથી નાનો હોવાને કારણે ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે, મંગળને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે…
- અમરેલી
અમરેલી લેટર કાંડઃ પરેશ ધાનાણી બેઠા ધરણા પર, ચર્ચા માટે ભાજપના નેતાઓને આપ્યું ખુલ્લું આમંત્રણ
અમરેલીઃ લેટર કાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટી સાથે પોલીસે કરેલા વર્તનને લઈ કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણી 24 કલાકના નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા હતા. અમરેલીના રાજકમલ ચોક ખાતે તેઓ ધરણા પર બેઠા હતા, જેમાં કૉંગ્રેસના વીરજી ઠુંમર, લલિત વસોયા, જેની…
- સ્પોર્ટસ
વિરાટ કોહલી ડોમેસ્ટિકને બદલે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટ રમવાની પેરવીમાં છે?
નવી દિલ્હીઃ રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલીએ પાછા ફૉર્મમાં આવવા રણજી ટ્રોફી સહિતની ડોમેસ્ટિક મૅચોમાં રમવી જોઈએ એવી સલાહ રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજો જાહેરમાં આપી રહ્યા છે ત્યાં બીજી બાજુ અહેવાલ મળ્યો છે કે વિરાટ ઇંગ્લૅન્ડ ખાતેની જૂન મહિનાની ટૂર…